हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nutrition
Nutrition News
Nita Ambani
કદી જિંદગીમાં પણ સાંભળી નહીં હોય એવા ગુજરાતી નાસ્તાના શોખીન છે મુકેશ અંબાણી! શું તમે
Mukesh Ambani's favorite snack: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જ્યાં પણ જાય પોતાની ખાસ વાતો માટે હંમેશાં મીડિયામાં છવાયેલા રહે છે. મુકેશ અંબાણી પોતાની ખાનપાનની આદતોમાં ખૂબ જ શિસ્તબદ્ધ છે. મુકેશ અંબાણી હંમેશાં ઘરમાં બનાવેલા જ હેલ્ધી ફૂડ ખાય છે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર બહારનું જમે છે. થોડા સમય પહેલા નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશ અંબાણીને ચોખાના લોટમાંથી બનેલો ગુજરાતી નાસ્તો પનકી ઘણી પસંદ છે, જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે.
Aug 3,2024, 15:40 PM IST
dry fruits
Dry Fruits: કયા લોકોને ન ખાવા જોઇએ ડ્રાય ફ્રૂટ્સ? જાણો તમે આ લિસ્ટમાં છે કે નહી
Dry Fruits Side Effects: સુકા મેવાને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે, તેને હેલ્ધી ડાયટમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ જરૂરી નથી કે તે દરેક માટે ફાયદાકારક હોય.
Sep 14,2023, 14:20 PM IST
Lifestyle news
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા
અલગ-અલગ મકાઈમાં અલગ અલગ પ્રકારના વિટામીન અને પોષક તત્વો રહેલા હોય છે. જેમ કે પોપકોર્નમાં મિનરલ્સ અને સ્વીટ કોર્નમાં અનેક પ્રકારના વિટામીન હોય છે.
Jul 10,2023, 7:37 AM IST
Health Care Tips
વજન ઘટાડવું હોય કે ડાયબિટિસ કંટ્રોલ કરવો હોય આ વસ્તુ ખાવાથી તરત મળશે રિઝલ્ટ!
એવું નથી કે મકાઈ માત્ર વરસાદની સિઝનમાં જ ખાવી જોઈએ. હા તે સમયે એની મજા વિશેષ હોય છે. જોકે, મકાઈ એવું ધાન છેકે, જેને તમે બારેમાસ ખાઈ શકો છો. ખાસ કરીને શિયાળાની સિઝનમાં જો તેનાથી બનાવેલો સુપ પીવામાં આવે તો પણ તે હેલ્થ માટે ખુબ લાભદાયક બને છે. હા એ વાત જુદી છેકે, વરસાદની સીઝનમાં મકાઈ ખાવાની મજા કઈક અલગ જ હોય છે. બાફેલી હોય કે શેકેલી હોય. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે અને તેની અનેક પ્રજાતિ પણ છે. ટાર્ટિલા, ચિપ્સ, કોર્ન મિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
Jan 12,2023, 12:34 PM IST
nutrition
ખોરાક બનાવતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલ, નહીં તો તમારી હેલ્થને થશે મોટું નુકસાન
ખોરાક બનાવતી વખતે લોકો હંમેશા કેટલીક ભૂલ કરી દે છે જેના કારણે ખોરાકની ન્યૂટ્રીશન વેલ્યુ ઓછી થઈ જાય છે. આ ભૂલ કર્યા બાદ તમારા પૌષ્ટિક આહારની ન્યૂટ્રીશન વેલ્યુ એટલી નહીં રહે જેટલી તમે સમજો છો. આવો આજે તમને જણાવીએ કે જમવાનું બનાવતા સમયે તમારે કઈ ભૂલથી બચવું જોઈએ.
Sep 16,2021, 9:13 AM IST
nutrition
કઈ ઉંમરના લોકોએ કેવું જોઈએ લેવું ડાયટ, જાણો ઉંમર મુજબ બેસ્ટ ડાયટની યાદી
ન્યૂટ્રીશન શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. યોગ્ય પોષણથી જ વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. શું આપણે આપણી ઉંમરના હિસાબે યોગ્ય જમી રહ્યા છીએ? આ સવાલ સૌથી પહેલા આપણા મગજમાં 30 વર્ષની ઉંમરમાં આવે છે જેમ જેમ આપણે 40ની ઉંમર વટાવીએ છીએ તેમ તેમ આ સવાલ વારંવાર ઉભો થાય છે.
Sep 15,2021, 7:45 AM IST
Foods
મકાઈના ભુટ્ટા ખાઓ અને વજન ઘટાડો! માનવામાં ના આવતું હોય તો આટલું વાંચી લો
વરસાદની સીઝનમાં મકાઈ ખાવાની મજા કઈક અલગ જ હોય છે. બાફેલી હોય કે શેકેલી હોય. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે અને તેની અનેક પ્રજાતિ પણ છે. ટાર્ટિલા, ચિપ્સ, કોર્ન મિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
Aug 15,2021, 19:28 PM IST
quinoa
ગુજરાતના ખેડૂતોએ કાઢ્યું કાઠું, ગરીબો અને પશુઓનો આહાર બન્યો શ્રીમંતોની પ્લેટનો શણગાર
ગરીબોની થાળીમાં વર્ષોથી પડ્યા રહેતા વ્યંજનો હવે અમીરોની શાન બની રહ્યા છે. શાકભાજી, ફ્રૂટની સાથે હવે એક એવા અનાજને સ્થાન મળ્યું છે જેનું નામ વિદેશમાં ગર્વથી લેવાતું હતું. પણ હવે તેની કિંમત ભારતીયો પણ સમજતા થયા છે.
Jan 30,2021, 16:12 PM IST
Trending news
India vs Australia
ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે ટકરાવના પગલે ICCની કોહલી પર ગણતરીના કલાકોમાં કાર્યવાહી
Gold rate
નાતાલ બાદ સોનાએ માર્યો કૂદકો, ચાંદી પણ ઉછળી, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો જાણો ભાવ
Weather
શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ
Mulank 6
Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા
gujarat
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, 1 મોત
raw turmeric
Raw Turmeric: પેટની ચરબી ઝડપથી ઘટાડી શકે છે કાચી હળદરનું પાણી, જાણો બનાવવાની રીત
gujarat
બાથરૂમમાં ન્હાવા ગયેલી 13 વર્ષીય યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત! દરવાજો તોડી બહાર...
Riya sen
ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ
Ahmedabad
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
breaking news
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો