Chinese company News

કોરોના વૈક્સીન: જાનવરોમાંથી નિકળ્યો વાયરસની મદદથી જ બની દવા, ચીનમાં વાંદરા પર ટ્રાયલ
આશરે પાંચ મહિના પહેલા ચીનાના વુહાન ખાતે જાનવરોનાં માર્કેટમાંથી નિકળેલા કોરોના વાયરસ આશરે 2 લાખ લોકોનો જીવ લઇ ચુક્યો છે અને 30 લાખ અન્ય સંક્રમિત છે. તમામ વિવાદો વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચામાચીડીયા દ્વારા આવ્યું છે. અહીં અમેરિકા અને બ્રિટનમાં સ્પષ્ટ રીતે માણસો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ચીની વૈજ્ઞાનિક પહેલા જાનવરો, ઉંદર અને વાંદરાઓ પર ટ્રાયલ કરી રહ્યા છે અને પછી માણસો પર ચીનથી સમાચાર આવી રહ્યા છે કે, અહીની કંપની સિનોવૈક બાયોટેકે રિસર્ચ વાંદરાઓ પર વૈક્સિનનું ટ્રાયલ કરીને સંક્રમણ અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજી તરફ બ્રિટનમાં વિશ્વમાં સૌથી ઝડપી ગતિથિ વૈક્સિન બનાવવામાં જે વાયરસનો ઉપયોગ થઇ રહ્યો છે. તે પણ ઇંસાનોને પૂર્વ કહેનારા ચિમ્પાન્ઝી પાસેથી લેવામાં આવ્યો છે. 
Apr 26,2020, 17:29 PM IST

Trending news