જસદણમાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભવ્ય જીત

ગુજરાતમાં ભાજપની શાખમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. જેને કારણે આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જસદણમાં ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભવ્ય જીત મેળવતાં ભાજપે પોતાની 100 બેઠકો પૂર્ણ કરી છે. ભાજપનો 100 બેઠકનો લક્ષ્યાંક પરિપૂર્ણ થતાં હવે ભાજપ એકશન મોડમાં આવી ગયું છે. અને ભાજપની શાખને આગળ વધારવા કાર્યકર્તા સહિત આગેવાનોએ દ્રઢનિર્ધાર કર્યો છે.

Trending news