हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાભાર્થી
લાભાર્થી News
PM Kisan Samman Nidhi Yojana
PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતી
PM Kisan Samman Nidhi Yojna: શું તમે જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના નામની યાદી કઈ રીતે ચકાસવી? શું તમને ખબર છે એપ્લીકેશનમાં કે ઓનલાઈન કઈ રીતે ચકાસવું કે પીએમ કિસાન યોજનામાં તમારું નામ આવ્યું છેકે, નહીં...જાણવા માટે ફોલો કરો આ આર્ટિકલમાં આપવામાં આવેલાં સ્ટેપ્સ...
May 8,2024, 12:23 PM IST
gujarat
લાભાર્થી વગર ધૂળ ખાતા મકાનો! ગુજરાતમા ક્યાં ઘરનું ઘર તૈયાર છે, પણ નથી મળતા લાભાર્થી?
તાંલજા વિસ્તારમાં તૈયાર થયેલા રાજીવ આવાસ યોજના અંતર્ગત બનેલા આ મકાન ઘણા સમયથી આવી જ સ્થિતિમાં પડ્યા છે. કોઈ લાભાર્થી ન મળતાં પાણીની લાઈન નાંખવાનું બાકી છે. સાથે જ ઈલેક્ટ્રિસિટીનું પણ કામ બાકી છે. કોન્ટ્રાક્ટર પણ અધવચ્ચેથી કામ છોડીનો જતો રહ્યો છે. આ મામલે વિપક્ષે સત્તા પક્ષ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
Feb 21,2024, 21:04 PM IST
Vadodara
વડોદરા આવાસના લાભાર્થીઓનો જોરદાર વિરોધ, જુઓ વીડિયો
વડોદરા માં કલ્યાણ નગર ખાતે આવાસ ના મકાનો આપવાની માંગ સાથે છેલ્લા ઘણા સમય થી લાભાર્થીઓ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મહિલા લાભાર્થીઓ નું આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું હતું. કલ્યાણ નગરની મહિલા લાભાર્થીઓ આજે પાલિકાની ઓફીસ પર પહોંચી ગઈ જ્યાં તેમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધવલ પંડ્યા ની ચેમ્બર માં ઘુસી રજૂઆત કરી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ના જવાબ થી મહિલાઓ સંતુષ્ટ ન થતાં મહિલાઓ એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર બંગડીઓ ફેંકી વિરોઘ કર્યો હતો.
Dec 17,2019, 20:15 PM IST
zee24kalak
અમિત શાહ : 'આયુષ્માન' લાભાર્થીઓ સાથે ખાસ વાતચીત, જુઓ Video
અમિત શાહ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં અમિત શાહ આયુષ્માન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારે 100થી વધુ લાભાર્થીઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલે હાજર છે. હૃદય રોગ, આંખની, બાયપાસ સર્જરી અને મોતિયાના લાભાર્થીઓ ઉપસ્થિત છે, જેમની સાથે અમિત શાહ સંવાદ કરશે.
Oct 26,2019, 16:55 PM IST
પાટણ
સ્વચ્છતા અભિયાનના નામે બનાવામાં આવતા શૌચાલયમાં બહાર આવ્યું લાખોનું કૌભાંડ
સરકાર દ્વારા સ્વછતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુ થી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી બનાવવામાં આવી છે. પરંતુ તેના લાભાર્થીઓને સરકારી સહાયની રકમ મળે તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર ઉપડી જતા મસ મોટું શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો હારીજ તાલુકાના રસુલપુરાનો પ્રકાશમાં આવવા પામ્યો છે. જે મામલે તપાસ નો દોર ધમધમતો બનવા પામ્યો છે.
May 14,2019, 21:37 PM IST
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
24 કલાકમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 1,000થી વધુ લોકોએ લીધો લાભ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં મોદી કેર યોજના પણ કહેવામાં આવી રહી છે. આ યોજનાની શરૂઆતના માત્ર 24 કલાકની અંદર દેશભરમાંથી 1 હજાર કરતા વધુ દર્દીઓએ આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ લીધો છે.
Sep 25,2018, 11:24 AM IST
Trending news
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર