हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Climate
Climate News
ZEE 24 Kalak Original Video
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, વરસાદી વાતાવરણનો રમણીય નજારો
The natural beauty of the hill station Mount Abu blossomed with art, a scenic view of the rainy climate
Aug 29,2024, 14:55 PM IST
breaking news
ખેડૂતો-વેપારીઓમાં દિવાળી પહેલા ખુશીનો માહોલ; વાતાવરણ સારું રહેતા આ ફળની મબલખ આવક
ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા થોડા વર્ષોથી વર્ષમાં બે વાર થતા ચીકુના પાકમાં ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવા પડ્યું હતું. પરંતુ આ વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ નહીવત રહેવા સાથે જ ચોમાસા બાદ પણ માવઠાની સ્થિતિ પણ બની નથી.
Nov 5,2023, 20:12 PM IST
DEHUMIDIFIER
જુગાડ કરવામાં આપણો જવાબ નથી! હવે એસી પર ભારે પડી રહ્યું છે આ 6 હજારનું જોરદાર ડિવાઈસ
નવી દિલ્લીઃ AC પર 6 હજારનું હેવી ડિવાઈસ, એક મિનિટમાં ભેજ ખેંચે છે, લોકો જોરદાર ખરીદી કરી રહ્યા છે. જો એર કંડિશનર તમારા બજેટમાં ફિટ ન થઈ શકે, તો તમે તમારા ઘરમાં આ નાના ઉપકરણનો ઉપયોગ કરી શકો છો જે તમને ભેજવાળા અને ભેજવાળા હવામાનનો સામનો કરવામાં મદદ કરશે અને આંખના પલકારામાં ભેજવાળી ગરમીને શોષી લેશે.
Jul 23,2023, 9:41 AM IST
gujarat
ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે પલટો, જુઓ
Gujarat's climate will change again, Watch
Dec 10,2022, 16:25 PM IST
પાટણ
પાટણ જિલ્લાના વાતાવરણમાં જબરદસ્ત પલટો
પાટણ જિલ્લાના વાતાવરણમાં જબરદસ્ત પલટો
Feb 15,2020, 16:15 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો
બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો
Feb 15,2020, 16:05 PM IST
ગુજરાત
રાજ્યના 97 તાલુકામાં મેઘ મહેર, આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 97 તાલુકો ઓમાં પડ્યો મેઘરાજાએ મહેર કરી હતી. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ અને પાટણ જિલ્લામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 12 તાલુકાઓમાં 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો.
Jul 22,2019, 22:46 PM IST
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, વરસાદથી ધારીમાં એક દિપડાનું મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ હાવામાનમાં બદલાવ આવતા પવન સાથે વરસાદ શરૂ આવ્યો હતો. ત્યારે ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે.
Jul 3,2019, 21:31 PM IST
ગુજરાત
વાવાઝોડાનો સામનો કરવા માટે સરકાર સજ્જ
ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને પગલે NDRFની ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રવાના કરી દેવાઈ છે. મહારાષ્ટ્રની 4 NDRFની ટીમોને વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગુજરાતમાં NDRFની કુલ 15 ટીમોને ડિપ્લોય રાખવામાં આવી છે.
Jun 11,2019, 10:36 AM IST
ગુજરાત
ગુજરાતના વાતાવરણમાં ભારે પરિવર્તનની આગાહી
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે. આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ વધી ગયું છે. આ અસરને કારણે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના વાતાવરણ પલટો થતાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
May 11,2019, 10:10 AM IST
જળવાયુ પરિવર્તન
જળવાયુ પરિવર્તનને કારણે હિમાલયનો મોટો હિસ્સો પીગળી શકે છેઃ અભ્યાસ
1970ના દાયકા સુધી હિમાલયના ગ્લેશિયરો વધુ થીજ્યા હતા અને વધુ પહોળા બન્યા હતા, પરંતુ ત્યાર બાદ તાપમાનમાં સતત થઈ રહેલા વધારાની અવળી અસરો તેમના પર પડી છે
Feb 12,2019, 5:00 AM IST
પૃથ્વી
સૌથી ગરમ દાયકા તરફ આગળ વધી રહી છે પૃથ્વી, તુટી જશે તમામ રેકોર્ડ...
બ્રિટનના હવામાન વિભાગે વિવિધ સ્રોત દ્વારા એકઠા કરેલા આંકડાઓના આધારે આગામી 10 વર્ષના હવામાનનું અનુમાન જાહેર કર્યું છે, જળવાયુ પરિવર્તનની અવળી અસરો હવે પૃથ્વી પર દેખાવા લાગી છે
Feb 11,2019, 15:58 PM IST
Trending news
Hair Growth Tips
ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ
Junagadh Ambaji Temple
જૂનાગઢમાં ચાલતો વિવાદ ક્યારે થશે શાંત? અંબાજી બાદ ભૂતનાથ મંદિરનો વિવાદ
Prayagraj Shivalaya Park
મહાકુંભમાં થશે 12 જ્યોર્તિર્લિંગોના દર્શન, કાશી-કેદારનાથથી સોમનાથ સુધી બધા તીર્થ
ajwain benefits
સવારે દૂધવાળી ચાની બદલે પીવો આ ઔષધીય ચા, સ્વાસ્થ્યને મળશે 5 મોટા ફાયદા
banaskantha
હવે અન્ય સ્થળેથી પણ ઉઠી નવા જિલ્લાની માંગણી બીજીતરફ વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન
International Kite Festival
અમદાવાદમાં 11 જાન્યુઆરીથી શરૂ થશે પતંગ મહોત્સવ, દેશ-વિદેશના 612 પતંગબાજો લેશે ભાગ
jasprit bumrah
ક્રિકેટના મેદાન ફરી તબાહી મચાવશે ભારતનો આ ઘાતક બોલર, રન માટે ભીખ માંગે છે બેટ્સમેન!
Human Metapneumovirus (HMPV) history
HMPV સામે તંત્ર સજ્જ, ખાસ વોર્ડ ઉભા કરાયા, વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ વ્યવસ્થા
AMC Garden
AMC ગાર્ડનમાં મહિલાની જાહેરમાં હત્યા, ત્યારબાદ આરોપીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત
Gujarat Weather
આગામી 2 દિવસ ઠંડી ભુક્કા બોલાવશે, 12થી 18 જાન્યુઆરી વચ્ચે પડશે કમોસમી વરસાદની આગાહી