हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
before
Before News
Vadodara
ચોર શ્રીગણેશ કરે તે પહેલા જ પોલીસ પહોંચી, તેની પાસેથી જે મળ્યું પોલીસ પણ આશ્ચર્યચકિત
વડોદરાની તાલુકા પોલિસે એટીએમ તોડી ચોરી કરતા ઈસમને ગુનાને અંજામ આપે તે પહેલાં જ રંગેહાથ સમયાલા ગામથી ઝડપી પાડ્યો છે. પોલિસને બાતમી મળી હતી કે, સમિયાલા ગામના યુનિયન બેન્કના એટીએમને તોડવા એક ઈસમ આવ્યો છે. પોલિસ ત્વરીત સ્થળ પર પહોંચી તો એક ઈસમ શંકાસ્પદ જણાયો હતો. પોલીસે વધુ તપાસ કરતા ATM ચોર રંગેહાથે ઝડપાયો હતો.
Jan 8,2021, 20:53 PM IST
4 MLA
વિધાનસભા સત્ર અગાઉ 4 ધારાસભ્યો કોરોના પોઝિટિવ, જાણો કાલે કઇ રીતે થશે સદનની કાર્યવાહી
ગુજરાત વિધાનસભાની પાંચ દિવસીય ચોમાસા સત્રની આવતીકાલથી શરૂઆત થશે ગુજરાત વિધાનસભાની પહેલી બેઠક બપોરે બાર વાગે મળશે. જેમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોરોનાથી અવસાન પામેલા અવસાન પામેલા લોકો સહિત ગુજરાત વિધાનસભાના સદસ્ય રહેલા એવા સભ્યો જે મૃત્યુ પામ્યા છે તેમના અંગે શોક દર્શન ઉલ્લેખ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સત્રમાં ત્રણ અલગ-અલગ વટહુકમ રજૂ કરવામાં આવશે. જ્યારે બીજી બેઠક બપોર બાદ મળશે જેમાં મળશે જેમાં ટૂંકી મુદતના પ્રશ્નો અને અગત્યની જાહેર બાબતો પર ચર્ચા થશે. ત્યારબાદ અલગ-અલગ ૨૩ જેટલા અહેવાલ વિધાનસભા મેજ પર મૂકવામાં આવશે.
Sep 20,2020, 19:34 PM IST
Dhavalsinh Zala
ધવલસિંહ ઝાલાનું થયું બાયડમાં ભવ્ય સ્વાગત , જુઓ વીડિયો
એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે આજે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે.અલ્પેશ ઠાકોર ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ પહેરશે.સાંજના 4 વાગ્યે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગાંધીનગર કમલમ કાર્યાલયમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.અગાઉ 5 જુલાઈના રોજ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.
Jul 18,2019, 14:15 PM IST
Parsottam Rupala
શપથ સમારોહ પૂર્વે ગુજરાતથી મોટા સમાચાર, પરસોત્તમ રૂપાલા બનશે કેન્દ્રીય મંત્રી
શપથ સમારોહ પૂર્વે ગુજરાતથી મોટા સમાચાર, પરસોત્તમ રૂપાલા બનશે કેન્દ્રીય મંત્રી, શપથ સમારોહમાં પરસોત્તમ રૂપાલા લેશે શપથ
May 30,2019, 14:40 PM IST
Trending news
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો