Photosમાં જુઓ સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના આ 10 અંદાજ

ચીન પર ગર્જ્યા અને તેને મુંહતોડ જવાબ આપ્યો, કોરોના વેક્સીનને લઇને પણ બોલ્યા અને દેશને આત્મનિર્ભર કેવી રીતે બનાવવાનો છે, તેનો રોડ મેપ રજૂ કર્યો. સેનાના શૌર્યથી લઇને મધ્યમ વર્ગ, મહિલાઓ અને દેશના ખેડૂતોને પણ તેમના ભાષણમાં મહત્વ આપ્યું.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આઝાદીની 74મી વર્ષગાંઠ (74th Independence Day) પર લાલ કિલ્લા (Red Fort)થી તેમના મેરેથોન અને જબરદસ્ત ભાષણમાં ઘણા પાસાઓને સ્પર્શ્યા. ચીન પર ગર્જ્યા અને તેને મુંહતોડ જવાબ આપ્યો, કોરોના વેક્સીનને લઇને પણ બોલ્યા અને દેશને આત્મનિર્ભર કેવી રીતે બનાવવાનો છે, તેનો રોડ મેપ રજૂ કર્યો. સેનાના શૌર્યથી લઇને મધ્યમ વર્ગ, મહિલાઓ અને દેશના ખેડૂતોને પણ તેમના ભાષણમાં મહત્વ આપ્યું. જુઓ તે દરમિયાનની સૌથી ખાસ તસવીરો...

રક્ષા મંત્રી અને રક્ષા સચિવે કર્યું પીએમ મોદીનું સ્વાગત

1/10
image

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રક્ષા સચિવ અજય કુમારે 74માં સ્વાતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.

ગાર્ડ ઓફ ઓનરનું કર્યું નિરીક્ષણ

2/10
image

74માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

લાલ કિલ્લાથી ધ્વજારોહણ માટે જતા પીએમ મોદી

3/10
image

લાલ કિલ્લામાં એન્ટર થયા બાદની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર.

શહીદોને આપી સલામી

4/10
image

આ તસવીર પીએમ મોદી દ્વારા લાલ કિલ્લા પર ધ્વજારોહણ પહેલાની છે જેમાં તેઓ શહીદોને સલામી આપતા જોવા મળી રહ્યાં છે.

દેશને સંબોધિત કરતા પીએમ મોદી

5/10
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

નવી યોજનાઓની કરી જાહેરાત

6/10
image

લાલ કિલ્લા પર રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ કેટલીક નવી યોજનાઓની જાહેરાત કરી.

જબરદસ્ત ભાષણમાં ઘણા પાસાઓને સ્પર્શ્યા

7/10
image

પીએમ મોદીએ તેમના જબરદસ્ત અભિવાદનમાં ઘણા પાસાઓને સ્પર્શ્યા અને કોરોના જેવા ગંભીર મુદ્દા પર તેમના વિચાર વ્યક્ત કર્યા.

દુશ્મન દેશોને આપી ચેતવણી

8/10
image

રાષ્ટ્રને તેમના અભિવાદન દરમિયાન પીએમ મોદી ચીન પર ગર્જ્યા અને મુંહતોડ જવાબ આપ્યો.

સંબોધન બાદ લોકોનું કર્યું અભિવાદન

9/10
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન બાદ હાથ ઉંચો કર્યો અને દેશની જનતાનું અભિવાદન કર્યું

જનતાનું કર્યું અભિવાદન

10/10
image

પીએમ નરેન્દ્ર મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ હાથ ઉંચો કરી દેશની જનતાનું અભિવાદન કર્યું.