हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Avsar Nakiya
Avsar nakiya News
જસદણનો જંગ
અવસર નાકિયાને પોતાના ગામમાંથી ન મળી લીડ
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના આસલપુર ગામમાંથી 514 મત મળ્યા હતા. જ્યારે તેની સામે બાવળિયાને 767 મત મળ્યા છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.
Dec 23,2018, 17:13 PM IST
જસદણનો જંગ
જસદણમાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભવ્ય જીત
આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જસદણમાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભવ્ય જીત મેળવતાં ભાજપે પોતાની 100 બેઠકો પૂર્ણ કરી છે.
Dec 23,2018, 20:30 PM IST
જસદણનો જંગ
આવતીકાલે આવશે જસદણનો જનાદેશ
Tomorrow Vote Counting In Jasdan By Election
Dec 22,2018, 21:10 PM IST
જસદણ પેટા ચૂંટણી
જસદણની ગલીઓ અને ઈમારતો પર ચિતરાયું ‘કુંવરજી હારે છે’
જસદણની પેટાચૂંટણીમાં હવે આરપારની લડાઈ જોવા મળી રહી છે. કદાચ જો બંને પક્ષોને હાથમાં હથિયારો આપી દેવાય તો સામસામે મોટો નરસંહાર સર્જાઈ જાય. જસદણની ચૂંટણી જીતવી કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠા જેવી બની ગઈ છે. તેથી જ જસદણ પર જ બંને પક્ષોએ ફોકસ બનાવી રાખ્યું છે. ત્યારે જસદણની ગલીઓમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા વિરુદ્ધ લખાણો જોવા મળ્યા હતા. જસદણની કેટલીક ઈમારતો પર ‘ગુલામી બંધ કર, કુંવરજી હારે છે’ તેવું લખાણ લખાયું હતું. ત્યારે હવે ભાજપ આ મામલે આક્રમક બની છે.
Dec 17,2018, 15:23 PM IST
જસદણ પેટાચૂંટણી 2018
જસદણની ગલીઓમાં બાળકોનો ચૂંટણી પ્રચાર, કમળનો ઝંડો પકડીને ભાજપ માટે વોટ માંગ
Dec 17,2018, 14:54 PM IST
જસદણ પેટાચૂંટણી 2018
જસદણ પેટાચૂંટણીના 3 દિવસ પહેલા સૌથી મોટી વયના મતદાતાનું નિધન
હાલ જસદણમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોને મત આપવો તે અંગે દરેક ગલી, દરેક નાકે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ જસદણ પેટાચૂંટણીના ત્રણ દિવસ અગાઉ જ જસદણના સૌથી મોટી ઉંમરના મતદારનું નિધન છે. 113 વર્ષના નાનુબેન રૂપારેલીયા આજે દિવંગત પામ્યા હતા. નાનુબેન જૂની પેઢીના હોવાથી દરેક ચૂંટણીમાં મતદાન કરતા હતા. તેમના નિધનથી તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Dec 17,2018, 11:31 AM IST
જસદણ પેટાચૂંટણી 2018
એક સમયે 3 રૂપિયા ભાડુ ચૂકવીને સાયકલ પર થતો જસદણની ચૂંટણીનો પ્રચાર
ઠંડીના ચમકારાથી લઈને હાલ જસદણની ચૂંટણની સમાચારોથી ગુજરાત રાજ્યમાં રોમાંચક માહોલ છે. તો ગુજરાતભરના સમાચાર જાણવા નીચે જુઓ. જેમાં દ્વારકાધીશને ઠંડી લાગવાથી લઈને જસદણના ચૂંટણી પ્રચારના રોમાંચક ઈતિહાસના અહેવાલ જુઓ ટૂંકમાં.
Dec 17,2018, 8:56 AM IST
જસદણ પેટા ચૂંટણી
જસદણ પેટાચૂંટણીનો ચકરાવો: અવસર નાકીયાએ જાહેર કરી સંપત્તિની વિગતો
જસદણ બેઠક પરની પેટા ચૂંટણીમાં કોળી નેતાનો ગુરૂ ચેલાનો જંગ ફાઇનલ થઇ ગયો છે. આ સાથે ઢોલ નગારા અને 1 કિમી લાંબી જનમેદની સાથે અવસર નાકીયાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે.
Dec 3,2018, 22:22 PM IST
Trending news
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો