हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
39/ 3
(18.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Alum
Alum News
Haldi
Haldi: હળદર સાથે આ સફેદ વસ્તુ ચહેરા પર લગાડો, ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે
Haldi: ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે. તેને કોઈ અટકાવી શકતું નથી. પરંતુ વધતી ઉંમરના લક્ષણો જે ચહેરા પર જોવા મળે છે તેને ચોક્કસથી અટકાવી શકાય છે. વધતી ઉંમરના લક્ષણો એટલે કે ચહેરા પર પડતી કરચલીઓ અને ડાઘને અટકાવવા માટે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ લેવાની પણ જરૂર નથી. ઘરના રસોડામાં જ રહેલી એક નેચરલ વસ્તુ એટલી પાવરફુલ છે કે તેની મદદથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે છે.
Nov 11,2024, 9:24 AM IST
lifestyle
Beauty Tips: નહાવાના પાણીમાં મિક્સ કરો ફટકડી , તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ!
કેટલાક લોકો માત્ર તેમના ચહેરાને સુંદર બનાવવા માટે વિવિધ વાનગીઓ અજમાવે છે, પરંતુ જ્યારે આખા શરીરને પોષણ આપવાની વાત આવે છે, ત્યારે નહાવાના પાણીમાં ફટકડી ભેળવવી ફાયદાકારક સાબિત થાય છે. ફટકડીમાં એવા ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે જે શરીરને સ્વસ્થ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે.
Sep 24,2024, 18:41 PM IST
fitkari ke upay
ઘરની તિજોરીમાં ફટકડી રાખવાથી શું થાય ? જાણો અને આજે જ તમે પણ લોકરમાં મુકી દો 1 ટુકડો
Fitkari ke Upay: ઘરની તિજોરીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. ફટકડી ધન આકર્ષિત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ઘરની તિજોરીમાં જો ફટકડી રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
Aug 30,2024, 12:13 PM IST
Fitkari
દાંત, પેઢા અને સાંધાના દુખાવામાં જોરદાર ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ કરવાની રીત
Benefits Of Fitkari: આ સિઝનમાં પરસેવો વધારે થાય છે તેના કારણે બેક્ટેરિયા પણ વધી શકે છે અને તેના કારણે શરીરમાંથી બદબૂ પણ આવે છે. આ સિવાય કેટલીક નાની મોટી સમસ્યાઓ પણ ગરમીની સિઝનમાં રહેતી હોય છે. આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો ફટકડી અસરકારક છે.
Apr 17,2024, 8:44 AM IST
White Hair
કોપરેલ અને ફટકડી મિક્સ કરી લગાવશો તો સફેદ વાળમાંથી મળશે મુક્તિ, જાણો બીજા ઘણા ફાયદા
Alum And Coconut Oil Benefits: નારિયેળનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે આ ખૂબ જ જરૂરી છે. ફટકડીના ઉપયોગથી તમને ઘણા ફાયદા પણ થશે. ઔષધીય ગુણોથી ભરપૂર ફટકડી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. નારિયેળ તેલનો ઉપયોગ રસોઈ સહિત ઘણી વસ્તુઓમાં થાય છે. આજે અમે તમને જણાવીએ કે નાળિયેર તેલમાં ફટકડી મિક્સ કરીને લગાવવાથી શું ફાયદા થાય છે.
Feb 11,2024, 13:02 PM IST
fitkari ke totke
આર્થિક તંગીથી લઇ દંપતિ વચ્ચેના અણબનાવને દૂર કરી શકે છે ફટકડી, અજમાવો આ અચૂક ટોટકા
Fitkari Ke Totke: જો કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે પછી દાંપત્ય જીવનમાં સમસ્યા હોય તો આ બધી જ સમસ્યાઓને દૂર કરવાના પણ ફટકડીના ઉપાયોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે. આ ઉપાયો કરવાથી જીવનમાંથી બધી જ સમસ્યાઓથી મુક્તિ મળે છે.
Dec 11,2023, 10:32 AM IST
Alum
નાનકડી સફેદ પથ્થર જેવી દેખાતી વસ્તું કરાવી શકે છે ગજબનો ધનલાભ, ભાગ્ય ચમકી જશે
સફેદ પથ્થર જેવી દેખાતી આ વસ્તુ તમારું બગડેલું નસીબ ચમકાવી શકે છે. તેના સરળ ઉપાય તમારા જીવનમાં ખુશીઓ ભરી શકે છે. જાણો આ સરળ ઉપાયો વિશે....
Sep 22,2023, 8:57 AM IST
Alum
નાણાની તંગી છે? આ ઉપાયોથી ચમકી જશે તમારું ભાગ્ય, પૈસાથી તિજોરી છલકાઈ જશે
Fatakadi na Upay : વાસ્તુ દોષની નકારાત્મક અસર આપણા ખુશહાલ જીવનમાં ઝેર ઘોળી નાખે છે. ઘરનું વાસ્તુ દોષ ઘરના સભ્યોને ધીરે ધીરે રોગી અને તેમને આર્થિક તંગી પરેશાન કરવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં વાસ્તુ દોષથી છૂટકારો મેળવવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. જેમાંથી એક ઉપાય ફટકડીનો જણાવાયો છે.
Jul 13,2023, 16:02 PM IST
vastu tips
Vastu Tips: ફટકડીના આ ઉપાયોથી ચમકી જશે તમારું ભાગ્ય, પૈસાથી તિજોરી છલકાઈ જશે
Fitkari ke Upay in Hindi : વાસ્તુ દોષની નકારાત્મક અસર આપણા ખુશહાલ જીવનમાં ઝેર ઘોળી નાખે છે. ઘરનું વાસ્તુ દોષ ઘરના સભ્યોને ધીરે ધીરે રોગી અને તેમને આર્થિક તંગી પરેશાન કરવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં વાસ્તુ દોષથી છૂટકારો મેળવવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે.
Apr 22,2023, 21:57 PM IST
Alum
Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
Alum Benefits: તમે ઘણીવાર ફટકડીનો સફેદ ટુકડો જોયો હશે. ઘણીવાર આપણે તેને ફાલતૂ સમજીને ફેંકી દઇએ છીએ. ફટકડીનો ઉપયોગ ઘણા કામોમાં કરવામાં આવી શકે છે. આવો જાણીએ ફટકડીના ઘરેલૂ નુસખા વિશે.
Feb 21,2023, 17:30 PM IST
Alum
દાંતનો દુખાવો જ નહી આ બિમારીઓને પણ છૂમંતર કરી દેશે ફટકડી, ફાયદા ચમત્કાર જેવા
Alum Benefits: તમે ઘણીવાર ફટકડીનો સફેદ ટુકડો જોયો હશે. ઘણીવાર આપણે તેને ફાલતૂ સમજીને ફેંકી દઇએ છીએ. ફટકડીનો ઉપયોગ ઘણા કામોમાં કરવામાં આવી શકે છે. આવો જાણીએ ફટકડીના ઘરેલૂ નુસખા વિશે.
Nov 22,2022, 15:52 PM IST
Alum
ફટકડીનો એક ટુકડો તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, જાણો તેની વિશેષતા
કોરોના વાયરસને લઈને બચવાના જાત જાતના ઉપાયો સમે આવી રહ્યાં છે. પરંતુ અફસોસની વાત એ છે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાં તો મોંઘી હોય છે અથવા તો તેને દરેક જગ્યાએ લઈ જવી શક્ય હોતી નથી.
Mar 18,2020, 16:12 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ