हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Atal Tunnel
Atal tunnel News
longest road tunnels in India
સ્પીડ, રોમાંચ અને દીવાનગી... કરિશ્માથી ઓછી નથી ભારતની આ 5 રોડ ટનલ,જોઈને થઈ જશો હેરાન
India Longest Road Tunnels: ભારતમાં ઘણી રોડ ટનલ છે જે માત્ર દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ મજબૂત બનાવતી નથી, પરંતુ મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં મુસાફરીને સરળ અને સમયની બચત પણ કરે છે. તેમાંથી પાંચ સૌથી લાંબી રોડ ટનલ તેમના ખાસ બાંધકામ, સુવિધાઓ અને ભૌગોલિક મહત્વ માટે જાણીતી છે. આ ટનલોએ માત્ર મુસાફરીને સરળ બનાવી નથી પરંતુ પ્રાદેશિક વિકાસ અને વેપારને પણ પ્રોત્સાહન આપ્યું છે. ચાલો આ ટનલ પર એક નજર કરીએ.
Dec 1,2024, 23:55 PM IST
National news
હિમાચલમાં હિમવર્ષાથી હાહાકાર! પડીકે બંધાયા હતા ગુજરાતીઓ સહિત 6000 પ્રવાસીઓના જીવ
Himachal Rains: હિમાલય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ભારે તોફાન ઉભું થયું છે. અહીં આવેલાં પ્રવાસીઓના જીવ પણ અધ્ધર થઈ ગયા છે. જાણો શું છે અહીંની પરિસ્થિતિ...તંત્ર દ્વારા કેમ તાત્કાલિક આપવામાં આવ્યું છે અલર્ટ...
Apr 30,2024, 12:21 PM IST
fresh snowfall
મનાલી, હિમાચલ પ્રદેશઃ અટલ ટનલ પાસે તાજી બરફવર્ષા, નજારો અતિ મનમોહક
Fresh snowfall near Atal Tunnel manali in himachal pradesh
Mar 30,2024, 12:30 PM IST
Atal Tunnel
વાતાવરણમાં પલટા બાદ 'અટલ ટનલ' પાસે ભારે હિમવર્ષા થતા સર્જાયો અદ્ભુત નજારો
Mesmerizing view after fresh snowfall near World's longest 'Atal Tunnel'
Apr 19,2023, 19:00 PM IST
અટલ ટનલ
હવે ચીનને 'અટલ ટનલ' આંખમાં કણાની જેમ ખૂંચી, ગ્લોબલ ટાઈમ્સે આપી આ પોકળ ધમકી
ભારત સામે દરેક મોરચે હારનો સામનો કરી રહેલા ચીન (China) ને હવે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનેલી અટલ ટનલ (Atal Tunnel) ખટકી છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે(Global Times) આ ટનલ પર સવાલ ઉઠાવ્યા અને સાથે સાથે તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી દીધી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ચીની સેના (People Liberation Army) ભારતની હાલમાં જ બનેલી અટલ ટનલને બરબાદ કરી નાખશે.
Oct 6,2020, 9:46 AM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કહ્યું- અટલજીનું સપનું સાકાર થયું, હિમાચલના લોકોની આતુરતાનો અંત
પીએમ નરેન્દ્ર મોદીએ મનાલીમાં અટલ ટનલનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. આજે અટલજીના સપનાની સાથે હિમાચલવાસીઓનો દાયકાઓ જૂનો આતુરતાનો અંત આવ્યો છે.
Oct 3,2020, 12:33 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કર્યું અટલ ટનલનું ઉદઘાટન, હવે બંધ નહી થાય મનાલીથી લેહનો માર્ગ
અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.
Oct 3,2020, 12:23 PM IST
Atal Tunnel
દુનિયાની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું આજે પીએમ મોદી કરશે ઉદઘાટન
Oct 3,2020, 7:47 AM IST
નરેન્દ્ર મોદી
સ્ટાર્ટઅપ દુનિયાના લોકો પાણી બચાવવા માટે આગળ આવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની જયંતિના અવસર પર આજે કેન્દ્ર સરકાર અટલ ભૂજલ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
Dec 25,2019, 12:52 PM IST
અટલ ટનલ
આજથી રોહતાંગ સુરંગનું નામ હશે 'અટલ ટનલ', પીએમ મોદી કરશે લોન્ચ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની જયંતિ પર આજે આખો દેશ આ મહાન નેતાને નમન કરી રહ્યા છે. આજથી અટલજી આપણી વચ્ચે નથી. પરંતુ દેશ માટે તેમનું યોગદાન, તેમની અદભૂત ભાષણ શૈલી અને તેમની યાદોને હંમેશા હિંદુસ્તાનના દિલમાં તાજા રાખશે. પૂર્વ વડાપ્રધાનમંત્રીની જયંતિના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અટલ ટનલ યોજના લોન્ચ કરશે.
Dec 25,2019, 10:04 AM IST
Trending news
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ