हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
4 ઓગસ્ટના સમાચાર
4 ઓગસ્ટના સમાચાર 0 News
surat
સુરતમાં કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો, ભાજપના પૂર્વ કોર્પોરેટર ઊર્મિલા રાણાનું મોત
સુરતમાં કોરોના કહેર બનીને વરસી રહ્યો છે. કોરોના હવે સુરતમાં દિગ્ગજ નેતાઓનો પણ ભોગ લઈ રહ્યો છે. સુરત(surat) માં આજે કોરોનાને લઈને બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઊર્મિલાબેન રાણાનું કોરોનાથી નિધન થયું છે. દસ દિવસ પહેલા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના બાદથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આજે ઉર્મિલાબેન રાણાનું સારવાર દરમિયાન નિધન થયું છે.
Aug 4,2020, 12:59 PM IST
CR Patil
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો
સુરતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીઆર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વર્ષોથી તેઓ અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો છે. તેમના અધ્યક્ષ પદગ્રહણ કરવાના દિવસે પણ મોટી સંખ્યામાં પરિવારજનો ગાંધીનગરમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
Aug 4,2020, 9:28 AM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં