हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
474/ 10
(122.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dudh sagar Dairy
Dudh sagar dairy News
breaking news
દૂધ સાગરની મોટી જાહેરાત; 'જે પશુ પાલક મતદાન કરશે તેને પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે'
દૂધ સાગર ડેરી દ્વારા પશુ પાલક માટે મતદાન જાગૃતિ માટે જાહેરાત કરાઈ છે. જેમાંજે પશુ પાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે. જી હા...ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
Apr 30,2024, 15:53 PM IST
Dudh sagar Dairy
દૂધસાગર ડેરીના ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા કરી રજૂઆત
Chairman of Dudh Sagar Dairy writes to CM, asks to release irrigation water in Sujalam Sufalam canal
Aug 28,2023, 19:25 PM IST
Court
મોટા સમાચાર! વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ હાલ દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે મોટી રાહત આપી હોવાના સમાચાર મળી રહ્યા છે.
Jul 21,2023, 17:48 PM IST
Amul New Chairman Election
અમૂલ ફેડરેશનના ચેરમેન પદ માટે મહેસાણા હોટ ફેવરિટ, ચૂંટણી પહેલાં રસાકસી રહેશે
Amul New Chairman Election : શંકર ચૌધરી અધ્યક્ષ બનતાં રસ્તો ક્લિયર થઈ ગયો... દૂધ સાગર ડેરીના ચેરમેન પર ભાજપના ચાર હાથ... અમૂલ ફેડરેશનમાં સૌથી વધારે મતો દૂધસાગર પાસે... ચેરેમેન પદ માટે ઉત્તર ગુજરાતના સંઘો એક થશે... સાબરના શામળભાઈ હાલમાં ચેરમેન હોવાથી મહેસાણાને તક... અમૂલના ચેરમેન રામસિંહે દીકરાને ધારાસભ્ય બનાવી ચાન્સ ગુમાવ્યો... અશોક ચૌધરી એ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની ગુડબુકમાં
Jan 11,2023, 12:49 PM IST
Dudh sagar Dairy
શંકરસિંહે કહ્યું અમને બહુ સતાવે છે ડબલ એન્જિન સરકાર, સભા કરીને લોકોને સમજાવશે બાપુ
દૂધ સાગર ડેરીના કરોડોના કૌભાંડ મામલે કોર્ટે બાપુ અને મોઢવાડિયાને આવ્યું કોર્ટનું તેડું. મહેસાણા કોર્ટે શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયા બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.
Oct 4,2022, 14:31 PM IST
vipul chaudhary
ચૂંટણી પહેલાં રાજકારણમાં હડકંપ, વિપુલ ચૌધરીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
Sep 15,2022, 12:15 PM IST
vipul chaudhary
દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા મોટી હલચલ, કરોડોના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ
મહેસાણા જિલ્લાની સૌથી મોટી દૂધસાગર ડેરી (dudh sagar dairy) ની ચૂંટણી પહેલા મોટો અપસેટ સર્જાયો છે. કરોડોના ઉચાપત મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ઉત્તર ગુજરાતના દિગ્ગજ સહકારી આગેવાન વિપુલ ચૌધરી (vipul chaudhary) ની ધરપકડ કરવામાં આવી છે. 22 કરોડના સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે ગાંધીનગરથી તેમની અટકાયત કરાઈ છે. ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડથી સહકારી મંડળી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે.
Dec 13,2020, 12:07 PM IST
મહેસાણા
મહેસાણાના દૂધસાગર ડેરીના કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાળ પર, જુઓ વિગત
મહેસાણા: દૂધસાગર ડેરીના હરિયાણા માનેસર પલાન્ટના કર્મચારીઓ હડતાળ પર.માનેસર પલાન્ટમાં મહેસાણાના રહીશો નોકરી કરે છે. 3 દિવસ પહેલા કર્મચારીને પરપ્રાંતીય લોકોએ માર મારતા મામલો બીચકયો હતો. 3 દિવસથી મહેસાણા જિલ્લાના કતમચારી હાલ હડતાળ પર. દૂધ સાગર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીની બદલી કરી.દૂધ સાગર ડેરી મહેસાણા ખાતે 45 કામદારોની બદલી કરાઈ. કર્મચારી હડતાળમાં વ્યસ્ત. મહેસાણા ન આવવા મક્કમ બન્યા.
May 16,2019, 15:06 PM IST
આશાબેન ઠાકોર
આશાબેન ઠાકોર બન્યા દૂધ સાગર ડેરીના નવા ચેરમેન
ચેરમેન આશાબેન ઠાકોર અને વાઇસ ચેરમેન મોઘજીભાઇ વિવાદીત વિપુલ ચૌધરી ગૃપની પેનલ
Aug 21,2018, 13:27 PM IST
Trending news
Ind vs Aus
મેલબર્ન ટેસ્ટની વચ્ચે દુ:ખદ સમાચાર! કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા
Tripushkar Yoga
Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ
Ambalal Patel
આગામી 3 કલાક આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો