हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોગચાળો વકર્યો
રોગચાળો વકર્યો News
gujarat
ગુજરાતમાં આ રોગોથી હાહાકાર! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, રોજ 700..
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા ૪૫૦ જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ અને કેટલીકવાર ૭૦૦ સુધી પહોંચી રહી છે.
Sep 19,2024, 15:45 PM IST
Pandemic
સુરતમાં કુદરત રૂઠી! ભારે વરસાદ બાદ હવે આ રોગચાળાનો ખતરો, 14 દિવસની બાળકીનું મોત
પાલનપુર વિસ્તારમાં રહેતી 14 દિવસની બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લાવવામાં આવી હતી. બાળકીને બે દિવસથી ઝાડા, ઉલટી થતા પરિવારજનો બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા.
Jul 25,2024, 15:58 PM IST
breaking news
સાવધાન! આ 'રોગાચાળા'એ અ'વાદને ભરડામાં લીધું, ખાલી સોલા સિવિલની OPDમાં 12 હજાર દર્દી
જોકે છેલ્લા સપ્તાહમાં 12 હજાર આસપાસ opd રહી છે. જેમાં ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા. તો સાથે જ ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો. મેલેરિયાના 152 સસ્પેકટેડ કેસ રહ્યા.
Jan 31,2024, 16:15 PM IST
Ahmedabad News
રોગીલું બન્યું અમદાવાદ: આંખની સાથે હવે આ રોગોએ લીધો ઉપાડો, હોસ્પિટલમાં ભારેખમ ભીડ!
ઓગસ્ટ મહિનાના 5 દિવસમાં જ મચ્છરજન્ય રોગના કેસમાં ઉછાળો આવ્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં જ ઝેરી મેલેરિયાના 2, ડેન્ગ્યુના 83, સાદા મેલેરિયાના 24 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા.
Aug 8,2023, 22:28 PM IST
breaking news
ભારે કરી...વગર વરસાદે રાજકોટમાં એક મહિનામાં ડ્રેનેજ છલકાવાની 16,000 થી વધુ ફરિયાદ
એક તરફ રોગચાળો વકર્યો છે ત્યારે બીજી તરફ ઠેક-ઠેકાણે ડ્રેનેજ છલકાતા લોકોમાં રોગચાળો વધવાનો ભય. રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના ડ્રેનેજ ઓવરફ્લો થતાં શહેરીજનો પરેશાન થયા છે.
Aug 3,2023, 19:32 PM IST
breaking news
સુરતીઓ સાવધાન! તમારા ઘરે તો નથી આવતું'ને આવું પાણી, નહીં તો મુકાશો મોટી મુશ્કેલીઓમાં
હવે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ઝાડા ના ઉલટીના કેસોમાં વધારે જોવા મળી રહે છે. ખાસ કરીને સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજમેન્ટ કામગીરી ચાલી રહી છે.
Apr 6,2023, 18:33 PM IST
Trending news
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ