લોકસભા ચૂંટણી પરિણામ News

Lok Sabha Election 2019 Results LIVE : ભાજપને સ્પષ્ટ બહુમત, કોંગ્રેસ પાછળ
17મી લોકસભા માટે યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ 7 તબક્કાના મતદાન પછી આજે સવારે 23 મેના રોજ 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે અને  અડધા કલાકના અંદર જ ટ્રેન્ડ દેખાવાનો શરૂ થઈ જશે અને પછી તેના થોડા સમયમાં પરિમામ આવવા લાગશે. લોકસભાની 542 સીટ પર 8,000થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને આ વખતે અત્યાર સુધીનું સૌથી વધુ 67.11 ટકા મતદાન નોંધાયું હતું. 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ સખ્યા હતી. આ વખતે લોકસભાનું પરિણામ મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થાય તેવી સંભાવના છે, કારણ કે, આ વખતે પ્રથમ વખત EVM મશીનની સાથે વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લીપ (VVPAT)ની પણ સરખામણી થવાની છે. 
May 23,2019, 12:36 PM IST

Trending news