हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
85/ 3
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
traffic alert
Traffic alert News
Ahmedabad
ભરઉનાળે લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા; AMC દ્વારા લેવાયો સૌથી ખાસ નિર્ણય
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેમજ લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે.
Apr 4,2024, 21:05 PM IST
Ahmedabad
અમદાવાદીઓને મોટી રાહત મળી, ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે!
Traffic Signal Rules : અમદાવાદમાં ભરબપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે રાહતનો નિર્ણય ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયો
Apr 2,2024, 15:59 PM IST
Ahmedabad
અમદાવાદનો સતત ધમધમતો આ રોડ બે મહિના બંધ રહેશે, ભૂલથી પણ આ વિસ્તારમાં ન નીકળતા
Traffic Alert : 19 ફેબ્રુઆરીથી આ રસ્તો બંધ કરાયો છે, જે 18 એપ્રિલ સુધી બંધ રહેશે.... તેથી આ રસ્તા પરથી રોજ નીકળતા હોવ તો રસ્તો બદલી નાંખજો
Feb 20,2024, 16:46 PM IST
Vibrant Gujarat
અમદાવાદના આ રસ્તાઓ આજે રહેશે બંધ : PM મોદીનો વાઈબ્રન્ટ રોડ શો આ રસ્તાઓ પરથી નીકળશે
Vibrant Gujarat : આજથી પાંચ દિવસ અમદાવાદ-ગાંધીનગરના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડશે.... વાઈબ્રન્ટ ગુજરાતને કારણે બંને શહેરોમાં વીવીઆઈપી મુવમેન્ટ વધી
Jan 10,2024, 10:05 AM IST
Vibrant Gujarat 2024
10-12 જાન્યુઆરીએ ગાંધીનગરના આ રસ્તાઓ રહેશે બંધ, વાઈબ્રન્ટ માટે પોલીસનું જાહેરનામું
Vibrant Gujarat : રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2024ને હવે ગણતરીના દિવસ જ બાકી છે. 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ બિઝનેસ સમિટ યોજાશે. ત્યારે જો તમે આ દિવસો દરમિયાન ગાંધીનગર જતા હોય તો ખાસ ધ્યાન રાખજો. કારણ કે, રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
Jan 8,2024, 15:29 PM IST
traffic alert
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા આ રસ્તેથી નીકળશો તો સો ટકા અટવાશો
New Year 2024 : અમદાવાદમાં દારૂ પીધેલા મળ્યા તો ગયા સમજો... અમદાવાદ પોલીસ 31stને લઈ ડ્રિંક એન્ડ ડ્રાઇવ, પાર્કિંગ, ઓવરસ્પીડ, ડ્રગ્સની ચલાવશે ડ્રાઇવ... અમદાવાદના આ રસ્તાઓ પર થશે સઘન ચેકિંગ
Dec 31,2023, 12:38 PM IST
World Cup 2023
World Cup Final: રવિવારે ભૂલથી પણ ના નીકળતા આ રસ્તાઓ પર, વાહન લઈને નીકળ્યા તો ભરાશો
અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારથી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે, તો કેટલાક રૂટ બંધ કરાયા છે. અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Nov 17,2023, 20:29 PM IST
traffic alert
આજે અમદાવાદના આ રસ્તાઓ રહેશે સજ્જડ બંધ, ક્રિકેટ વર્લ્ડ કપના લીધે અપાયા વૈકલ્પિક રૂટ
World Cup 2023: આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો પ્રારંભ, ક્રિકેટ મેચના લીધે અમદાવાદના આ રસ્તાઓ બંધ કરાયા છે. તેથી આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પરથી ના નીકળતા નહીં તો ખાવો પડશે ધક્કો. જાણી લો વૈકલ્પિક રસ્તાઓનું લીસ્ટ.
Oct 5,2023, 8:16 AM IST
traffic alert
આવતીકાલે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પરથી ન નીકળતા, મેચને કારણે રોડ બંધ કરાયા
Ahmedabad Traffic Divert : વન-ડે વર્લ્ડ કપ માટે લોકોને સમસ્યા ના થાય તેના માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન... સવારે 11થી રાત્રિના 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે... ટ્રાફિકની સમસ્યા ના થાય તેના માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા
Oct 4,2023, 13:18 PM IST
Gujarati News
ટ્રાફિક કાયદાઓના પાલન મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ : જજે કહ્યું, હું ગાડી ચલાવીને જોઉ
Gujarat Highcourt : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ..કહ્યું અકસ્માત અટકાવવામાં સરકાર ગઈ છે નિષ્ફળ...લોકોને કાયદાનો ડર નહીં હોય તો થતા રહેશે આવા અકસ્માત...
Jul 25,2023, 15:42 PM IST
traffic alert
એસજી હાઈવે પર હવે સ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે, લેવાયું આ મોટું પગલું
SG Highway : સરખેજ-ગાંધીનગર-ચિલોડા(એસ.જી હાઈવે) રોડ પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જો હવે એસજી હાઈવે પરથી પસાર થતી વખતે વાહન વધુ સ્પીડમાં હશે તો ઓટોમેટિક એલર્ટનો મેસેજ આવી જશે
Jul 17,2023, 9:50 AM IST
e challan
ઈ-ચલાણમાં સરકારે લીધો મોટો નિર્ણય : હવે ઘરે બેઠા ઈ-કોર્ટની હિયરિંગમાં રહી શકાશે
E-Challan: હવે રાજ્યમાં ૨૦ સ્થળોએ ઇ-ચલાણની કાર્યવાહી હાથ ધરાશે... કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન ૨૦ ઇ- ટ્રાઇફ કોર્ટ શરૂ થશે... ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે...
Jul 9,2023, 9:41 AM IST
traffic alert
ટ્રાફિકથી ધમધમતા ગુજરાતના આ બ્રિજ પર હવે વધુ સ્પીડમાં ગાડી નહિ હંકારાય, નોંધાશે ગુનો
Narmada Maiya Bridge On Narmada River : ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર પૂરપાટ ઝડપે વાહન નહીં ચલાવી શકાય...હવે બ્રિજ પર મહત્તમ 40 કિલો મીટરની ઝડપે ચલાવી શકાશે વાહન..... અકસ્માતની ઘટના રોકવા સ્પીડ પર બ્રેક લગાવવા સૂચન..છેલ્લા એક અઠવાડિયામાં બ્રિજ પર 5થી 6 અકસ્માતની ઘટના બની
Jun 27,2023, 9:28 AM IST
Ahmedabad
અમદાવાદીઓ આ રોડ પરથી નીકળો તો સાવધાન, ટ્રાફિકથી સતત ધમધમતો આ બ્રિજ બંધ રહેશે
ગુજરાતભરમાં બ્રિજની બનાવટથી લઈને તેના સમારકામમાં તંત્રની આળસ જોવા મળી રહી છે. પરિણામે બ્રિજ જર્જરિત થઈ જાય ત્યા સુધી લોક ઉપયોગમાં લેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના સમારકામમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા જોવા મળી હતી. આ બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે, તે ગમે ત્યારે પડી શકે છે. આવામાં ZEE 24 કલાકના અહેવાલ બાદ NHAI મોડે-મોડે જાગ્યું છે. વિશાલા પાસેનો જર્જરિત શાસ્ત્રી બ્રિજ એકસાઈડથી બંધ કરાયો છે.
Jun 9,2023, 10:23 AM IST
Trending news
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ
jio unlimited 5g
JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી
technology
વોશિંગ મશીનમાં હાર્ડ વોટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, ભારે પડશે આ ભૂલ
extramarital affair
આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પત્નીનું પારકા પુરુષ સાથે ચાલે છે ચક્કર!