हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
74th Independence Day
74th independence day News
સ્વતંત્રતા દિવસ
Photosમાં જુઓ સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના આ 10 અંદાજ
ચીન પર ગર્જ્યા અને તેને મુંહતોડ જવાબ આપ્યો, કોરોના વેક્સીનને લઇને પણ બોલ્યા અને દેશને આત્મનિર્ભર કેવી રીતે બનાવવાનો છે, તેનો રોડ મેપ રજૂ કર્યો. સેનાના શૌર્યથી લઇને મધ્યમ વર્ગ, મહિલાઓ અને દેશના ખેડૂતોને પણ તેમના ભાષણમાં મહત્વ આપ્યું.
Aug 15,2020, 15:49 PM IST
સ્વતંત્રતા દિવસ
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં સાદગી રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ
કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે 74 માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે કોરોના વાયરસ સામે લડાઈ આપી રહેલા વોરિયર્સને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સાથે જ ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓ અને પરેડ કરનારા પોલીસ કર્મચારીઓ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળ્યા હતા. શહેર પોલીસ કમિશનરે ધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
Aug 15,2020, 15:03 PM IST
સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિન પર ગુજરાત, ગોધરામાં સૌથી ઊંચો ધ્વજ ફરકાવાયો, તો ક્યાંક સ્મશાનમાં ઉજવણ
ગુજરાતભરમાં આજે વિવિધ સ્થળોએ સ્વતંત્ર્ય પર્વ (Independence Day) ની ઉજવણી સાદગીથી કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અશ્વ પાલક મંડળ દ્વારા અનોખી રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. ઘોડાની કાઠીયાવાડી અને મારવાડી નસલ સંદર્ભે લોકોને જાગૃતિ લાવવા માટે ગાંધીનગરના માર્ગો ઉપર અશ્વ કેટવોક કરાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તેઓ દિવાળી, 26 જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના દિવસે ગાંધીનગરમાં અશ્વ સાથેની વિવિધ હરીફાઈ અને જનજાગૃતિનો કાર્યક્રમ આપતા હોય છે. રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ શહેરના માર્ગો ઉપર રાષ્ટ્રધ્વજ સાથે અશ્વ સવારી ફેરવવામાં આવી હતી.
Aug 15,2020, 13:07 PM IST
સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસ : ગાંધીનગરની પરેડમાં પીએસઆઈ ઝાલા ચક્કર આવીને ઢળી પડ્યા
ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં મુખ્ય સ્ટેજની સામે પરેડ માટે ઊભેલા કમાન્ડર ગ્રુપના એક પીએસઆઇને ચક્કર આવવાના બનાવ બનતા અન્ય સાથી કમાન્ડો તેઓને લઈ ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા
Aug 15,2020, 10:13 AM IST
સ્વતંત્રતા દિવસ
પાંખી હાજરી વચ્ચે ગાંધીનગરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી, સીએમ રૂપાણીએ ધ્વજવંદન કર્યું
કોરોના કાળમાં આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વ (Independence Day) ની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું
Aug 15,2020, 9:51 AM IST
સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસ: PM મોદીએ લાલ કિલ્લા પર લહેરાવ્યો ધ્વજ, જુઓ Pics...
ભારત દેશ પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે. તેમજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત પણ કર્યું હતું
Aug 15,2020, 9:53 AM IST
સ્વતંત્રતા દિવસ
‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... PMના સંબોધનના 10 મહત્વના મુદ્દા
લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પીએમ મોદીએ દેશનો જુસ્સો આપે તેવુ સંબોધન કર્યું છે. દેશવાસીઓમાં જુસ્સો આવે તે માટે તેઓએ અનેક નવા સંકલ્પો લેવડાવ્યા
Aug 15,2020, 9:49 AM IST
15 ઓગસ્ટ 2020
Independence Day પર પીએમ મોદીનો હુંકાર, હવે ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધવું
ભારત દેશ પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે
Aug 15,2020, 9:28 AM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા