हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
40/ 3
(19)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adani Gas
Adani gas News
Adani Gas
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
Adani Total Gas : અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કર્યો. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલ ગેસ સાથે મિશ્રિત કરવાનું શરૂ કર્યું છે
Oct 7,2024, 9:15 AM IST
Business News
72 રૂપિયાનો શેર 4 હજારે પહોંચ્યો! પટકાયા પછી ફરી ટોપ ગિયરમાં દોડવા લાગ્યો આ શેર
અદાણી ગ્રૂપના એક શેરે સ્કોટ માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. માત્ર 72 રૂપિયાની કિંમતનો આ શેર આકાશમાં એવો ઉડ્યો કે રોકેટ બની ગયો. ઉપરથી થયો પૈસાનો વરસાદ....
Dec 8,2023, 16:03 PM IST
CNG PNG Price
ગુજરાતીઓ માટે ખુશખબર, આજથી રાજ્યમાં આટલા ઓછા ભાવે મળશે CNG-PNG
CNG New Price: ATGL તરફથી CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરાયો... સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ 8.13 રુપિયાનો તો પીએનજીમાં 5.6 રૂપિયાનો કરાયો ઘટાડો....
Apr 8,2023, 12:12 PM IST
Hindenburg Report
કેમ હચમચી ગયા અદાણી સામ્રાજ્યના પાયા? આ મહાસંક્ટમાંથી કઈ રીતે ઉભરશે ગૌતમ અદાણી?
હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ રૂ. 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લાવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ માટે આવેલા આ FPOને પ્રથમ દિવસે માત્ર એક ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે, ગૌતમ અદાણી સામે કદાચ વ્યવસાયિક જીવનનો સૌથી મોટો પડકાર છે.
Jan 29,2023, 16:11 PM IST
Gautam Adani
Gautam Adani બનશે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ? થોડા જ સમયમાં અદાણીએ કરી શું નવાજૂની
દુનિયાના ચૌથા સૌથી ધનિક વ્યક્તિથી ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બનવા સુધીની સફર તેમણે ફક્ત ચાર મહિનામાં પૂરી કરી છે. અદાણી નજીકના સમયમાં જ દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે. અંબાણી કરતા અદાણીની નેટવર્થ 45 અબજ ડોલર જેટલી વધારે છે.
Aug 30,2022, 15:56 PM IST
PNG PRICE HIKE
અદાણીએ PNG ના ભાવ તોતિંગ વધારી દીધા, હવે 89.60 રૂપિયા વધુ ચૂકવવા પડશે
PNG Price Hike : લોકોના બજેટ પર વધુ એક માર... અદાણી ગેસે અદાણી PNGના ભાવમાં 89.60 રૂપિયાનો કર્યો વધારો...
Aug 3,2022, 8:57 AM IST
Adani Gas
નવા વર્ષના પહેલા જ દિવસે વધ્યા CNGના ભાવ, અદાણીએ ભાવવધારો ઝીંક્યો
નવા વર્ષે ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. નવા વર્ષે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 2.5 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 70.09 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 67.59 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 2.50 રૂપિયા વધારી છે.
Jan 1,2022, 12:35 PM IST
CNG Gas
પેટ્રોલ-ડીઝલ બાદ CNG માં ભાવ વધારો, રાંધણ ગેસમાં પણ વધારાથી કિચન ક્વીન મૂઝવણમાં
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG અને ઘરે ઘેર રસોઈ માટે પાઈપલાઈનમાં આપવામાં આવતા PNG ગેસની કિંમતોમાં વધારો થયો છે. અદાણીના કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં કિલોદીઠ 95 પૈસાનો વધારો થયો છે. જ્યારે PNG ની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરે રૂપિયા 1.29 નો વધારો થયો છે.
Feb 20,2021, 12:50 PM IST
CNG
3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ
અદાણી ગેસે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ગેસના ભાગમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રાજ્યોને તેનો ફાયદો મળશે
Oct 10,2020, 9:04 AM IST
અદાણી
Jio-BP બાદ અદાણી-ટોટલે પણ પેટ્રોલ પંપ ખોલવાની કરી જાહેરાત, લાઇન્સ માટે કરશે અરજી
ફ્રાન્સની પેટ્રોલિયમ ક્ષેત્રની મુખ્ય કંપની ટોટલ અને ભારતના અદાણી ગ્રુપ વચ્ચે નવા ઔદ્યોગિક બિઝનેસ જલદી જ ભારતમાં પેટ્રોલ પંપ ખોલવા માટે લાઇસન્સ માટે અરજી કરશે. અદાણી ગેસના મુખ્ય કાર્યકારીએ આ જાણકારી આપી છે.
Aug 7,2020, 18:14 PM IST
Adani Gas
આજે આ 5 કંપનીના સ્ટોકમાં રહી શકે છે ભારે ચર્ચામાં, સંભાળીને કરજો રોકાણ
શેરબજારમાં સતત ચડાવ અને ઉતાર જોવા મળે છે. 13 જૂનના દિવસે સ્ટોકની કિંમતમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. જોકે આ પરિસ્થિતિમાં માર્કેટ બંધ થયા પછી પણ કેટલાક સ્ટોક ભારે ચર્ચામાં રહ્યા છે અને 14 જૂનના દિવસે માર્કેટ ખુલતા જ આખો દિવસ એની મજબૂત અસર જોવા મળશે.
Jun 14,2019, 10:10 AM IST
સીએનજી
હવે ગુજરાતીઓને CNG અને PNGના ભાવ પણ દઝાડશે
દાઝ્યા પર ડામઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે ત્યારે અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1 અને પીએનજીમાં રૂ.13નો વધારો કરાયો
Sep 8,2018, 20:03 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ