हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
SL
140/ 8
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Arjun Modhvadiya
Arjun modhvadiya News
Arjun Modhvadiya
મંત્રી બનશે મોઢવાડિયા? દિલ્લી દરબારની તસવીરો ચર્ચામાં, ગુજરાતમાં કંઈક નવાજૂની થશે
Gujarat politics : કોંગ્રેસ છોડી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલાં અને પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં અર્જુન મોઢવાડિયા પહોંચ્યા દિલ્લીના દરબારમાં. ભાજપના મોવડી મંડળ સાથે મોઢવાડિયાની બેઠક. હવે ગુજરાતમાં કંઈક નવાજૂની થશે?
Jul 31,2024, 13:50 PM IST
breaking news
લીલીપેન! ભાજપમાં હાંડલા કુસ્તી થશે, ચાવડા અને મોઢવાડીયા જીત્યા તો બગાડશે ખેલ
Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદો વચ્ચે ભાજપે 5 પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારો ઉતાર્યા છે. હવે સૌથી મોટી લડાઈ ભાજપમાં કોંગ્રેસીઓ વચ્ચે થવાની છે. 60 હજાર કાર્યકરો અને 300 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. હવે આગામી સમય જ દેખાડશે કે લીલીપેનથી સહી કરવાનું સપનું કોનું રોળાય છે. સૌથી મોટા દાવેદાર તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ છે.
Apr 1,2024, 11:52 AM IST
gujarat news
કોંગ્રેસીઓની વચ્ચે બેસીને આ નેતાએ પાડ્યો મોઢવાડિયાનો ખેલ! બન્યા કોંગ્રેસનો કાળ
Lok Sabha Election 2024: ઘર કા ભેદી લંકા ઢાયે...એક સમયના કોંગ્રેસના જ ફાયરબ્રાંડ નેતા હવે કોંગ્રેસનો કાળ બની રહ્યાં છે. ટેબલ પર બેઠાંબેઠાં ખેલ પાડીને સાફ કરી રહ્યાં છે કોંગ્રેસના સુપડા.
Mar 5,2024, 13:35 PM IST
Gujarat politics
રાહુલગાંધીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે કોંગ્રેસનો આ સેનાપતિ ભાજપનો સિપાહી બનશે
Gujarat Politics: ટાટા...બાય બાય...અલવિદા...સબ ખતમ....કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતાએ પાર્ટી છોડીને કર્યા કેસરિયા. વિકાસને ગાળો ભાંડનારા નેતા હવે વિકાસનો ઝંડો લઈને ફરતા દેખાશે. જોકે, રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલાં કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો છે.
Mar 5,2024, 12:55 PM IST
gujarat news
ટાટા...બાય બાય...અલવિદા...સબ ખતમ....આજે કોંગ્રેસના 'અર્જુન-અંબરીષ' કરશે કેસરીયા!
રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી દેશના લોકોને કોંગ્રેસ સાથે જોડવાના કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને એક બાદ એક અલવિદા કહી રહ્યા છે.
Mar 5,2024, 9:26 AM IST
Dudh sagar Dairy
શંકરસિંહે કહ્યું અમને બહુ સતાવે છે ડબલ એન્જિન સરકાર, સભા કરીને લોકોને સમજાવશે બાપુ
દૂધ સાગર ડેરીના કરોડોના કૌભાંડ મામલે કોર્ટે બાપુ અને મોઢવાડિયાને આવ્યું કોર્ટનું તેડું. મહેસાણા કોર્ટે શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયા બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.
Oct 4,2022, 14:31 PM IST
Congress
જુઓ રાજ્યસભા ચૂંટણી વિશે અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું
જુઓ રાજ્યસભા ચૂંટણી વિશે કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું
Jun 25,2019, 14:45 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસ પાસે ‘અપશબ્દોની ડિક્શનરી’ છે તેનો બેફામ ઉપયોગ કરે છે: ભરત પંડ્યા
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના નેતા અર્જૂન મોઠવાડિયાને ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ ગણાવ્યા છે. કોંગ્રેસના બંને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જૂનભાઇના નિવેદનમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે.
Apr 12,2019, 9:21 AM IST
bjp
ભાજપે અર્જુન મોઢવાડિયાને ગણાવ્યા ગુજરાતના દિગ્વિજયસિંહ, જુઓ વિડીયો
ભાજપે અર્જુન મોઢવાડિયાને ગણાવ્યા ગુજરાતના દિગ્વિજયસિંહ કહ્યું ચૂંટણીટાણે કોંગ્રેસ નેતા પ્રધાનમંત્રી વિશે બોલે છે એલફેલ, ગુજરાતી પ્રધાનમંત્રી હોવાથી કોંગ્રેસ કરે છે ટાર્ગેટ
Apr 11,2019, 15:15 PM IST
banaskantha
લોકસભા ચૂંટણી 2019 અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું, જુઓ શું કહ્યુ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું તેમણે કટાક્ષ કરતાં કહ્યુ કે નરેન્દ્ર મોદી જ્યારે 56 ઈંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે પરંતુ 56 ઈંચની છાતી ગધેડાની હોય છે..જ્યારે 100 ઈંચની છાતી પાડાની હોય છે
Apr 9,2019, 20:00 PM IST
Trending news
india weather
દેશમાં પાણીનો કહેર, બંગાળની ખાડીમાં સાયક્લોનનો ખતરો, માછીમારોને દરીયો ન ખેડવા ચેતવણી
Bajrang Punia
'આ અમારો છેલ્લો સંદેશ છે, કોંગ્રેસ છોડી દો, બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી
gujarat
મેલડી માતાનું મંદિર ક્યાં છે..? સરનામું પૂછ્યા બાદ બદમાશોએ વૃદ્ધા પર નાંખ્યું કેમિકલ
Sabarkantha
Live Video:ઈડરના એક પરિવારને દેખાયું મોત! કાર પથ્થરે અટકી'ને પતિ-પત્નીનો બચી ગયો જીવ
surat police
આ PI મહિલાકર્મીની કર્મનિષ્ઠતાને સલામ! ગ્લુકોઝના બાટલા ચડાવી બજાવી રહ્યા છે ફરજ
ipo
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિત આ 4 કંપનીઓના આઈપીઓ થશે ઓપન, પૈસા રાખો તૈયાર
gujarat
હું અખંડ ભારત બનાવવાના પ્રોજેક્ટમાં છું, દેશના સૌથી મોટા નેતાના ભાઈઓ માની ગયા આ વાત
gujarat
અમદાવાદમાં બે કુખ્યાત વચ્ચે થયેલી બબાલ મુદ્દે મોટી કાર્યવાહી! મોંઘી ગાડીઓમાં કરી તોડ
gujarat
પાપ, ઘેલછા, નિષ્કાળજી અને ક્રૂરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી...
Reliance Jio
Jioનો આ પ્લાન 186 રૂપિયામાં આપી રહ્યો છે દરરોજ 1 GB ડેટા, જાણો બેનિફિટ્સ