हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Salangpur Dham
Salangpur dham News
Salangpur Dham
બજરંગબલીના ગુસ્સાથી બચવા માટે શનિદેવે ધારણ કર્યો સ્ત્રી વેશ...સાળંગપુર ધામનું રહસ્ય
આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિરના રહસ્ય વિશે જણાવીશું જેને લઈને કરોડો સનાતનીઓમાં ગજબની આસ્થા છે. એવું કહેવાય છે કે અહીં આવનારા બજરંગબલીના ભક્તો પર ક્યારેય શનિદેવની છાયા પડતી નથી.
Dec 11,2024, 9:12 AM IST
swaminarayan
ICC ચેરમેન બન્યા બાદ પહેલીવાર જય શાહે સાળંગપુરમાં લીધા દાદાના આર્શીવાદ, PHOTOs
Jay Shah At Salalnupur Hanuman Temple : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ICC ના ચેરમેન જય શાહે દાદાના દર્શન કર્યાં. ગુરુવારે જય શાહ ICC ના ચેરમેન બન્યા બાદ પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા. જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી.
Sep 13,2024, 9:53 AM IST
raksha bandhan 2024
રક્ષાબંધને સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડી, દાદાને કરાયો વિશેષ શણગાર
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસ અને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર કરાયો છે.
Aug 19,2024, 13:58 PM IST
gujarat
સુપ્રસિદ્ધ સાળંગપુર દેશભક્તિના રંગે રંગાયું, શું તમે દાદાના આ રૂપનો દર્શન કર્યા?
સમગ્ર દેશ જ્યારે સ્વતંત્ર પર્વની આજે ઉજવણી કરી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આજરોજ દાદાને તિરંગાથી શણગારવામાં આવ્યા છે.
Aug 15,2024, 15:32 PM IST
Salangpur Dham
આ તારીખે સાળંગપુર ન જતા, સલામતીને ધ્યાનમાં રાખી મંદિરનો નિર્ણય
બિપરજોય વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખી સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોને એક અપીલ કરી છે.
Jun 13,2023, 18:30 PM IST
gujarat
સાળંગપુરના કોઠારી સ્વામીનું ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન, આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
Dhirendra Shastri News: સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે.
May 24,2023, 18:39 PM IST
Salangpur Dham
સાળંગપુર ધામમાં કાળી ચૌદસ નિમિત્તે મારૂતી યજ્ઞનું આયોજન
Maruti Yagna held in Salangpur Dham on occasion of Kali chaudas
Oct 24,2022, 16:25 PM IST
Kashmir files
સાળંગપુર ધામ દ્વારા તમામ સાધુ સંતો અને પંડિતોને ફ્રીમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અને દમન અંગેની કથા વર્ણવતી ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ હાલ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો, હિન્દુ સંગઠનો દ્વારા આ ફિલ્મ નિહાળવા માટેના સામૂહિક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા પણ જિલ્લાના સાધુ-સંતો-મહંતો અને વિવિધ મંદિરોના પુજારીઓ સંચાલકો માટે આ ફિલ્મ નિહાળવાનું સામુહિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સામૂહિક આ ફિલ્મ નિહાળી હતી.
Mar 22,2022, 18:01 PM IST
Trending news
Gold price today
રૂપિયામાં સતત ઘટાડા વચ્ચે કેમ વધી રહ્યો છે સોનાનો ભાવ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું
Delhi Chunav 2025 Updates
દિલ્લીના દંગલમાં ડિજિટલ વોર, કોંગ્રેસ, AAP અને BJP વચ્ચે લડાઈ
water problem
છોટાઉદેપુરના આ ગામમાં પાણીની સમસ્યા, માત્ર નળ નાખ્યા, નથી મળતું પાણી
indian cricket team
રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ પ્લેયર બનશે કેપ્ટન? આ બે ખેલાડી મોટા દાવેદાર
Beyt Dwarka
260થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે કાર્યવાહી
Gold reserve
ભીખારી બનશે અમીર, પાકિસ્તાનના હાથમાં લાગ્યો જેકપોટ, આવનારી પેઢીઓ બેઠી-બેઠી ખાશે!
Irfan Pathan
IPLમાં સ્કીન પર સુંદર યુવતીઓને બતાવનાર કેમેરા મેન મળી ગયો! Zoom જોઈને થઈ જશો હેરાન
Uttarayan
છેલ્લી ઘડીએ બજારોમાં પતંગ-ફિરકી લેવા લાગી લોકોની લાઈનો, જાણો કેવો છે માહોલ
lifestyle
એક લિમિટથી વધારે માત્રામાં લીંબૂ પાણી પીવું ખતરનાક, થશે આ નુકસાન
health
દેશની 50% આબાદી સ્થૂળતા અને ડાયાબિટીસનો શિકાર, એક્સપર્ટે જણાવી બચવાની એકમાત્ર રીત!