हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રહસ્યમય
રહસ્યમય News
gujarat
ભારતમાં છે સૌથી રહસ્યમય કિલ્લો! દૂરથી દેખાય છે, પણ જેમ જેમ નજીક જઈએ તો થાય છે ગાયબ
Garhkundhar Fort: દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.
Dec 1,2023, 15:22 PM IST
Garhkundhar Fort
ભારતનો સૌથી રહસ્યમય કિલ્લો, અચાનક આખી જાન થઈ ગઈ હતી ગાયબ
દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.
Dec 5,2019, 15:54 PM IST
કચ્છ
ભુજ: ખારી નદીમાં રહસ્યમય રીતે કાર ખાબકી, ભેખડો વચ્ચે કેવી રીતે ગઈ કાર? લોક
શહેરની ખારી નદીમાં આજે એક કાર ખાબકેલી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. જો કે આવા બનાવ બનતા હોય છે પરંતુ જે રીતે કાર ખાબકી તેણે લોકોમાં આશ્ચર્ય સર્જ્યુ છે. નદીની ભેખડો વચ્ચે આ કાર ખાબકી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે જાણી શકાયુ નથી.
Jul 13,2019, 13:08 PM IST
રાજકોટ
રાજકોટના બિલ્ડરનો પુત્ર રહસ્યમય રીતે ગૂમ, જાણો વિગત
રાજકોટના મોટા ગજાના બિલ્ડરનો કિશોર સખીયા નામનો યુવા પુત્ર થયો ગૂમ, મુંબઈ લોન ના કામ ગયો હતો, મુંબઈ થી રાજકોટ પરત ફરતા સમયે થયો ગૂમ, ગૂમ કે અપહરણ મુદ્દે રહસ્ય ગૂંચવાયુ
Apr 12,2019, 16:55 PM IST
ગાંધીનગર
ઉપરી અધિકારીઓના ત્રાસથી કંટાળી PSI પોતાના ઘરેથી રહસ્યમય રીતે થયા ગુમ
થોડાક દિવસો પેહલા વડોદરામાં એક પીએસાઈ એ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. જેમાં આત્મહત્યા પાછળનું કારણ એ હતું કે તેઓ નોકરીના બોઝથી કંટાળી ગયા હતા અને આ અંતિમ પગલું ભર્યું હતું. ત્યારબાદ ફરી ગાંધીનગર ખાતે રેહતા એક પીએસાઈએ પોતાના ઉપરી અધિકારીના માનસિક ત્રાસના કારણે ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયા છે. પીએસાઈ અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
Sep 27,2018, 9:05 AM IST
Trending news
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ