हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Charotar
Charotar News
ZEE 24 Kalak Original Video
પાલનપુરના ચડોતર ગામમાં એક દિવસ વહેલી થાય છે રક્ષાબંધનની ઉજવણી, શું છે કારણ...?
પાલનપુરના ચડોતર ગામમાં એક દિવસ વહેલી થાય છે રક્ષાબંધનની ઉજવણી, જાણો આ પાછળનું શું છે કારણ...?
Aug 18,2024, 16:48 PM IST
gujarat
અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે ચરોતરના 7 સંતોને આમંત્રણ, જાણો કોણ કોણ છે
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સંતોને અયોધ્યા રામ મંદિર તરફથી આમંત્રણ આપી દેવામા આવ્યુ છે. વડતાલ ટેમ્પલ કમીટીના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ સંત વલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીને આમંત્રણ આપવામા આવ્યુ છે.
Jan 4,2024, 21:24 PM IST
ZEE 24 Kalak Original Video
ગુજરાતનું આ શહેર બન્યું મગરોનું નગર, આંકડો સાંભળીને ચોંકી જશો...
વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ચરોતરમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવે છે. જેથી તે મગરોના સંરક્ષણ માટે પગલાં લઈ શકાય. ચરોતરના ગામોમાં પાછલા ઘણા વર્ષોથી મગરોની સંખ્યા મોટી માત્રામાં જોવા મળી છે.
May 28,2023, 16:43 PM IST
Census of crocodile
ચરોતરના વિવિધ ગામના તળાવોમાં કરવામાં આવી મગરની ગણતરી, સંખ્યા 303 નોંધાઈ
Census of crocodile undertaken in various villages of Anand's Charotar
May 27,2023, 19:30 PM IST
Anand
વડોદરા બાદ આ શહેર બન્યું મગરોનું નગર, આંકડો જોઈ કહેશો કે આટલા તો રખડતા શ્વાન પણ નથી
Crocodile In City : ચરોતર પંથકમાં મગરોની સંખ્યામાં વધારો થયો... વોલેન્ટરી નેચર કન્સરવન્સી/વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ચરોતરમાં વસતા મગરોની ગણતરી હાથ ધરાઈ
May 27,2023, 16:15 PM IST
ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પહોંચ્યા કરમસદ, સરદાર સાહેબના ઘરની લીધી મુલાકાત
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે કરમસદની મુલાકાતે આવ્યા હતા. ત્યાં સરદાર સાહેબના ઘરની મુલાકાત લીધી હતી. આ સમયે તેવો દ્વારા ખુબ ધીરજ પૂર્વક સરદાર સાહેબના ફોટોગ્રાફને ધ્યાનથી નિહાળ્યો હતો. અને મોટા ભાગની તસ્વીરને ઓળખતા હોય તેવી રીતે સમજતા હતા.
Jan 20,2019, 22:21 PM IST
માટલા ઊંધિયું
Photos : ગુજરાતના આ ગામમાં 2000 મહેમાનો માટે બનાવાયું માટલા ઊંધિયું
શિયાળાની ઋતુ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. માર્કેટમાં લીલા શાકભાજીનો ઢગલો ખડકાયેલો છે ત્યારે ઊંધિયુની સીઝન પણ આવી ગઈ છે. વિશ્વભરમાં ચરોતરનું માટલા ઉંધિયુ ખૂબ વખણાય છે. આણંદ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બે હજાર હરી ભક્તો માટે માટલા ઉંધિયાનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દેશ વિદેશથી આવેલા મહેમાનોની સાથે બે હજાર જેટલા લોકોએ આ માટલા ઉંધિયાની મેજબાની માણી હતી.
Jan 6,2019, 11:30 AM IST
ગાય
પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા મહિને કરે છે 2 લાખની કમાણી
જિલ્લાના કપડવંજમાં નારી શક્તિનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. દસ વર્ષ પહેલા બે ગાયોથી પશુ પાલનનો વ્યવસાય કરનારી મહિલા આજે દશ વર્ષ બાદ 32 ગાયો ભેસોનો તબેલો ચલાવી રહ્યા છે. એટલુ જ નહી પશુ પાલનના આ વ્યવસાય થકી મહિને રૂ.2 લાખનું દુધ મંડળીમાં ભરી રહ્યા છે.
Dec 29,2018, 7:10 AM IST
NRI હબ
યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન
ગુજરાતમાં સૌથી સારા મઠીયા એન.આર.આઇના હબ ગણાતા ચરોતરના ઉતસંડામાં મળે છે. જ્યાં દિવાળીની સિઝનમાં રોજ 5 ટન જેટલા મઠીયાનું ઉત્પાદન કરવામાં આવે છે.
Oct 28,2018, 11:00 AM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..