हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CHAI
Chai News
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Worst Food Combination: મોટાભાગના ઘરમાં તો વરસાદ પડે કે ભજીયા બનવાનું શરૂ થઈ જાય છે. અલગ અલગ વસ્તુઓમાંથી બનતા ભજીયા ચા સાથે મોટાભાગના લોકો માણે છે. પરંતુ હકીકતમાં ચા સાથે આ નાસ્તો કરવો શરીરને નુકસાન કરે છે.
Jun 27,2024, 12:31 PM IST
Tea
કરોડપતિ બનાવી શકે છે આ ગજબની ફોર્મ્યુલા... બસ છોડવી પડશે દરરોજની બે પ્યાલી ચા!
પ્રોફેશનલ લોકોની વાત કરીએ તો સામાન્ય રીતે ચા પ્રેમીઓ દિવસમાં સરેરાશ બે વાર ચા પીવે છે અને તેના પર ઓછામાં ઓછા 20 રૂપિયાનો ખર્ચ કરે છે. માત્ર આ 20 રૂપિયા બચાવીને તમે બની શકો છો કરોડપતિ! તમારે આ બચત કરેલા પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું પડશે.
Dec 15,2023, 16:33 PM IST
tea benefits
Elaichi Chai Benefits: સ્ટ્રેસ અને ટેન્શનને દૂર કરવા માટે આ વસ્તુ ઉમેરીને બનાવો ચા
Elaichi Chai Benefits: જો તમે ચામાં એલચી ઉમેરીને પીવો છો તો તેનાથી તમને સારા પરિણામ જોવા મળે છે. ખાસ કરીને સવારના સમયે પહેલી ચાર જો તમે એલચી ઉમેરીને પીશો તો તમને તેનાથી ઘણા બધા ફાયદા થશે. તો ચાલો તમને જણાવીએ કે એલચી વાળી ચા પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Jul 19,2023, 18:47 PM IST
Bageshwar Maharaj
બાગેશ્વર મહારાજ પીવે છે આવી ચા, તમે પણ જાણો બનાવવાની અનોખી રીત
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ ચર્ચામાં રહે છે. બાબા લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેને અનેક લોકો ફોલો કરે છે. આ સાથે બાબાના દરબારમાં લાખોની ભીડ જોવા મળે છે. તો આ દિવસોમાં તેમણે લોકોની સામે જણાવ્યું કે તેમને ચા પીવી ખુબ પસંદ છે, જેમાં તેમને આદુવાળી ચા ખુબ પસંદ છે. જાણો બાબાની પસંદગીની ચા કઈ રીતે બનાવવામાં આવે છે.
Jul 16,2023, 15:24 PM IST
Tea
Tea Making Mistakes: ચા બનાવતી વખતે કરશો નહી ભૂલ, નહી વેઠવું પડશે મોટું નુકસાન
Chai Banane Ka Sahi Tarika: ભારતમાં કદાચ જ કોઇ ઘર હશે જ્યાં ચા બનતી નહી હોય, પરંતુ શું તમે જાણો ચો કે તેને બનાવવામાં લોકો મોટાભાગે કેટલી ભૂલો કરી બેસે છે.
Feb 25,2023, 11:02 AM IST
Tea
ચા બનાવતી વખતે તમે તો નથી કરતાને આ ભૂલો, જાણો ચા બનાવવાની સાચી રીત!
Tea Making: ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ચા ન બનતી હોય, પરંતુ શું તમે જાણો છો કે ચા બનાવતી વખતે લોકો ઘણીવાર કેટલીક મોટી ભૂલો કરે છે.
Feb 15,2023, 10:19 AM IST
Eatable Cup
ચા પીને કપ ખાઈ જાઓ, વડોદરાના યુવકનું નોખું સ્ટાર્ટઅપ, ચા-બિસ્કીટ જેવી આવે છે ફીલિંગ
પ્લાસ્ટિકમુક્ત દુનિયા બનાવવા હવે લોકો પહેલ કરી રહ્યાં છે. આવામાં લોકો જાતે જ જાગૃત થઈને હવે પ્લાસ્ટિક મુક્ત દુનિયા બનાવવા નીકળી પડ્યા છે. ત્યારે વડોદરાની એક નાનકડી ચાની ચેંકડી પર આ અનોખી પહેલ જોવા મળી છે. વડોદરામાં ટી સ્ટોલ સંચાલકનો ચા વેચવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ચા પીઓ અને કપ ખાઈ જાઓ. નિઝામપુરા વિસ્તારમાં આવેલ ટી સ્ટોલના સંચાલકે રાજસ્થાનથી કપ મંગાવી નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં ચા પીને કપ ફેંકવાની કે ધોવાની જરૂર નથી. કારણ કે આ ઈટેબલ કપ છે, જેને ચા પીધા પછી ખાઈ શકાય છે.
Jul 25,2022, 17:13 PM IST
brain development
‘હું ચા નથી પીતી’ એવું કહેનારાઓને ખાસ વાંચીને સંભળાવો આ સમાચાર
હંમેશા તમારી આસપાસ તમને એવા લોકો જરૂર મળી જશે જેઓ ચા (Tea) પીવાની ના પાડે છે. તેમની નજરમાં ચા પીવી ખરાબ આદત હોય છે. તેઓ એમ પણ માને છે કે, ચા પીવાથી તેની વિપરીત અસર હેલ્થ (Health) પર થાય છે. પર હાલમાં જ થયેલ એક રિસર્ચ (Research)ના આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, નિયમિત માત્રામાં ચા પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.
Oct 13,2019, 10:16 AM IST
Trending news
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન