हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
age
Age News
health
100 વર્ષ જીવવા માંગો છો, વૈજ્ઞાનિકે જણાવ્યું લાંબા આયુષ્યનું રહસ્ય, તમે પણ જાણો
જો તમે પણ સ્વસ્થ રીતે 100 વર્ષ સુધી જીવવા ઈચ્છો છો તો તમારે આજથી જ તમારા ડેલી રૂટીનમાં કેટલીક ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
Nov 9,2024, 16:23 PM IST
Nita Ambani
આ લાલ વસ્તુ ખાઈને નીતા અંબાણી આપે છે સુંદરતામાં વહુઓને ટક્કર, ઉંમર 60 પણ લાગે 36 ના
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના બિઝી શિડ્યુલ છતાં નીતા અંબાણી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સજાગ રહે છે. પોતાના ડેઈલી રૂટિન દ્વારા તેઓ પોતાની ફિટનેસથી અનેક લોકોને માત આપે છે. 60 વર્ષની ઉંમરે પણ તેઓ એકદમ એક્ટિવ છે અને પુત્રવધુઓ કરતા પણ આગળ છે. તેઓ પોતાના ડાયેટમાં એક એવા જ્યૂસને સામેલ કરે છે જેનું રોજ સેવન કરવાથી આ પોષકતત્વોથી ભરપૂર જ્યૂસ તેમના સ્વાસ્થ્યમાં ચારચાંદ લગાવે છે. નીતા અંબાણી બીટ અને તેના જ્યૂસને સૌથી વધુ ડાયેટમાં સામેલ કરે છે. જાણો તેઓ તેમના ડાયેટમાં બીજુ શું શું સામેલ કરે છે.
Aug 17,2024, 16:20 PM IST
kissing
રોજ સવારે પત્નીને ચુંબન કરીને ઓફિસ જવાથી તમારો પગાર-ઉંમર બંને વધી શકે? જાણો કઈ રીતે
એક સ્ટડી થયો હતો જેમાં પત્નીને ચુંબન કરવું કેમ જરૂરી છે તેના પર એક મજેદાર વાત સામે આવી છે. તમને નવાઈ લાગશે પરંતુ જો સ્ટડીના તારણો માનીએ તો જે લોકો રોજ પોતાની પત્નીને કિસ કરીને ઓફિસ જવા નીકળે છે તેમનો પગાર જ નહીં પરંતુ ઉંમર પણ અન્ય લોકોની સરખામણીમાં વધી જાય છે. જાણો આ મજેદાર સ્ટડી અને તેના ખુલાસાઓ વિશે.
Aug 14,2024, 9:32 AM IST
Biological Clock
કઈ ઉંમર પછી મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં થાય છે તકલીફ, આ છે બાયોલોજિકલ ક્લોક
આજના સમયમાં મહિલાઓમાં વંધ્યત્વની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આનું એક કારણ એ છે કે સ્ત્રીઓ ખૂબ મોડેથી ગર્ભ ધારણ કરવાની યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં ગર્ભ ધારણ કરવાની યોગ્ય ઉંમર શું છે તે જાણવું જરૂરી છે. ચાલો આ વિશે ડૉક્ટર પાસેથી જાણીએ.
Nov 16,2023, 22:09 PM IST
ZEE 24 Kalak Original Video
ચાર પેઢીઓ જોનાર 98 વર્ષીય મહિલાએ તેની 105 વર્ષની બહેન સાથે ઉજવ્યો જન્મદિવસ...
તમિલનાડુના મદુરાઈ જિલ્લાના તિરુમંગલમ નજીકના કુડાકોવિલ ગામમાં ચાર પેઢીઓ જોનાર 98 વર્ષીય મહિલાએ તેની 105 વર્ષની બહેન સાથે ઉજવ્યો જન્મદિવસ....
Jun 8,2023, 14:06 PM IST
Late pregnancy
પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
Pregnancy Age: એવા ઘણા કારણો છે જેનાથી મહિલાઓ 30ની ઉંમરે મા બનવાનો નિર્ણય લે છે. 30ની ઉંમર બાદ પ્રેગનેંટ થવા અને બાળકને જન્મ આપવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉંમરે મિસકેરિજની સંભાવના પણ વધી જાય છે. જો કે, મા બનવા માટે ઉંમરની કોઈ સીમા હોતી નથી અને અમુક વાતોનું ધ્યાન રાખીને પણ પ્રેગનેન્સીને સફળ બનાવી શકાય છે.
May 27,2023, 17:04 PM IST
Sanjeev Kumar
સંજીવકુમારને આખી જિંદગી હતો આ 'એક વાતનો ખુબ ડર', જે અંતે સાચો પણ ઠર્યો!
Sanjeev Kumar Death: સંજીવકુમારનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ સ્ટાર્સમાં સામેલ છે. સંજીવકુમાર તેમની ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે પણ એટલા જ જાણીતા હતા. અભિનેતા આખી જીંદગી અપરણિત રહ્યા હતા. સંજીવકુમારની ચર્ચિત ફિલ્મોમાં શોલે, ત્રિશુલ, આંધી, અંગૂર, મનચલી, રાજા ઔર રંક વગેરે સામેલ છે. જો કે આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તેમના સૌથી મોટા ડર વિશે જે આખરે સાચો પણ પડ્યો.
May 3,2023, 8:44 AM IST
average age
ભારતીયોની સરેરાશ ઉંમરમાં વધારો, 1970 માં 47 વર્ષ સુધી જીવતા હતા અને હવે આટલી થઇ Age
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોની સરેરાશ ઉંમર તો વધી છે પરંતુ સારવારનો ખર્ચ લોકોના બજેટથી બજાર હોય છે. કુલ મળીને ભારતે હેલ્થ કેર ક્ષેત્રમાં ખૂબ ઓછું કામ કર્યું છે પરંતુ હજુપણ ઘણા બધા કામ કરવાની જરૂર છે.
Apr 6,2022, 19:10 PM IST
late
30ની ઉંમર પછી માતા બનશો તો જાણો કઈ અડચણો આવશે? આ 5 વાતોનું ચોક્કસ ધ્યાન રાખો
એવા ઘણા કારણો છે જેનાથી મહિલાઓ 30ની ઉંમરે મા બનવાનો નિર્ણય લે છે. 30ની ઉંમર બાદ પ્રેગનેંટ થવા અને બાળકને જન્મ આપવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉંમરે મિસકેરિજની સંભાવના પણ વધી જાય છે. જો કે, મા બનવા માટે ઉંમરની કોઈ સીમા હોતી નથી અને અમુક વાતોનું ધ્યાન રાખીને પણ પ્રેગનેન્સીને સફળ બનાવી શકાય છે.
Dec 18,2021, 11:58 AM IST
nutrition
કઈ ઉંમરના લોકોએ કેવું જોઈએ લેવું ડાયટ, જાણો ઉંમર મુજબ બેસ્ટ ડાયટની યાદી
ન્યૂટ્રીશન શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. યોગ્ય પોષણથી જ વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. શું આપણે આપણી ઉંમરના હિસાબે યોગ્ય જમી રહ્યા છીએ? આ સવાલ સૌથી પહેલા આપણા મગજમાં 30 વર્ષની ઉંમરમાં આવે છે જેમ જેમ આપણે 40ની ઉંમર વટાવીએ છીએ તેમ તેમ આ સવાલ વારંવાર ઉભો થાય છે.
Sep 15,2021, 7:45 AM IST
age
ઈંડા ખાતા હોવ તો થઈ જજો સાવધાન, પહેલાં આ વાત જાણી લેજો
ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કે ખરાબ? આ અંગે અત્યાર સુધીમાં નિશ્ચિત રીતે કોઈ જવાબ સામે આવી શક્યો નથી અને આ જ કારણે ઈંડાને લઈ થોડા-થોડા દિવસોમાં કોઈને કોઈ રિસર્ચ સામે આવી આવી રહી છે. શું ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે? શું ઈંડા ખાવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે? આ સવાલો વચ્ચેની ડિબેટ યથાવત છે. ત્યારે રોજ ઈંડા ખાવાથી નવી રિસર્ચ શું કહે છે, આવો જાણીએ.
Feb 18,2021, 13:41 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા