हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 5
(108.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amarnath cloudburst
Amarnath cloudburst News
amarnath yatra
'એક-એક માણસને બચાવ્યા...' ભાવુક મહિલાએ આર્મીને કર્યું સેલ્યુટ
Amarnath Cloudburst: જમ્મુ કાશ્મીરમાં શુક્રવાર સાંજે લગભગ સાડા પાંચ વાગે અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. જેમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગુમ પણ થયા છે. ભારતીય સેનાના નેતૃત્વમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આઇટીબીપીની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.
Jul 9,2022, 16:29 PM IST
amarnath cloudburst
અમરનાથમાં વાદળ ફાટતાં જામનગરના 20 શ્રદ્ધાળુઓ ફસાયા, સુરતના 85 સહી સલામત
અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે.
Jul 9,2022, 10:35 AM IST
amarnath yatra
અમરનાથ જળપ્રલયમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત, 40 થી વધારે ગુમ; રેસ્ક્યુ કામ ચાલુ
Amarnath Cloudburst: જમ્મુ કાશ્મીરમાં શુક્રવાર સાંજે લગભગ સાડા પાંચ વાગે અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. જેમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગુમ પણ થયા છે. ભારતીય સેનાના નેતૃત્વમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આઇટીબીપીની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.
Jul 9,2022, 9:25 AM IST
amarnath cloudburst
અમરનાથમાં આકાશી આફત, વાદળ ફાટતાં વહી ગયા શ્રદ્ધાળુઓના ટેંટ, VIDEO માં જુઓ નજારો
જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી અફરા-તફરી મચી ગઇ. આ ઘટના સાંજે સાડા પાંચ વાગે સર્જાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. પહેલગામના સંયુક્ત પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Jul 8,2022, 22:24 PM IST
Trending news
Business
50 લાખના હોમ લોનનું 10 વર્ષથી પણ ઓછા સમયમાં થઈ જશે રી-પેમેન્ટ, જાણો સરળ ટ્રિક્સ
lifestyle
ડાઘ-ધબ્બાથી લઈને ડેડ સ્કિન સેલ્સ સુધી દૂર કરે છે બેસન, ચહેરા પર જરૂર કરો અપ્લાય
gold and silver price
લગ્નની સીઝન વચ્ચે વધી ગયા સોના-ચાંદીના ભાવ, ખરીદતા પહેલા ચેક કરો તમારા શહેરનો ભાવ
Election
મહારાષ્ટ્રના પરિણામની જોવા મળશે ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર અસર, 6 પોઈન્ટમાં સમજો
Online scam
'ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી
KYC
રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, જનતા પરેશાન
anger issues
વાત-વાતમાં ગુસ્સો કરતા પાર્ટનરને આ રીતે કરો કંટ્રોલ, મગજ બરફ જેવો ઠંડો રહેશે
Sachin Tendulkar
ર્થમાં સદી ફટકારી યશસ્વીએ રચ્યો ઈતિહાસ, કરી સચિનની બરોબરી
morning habits
સવારની આ 5 ખરાબ આદતો જ બગાડે છે દિવસ, હેલ્ધી અને ફીટ રહેવું હોય તો આજથી જ કરો ફેરફાર
Diabetes Symptoms
ડાયાબિટીસની શરુઆતમાં મોઢામાં થાય છે આ 5 તકલીફો, 1 પણ હોય તો પહોંચી જવું ડોક્ટર પાસે