हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
133/ 3
(12.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amarnath yatra
Amarnath yatra News
Kiran Rijiju
અમરનાથ યાત્રા માટે ભક્તોનો જમાવડો, જુઓ બાલટાલ બેઝ કેમ્પના દ્રશ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું નિરીક્ષણ
Kiran Rijiju inspected Baltal Base Camp for Amarnath Yatra
Jul 18,2024, 11:35 AM IST
Kiran Rijiju
અમરનાથ યાત્રા માટે ભક્તોનો જમાવડો, જુઓ બાલટાલ બેઝ કેમ્પના દ્રશ્યો...
અમરનાથ યાત્રા માટે ભક્તોનો જમાવડો, જુઓ બાલટાલ બેઝ કેમ્પના દ્રશ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું નિરીક્ષણ
Jul 17,2024, 12:53 PM IST
Amit Shah
શું કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે? શાહ-ડોભાલે એક્ટિવ કર્યો 'ઝીરો ટેરર પ્લાન'
Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓએ દેશમાં સુરક્ષાને લઈને મોટી ચિંતા ઊભી કરી છે. મોદી સરકારે આતંકવાદીઓ પર પ્રહાર કરવાની તૈયારી પૂરી કરી લીધી છે.
Jun 16,2024, 22:19 PM IST
amarnath yatra
હું શિવ અને હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખું છું, ફ્રાંસ પ્રૉફેસરનો ભક્તિમય અનુભવ
ફ્રાંસ પ્રૉફેસર ભારતમાં અમરનાથ યાત્રા માટે આવ્યા છે. તેમનું નામ છે પાસ્કલ. સાંભળો તેનો અનુભવ...
Jul 26,2023, 20:17 PM IST
Sara Ali Khan
Sara Ali Khan: હર હર મહાદેવના નાદ કરતી સારા અલી ખાન પહોંચી અમરનાથ ધામ, જુઓ Video
Sara Ali Khan: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચતી હોય છે. તેવામાં હાલ અમરનાથ યાત્રા ચાલતી હોવાથી સારા અલી ખાન બર્ફાની બાબાના દરબારમાં પહોંચી છે. જી હાં સારા અલી ખાન પણ અમરનાથ યાત્રા કરવા નીકળી છે.
Jul 22,2023, 15:11 PM IST
amarnath yatra
અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના યુવાનનું હાર્ટએટેકથી મોત; મૃતદેહ હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ લવાયો
Dead body of youth who died of heart attack during Amarnath Yatra brought to Ahmedabad Airport
Jul 18,2023, 10:10 AM IST
amarnath yatra
અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત
Vadodara: Gujarati man dies of heart attack during Amarnath Yatra in Jammu Kashmir
Jul 17,2023, 8:40 AM IST
amarnath yatra
અમરનાથ યાત્રા ગુજરાતીઓ માટે ઘાતક બની, ચોથા ગુજરાતીનું યાત્રા દરમિયાન મોત
Amarnath Yatra Update : વડોદરાના ગણેશ કદમને યાત્રા શરૂ કર્યાના બે દિવસમાં ત્રણ વખત હાર્ટ એટેક આવ્યો હતો. આખરે પહેલગામમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું
Jul 17,2023, 8:47 AM IST
amarnath yatra
અમરનાથ યાત્રામાં ભૂખસ્ખલનમાં ગુજરાતી મહિલાનું મોત, માથામાં મોટો પથ્થર વાગ્યો
Amarnath Yatra Update : અમરનાથ યાત્રાએ ગયેલી સુરતની મહિલાનું પથ્થર વાગતાં મોત... કામરેજનાં ઊર્મિલાબેન મોદીનો મૃતદેહ આજે હવાઈ માર્ગેથી કામરેજ લવાશે...
Jul 16,2023, 8:49 AM IST
amarnath yatra
અમરનાથ યાત્રામાં બીજા ગુજરાતીનું મોત, કોંગ્રેસ અધ્યક્ષે મૃતદેહ વતન લાવવા કરી મદદ
Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી મહિલાનું મૃત્યુ છે. ભાવનગરના સિદસર ગામના શિલ્પા ડાંખરાનું લોવર વેલી પાસે નિધન થયું
Jul 11,2023, 15:34 PM IST
Monsoon Update
નદીઓમાં પૂર, વહેતા ઘરો; બેબસ જિંદગીઓ...7 રાજ્યોમાં આકાશમાંથી મોતનો વરસાદ: લોકો લાચાર
ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદના વિનાશ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ 'પીએમ કેર ફંડ'માંથી વરસાદથી પ્રભાવિત રાજ્યોને રાહત આપવાની માંગ કરી છે. હવે જાણો ઉત્તર ભારતમાં વરસાદને કારણે શું છે સ્થિતિ?
Jul 10,2023, 20:20 PM IST
amarnath yatra
અમરનાથ યાત્રામાં ગુજરાતીનું મોત, વડોદરાના અન્ય એક યાત્રાળુની હાલત ગંભીર
Amarnath Yatra Update : અમરનાથ યાત્રામાં ગયેલા વડોદરાના વૃદ્ધનું મોત.. પંચતરણીમાં માઈનસ ડિગ્રી તાપમાનમાં અટવાયા હતા કેટલાય મુસાફરો.. રાજેન્દ્ર ભાટિયા નામના વૃદ્ધનું દર્શનાર્થે જતાં જ મોત.. મૃતદેહ પ્લેન મારફતે વડોદરા લવાશે..
Jul 9,2023, 8:41 AM IST
amarnath yatra
Amarnath Yatra News: ફરી રદ્દ થઈ અમરનાથ યાત્રા, ખરાબ હવામાન ભક્તો માટે બન્યું આફત
Amarnath Yatra Updates: ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત રહી છે. તમને જણાવી દઈએ કે અમરનાથની પવિત્ર ગુફામાં બરફ વર્ષા જોવા મળી છે. આજે તીર્થયાત્રીકોના નવા જથ્થાને જમ્મુથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી.
Jul 8,2023, 18:44 PM IST
amarnath yatra
અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા
Devotees from Gujarat stranded amid Amarnath yatra due to heavy rains in Jammu and Kashmir
Jul 8,2023, 14:15 PM IST
amarnath yatra
અમરનાથ યાત્રાએ ગયેલા 30 ગુજરાતીઓ ફસાયા, વરસાદમાં ગરમ કપડા પણ પલળ્યા
Amarnath Yatra Update : સતત બીજા દિવસે પણ અમરનાથ યાત્રા રદ કરાઈ... ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે બંધ કરાયો... વાતાવરણ સ્વચ્છ થયા પછી શરૂ થઈ શકે છે યાત્રા...
Jul 8,2023, 13:34 PM IST
amarnath yatra
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2023ની શરુઆત 1લી જુલાઈથી થઈ છે. આ વર્ષે અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે. જેના કારણે ભક્તો પણ પવિત્ર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15000 શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે.
Jul 1,2023, 7:44 AM IST
Amarnath Yatra 2023
અમરનાથ યાત્રા પર જવાના હોય તેણે અત્યારથી રોજ ચાલવું 5 કિમી, માર્ગદર્શિકા જાહેર
Amarnath Yatra 2023: 1 જુલાઈથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ પ્રયાણ કરશે. ત્યારે અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે યાત્રા શરુ કરતાં પહેલા શ્રદ્ધાળુ કેટલીક તૈયારી કરે જેથી યાત્રા દરમિયાન તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ન થાય.
Jun 22,2023, 18:37 PM IST
Amarnath Yatra 2023
અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ,આ છે નવું ફૂડ મેનૂ
Amarnath Yatra 2023: અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા માટે નવું ફૂડ મેનુ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા 2023 માં દારૂ, માસાહાર, તમાકુ, ગુટખા, પાન મસાલા વગેરે પર પ્રતિબંધ છે.
Jun 10,2023, 7:31 AM IST
ZEE 24 Kalak Original Video
અમરનાથ યાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલુ, આ વર્ષે હવામાન રહેશે મોટો પડકાર!
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2023 માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર સરકાર અને અમરનાથ શ્રાઈન બોર્ડની સાથે આ વખતે યાત્રિકોની સુવિધા માટે નવા પ્રયાસો કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
Jun 6,2023, 14:23 PM IST
amarnath yatra
Amarnath Darshan: અમરનાથની 2023ની પહેલી તસવીર આવી સામે, ઘર બેઠા કરી લો દર્શન
Amarnath Yatra: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં અમરનાથ ગુફા અને બાલતાલ સહિતના વિસ્તારો પણ જોઈ શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે ચારે તરફ બરફ છે અને ગુફાની અંદર શિવલિંગનો આકાર દેખાય છે.
May 7,2023, 7:02 AM IST
Trending news
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર