हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
348/ 8
(112)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tea benefits
Tea benefits News
salt
ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશો
Salt in Tea:વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ રોજની જે ચા બનતી હોય તેમાં એક ચપટી મીઠું પણ નાખી દેવામાં આવે તો ચાનો સ્વાદ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે સારી છે. આજ સુધી તમે આવો અખતરો નહીં કર્યો હોય પણ એક વખત કરીને જોજો. ચા સ્વાદમાં ખરાબ નહીં લાગે અને તે શરીરને ફાયદો પણ કરશે.
Jul 5,2024, 15:32 PM IST
Tea Masala
આ 5 વસ્તુઓ ચાનો સ્વાદ કરે છે બમણો, પાડોશીઓ સુધી પહોંચશે સુગંધ, બીમારીઓ પણ રહેશે દૂર
Tea Masala: લોકો તેમના દિવસની શરૂઆત ચા પીને કરે છે. ચા વગર દિવસ અધુરો લાગે છે. તેમાં પણ શિયાળામાં ચા પીવી દરેકને વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને મસાલાવાળી ચા પીવાથી તન અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય છે. જો તમે પણ તમારી ચાનો સ્વાદ વધારવા માંગતા હોય તો તમને જણાવીએ એ વસ્તુઓ વિશે જે આ કામ કરશે.
Jan 20,2024, 14:30 PM IST
elaichi tea
સ્ટ્રેસ દુર કરી ઈમ્યુનિટી કરશે બુસ્ટ, આ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી થશે 6 ફાયદા
Elaichi Tea Benefits: સવારે ચા પીવાનું ચલણ દરેક ઘરમાં હોય છે. તેમાં પણ જો ચામાં એલચી ઉમેરવામાં આવે તો તેનાથી ચાના સ્વાદમાં વધારો થાય છે. જો કે રોજ પીવાતી ચાને બદલે અલગ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. એલચીમાં અનેક ઔષધીય ગુણો હોય છે.
Sep 13,2023, 11:43 AM IST
tea benefits
Elaichi Chai Benefits: સ્ટ્રેસ અને ટેન્શનને દૂર કરવા માટે આ વસ્તુ ઉમેરીને બનાવો ચા
Elaichi Chai Benefits: જો તમે ચામાં એલચી ઉમેરીને પીવો છો તો તેનાથી તમને સારા પરિણામ જોવા મળે છે. ખાસ કરીને સવારના સમયે પહેલી ચાર જો તમે એલચી ઉમેરીને પીશો તો તમને તેનાથી ઘણા બધા ફાયદા થશે. તો ચાલો તમને જણાવીએ કે એલચી વાળી ચા પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Jul 19,2023, 18:47 PM IST
Tea
જો તમે બ્લેક કે લેમન ટી વધુ પડતી પીઓ છો... તો ચેતી જજો! કિડનીમાં થઈ શકે છે પથરી
Tea Health Risk: જો કોઈ વ્યક્તિ દરરોજ 5-8 કપ ચા પીતો હોય તો તેને પેટ સંબંધિત બીમારીઓ અને અન્ય ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Jul 3,2023, 13:26 PM IST
Tea
Tea Facts: શું ખરેખર ચા પીવાથી સ્કીન કાળી થઈ જાય ? જાણો આ વાત કેટલી સાચી
Tea Facts: જ્યારે બાળકો ચા પીવા માંગે ત્યારે તેને કહેવામાં આવે છે કે " ચા ન પીવાય દૂધ પીવાય, ચા પીવાથી કાળા થઈ જવાય..." કેટલાક મોટા લોકો પણ એવું માનતા હોય છે કે ચા પીવાથી સ્કીન ડાર્ક થાય છે. જો તમારા મનમાં પણ પ્રશ્ન થતો હોય કે શું ખરેખર ચા પીવાથી ત્વચાનો રંગ કાળો થઈ જાય છે? તો ચાલો તમને જણાવીએ આ વાતમાં કેટલું સત્ય છે.
May 29,2023, 8:40 AM IST
Tea
આ 3 વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે હેલ્ધી, સાથે જ વધે છે સ્વાદ અને સુગંધ
Tips To Make Healthy Tea: આજે તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેને ચા માં ઉમેરવાથી ચાનો સ્વાદ અને સુગંધ તો વધે જ છે પરંતુ સાથે જ તે શરીરની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. આ વસ્તુઓમાં ચાનો ટેસ્ટ અને ગુણ વધારવાની ક્ષમતા છે.
May 3,2023, 13:41 PM IST
Mint Tea
સુતા પહેલા રોજ પી લેવી એક કપ Mint Tea, આવશે ગાઢ ઊંઘ અને વધશે રોગપ્રતિકારક શક્તિ
Mint Tea Health Benefits: જો તમે પણ વારંવાર બીમાર પડી જતા હોય તો રાત્રે સૂતા પહેલા આ રીતે ફુદીનાની ચા બનાવી પીવાનું શરુ કરો. આ ચા શરીર માટે ફાયદાકારક છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
Mar 30,2023, 11:41 AM IST
International Tea Day
શિયાળામાં મસાલા ચાના છે અનેક ફાયદા, થાક અને દુખાવામાં આપે છે રાહત
Masala Tea Benefits in Winter: આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે આજે આપણે જાણીશું કે ચામાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે તો કેવા કેવા ફાયદા થઈ શકે છે?
Dec 15,2022, 12:47 PM IST
Tea
શું તમે ઠંડીમાં પણ ચાની ચુસ્કીઓ મારો છો? સહન કરવું પડી શકે છે આ નુકસાન
Tea side effects in Gujarati: ચામાં કેફીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. જોકે તે ચાની પત્તીની ગુણવત્તા પર આધાર રાખે છે કારણ કે કેફીનની માત્રા બ્રાન્ડ પ્રમાણે બદલાય છે.
Nov 13,2022, 15:18 PM IST
brain development
‘હું ચા નથી પીતી’ એવું કહેનારાઓને ખાસ વાંચીને સંભળાવો આ સમાચાર
હંમેશા તમારી આસપાસ તમને એવા લોકો જરૂર મળી જશે જેઓ ચા (Tea) પીવાની ના પાડે છે. તેમની નજરમાં ચા પીવી ખરાબ આદત હોય છે. તેઓ એમ પણ માને છે કે, ચા પીવાથી તેની વિપરીત અસર હેલ્થ (Health) પર થાય છે. પર હાલમાં જ થયેલ એક રિસર્ચ (Research)ના આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, નિયમિત માત્રામાં ચા પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.
Oct 13,2019, 10:16 AM IST
Trending news
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો