हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેરી કોમ
મેરી કોમ News
વિરાટ કોહલી
પિતા બન્યા પહેલા મેરી કોમ પાસે આ વાત શીખવા ઈચ્છે છે વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યુ કે, તે મેરી કોમ પાસે શીખવા ઈચ્છે છે કે કઈ રીતે કરિયર અને અંગત જીવન વચ્ચે સંતુલન બનાવવામાં આવે. મેરી કોમે તેને જણાવ્યું કે, પરિવારની મદદ વગર તે સંભવ નથી.
Oct 15,2020, 15:33 PM IST
Mary Kom
કોરોનાની દહેશત: સિંગર કનિકા બાદ હવે મેરી કોમે પણ તોડ્યો નિયમ! જાણો શું છે મામલો
કોરોના વાયરસ વિરુદ્ધ આજે આખો દેશ એકજૂથ થઈને લડત લડી રહ્યો છે. આ બાજુ છ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન અને રાજ્યસભા સાંસદ મેરી કોમે હાલમાં જ વિદેશથી પાછા ફર્યા બાદ આઈસોલેશન પ્રક્રિયાને ઠેબે ચડાવી દીધી છે. વાત જાણે એમ છે કે મેરી કોમ એશિયા-ઓશિયાના ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લેવા માટે જોર્ડન ગઈ હતી. જ્યાંથી તે 13 માર્ચના રોજ ભારત પાછી ફરી. પરંતુ મેરી કોમે મહામારી બની ચૂકેલા કોરોના વાયરસની એડવાઈઝરીને માનવાની ધરાર ના પાડી દીધી.
Mar 22,2020, 9:02 AM IST
ટોક્યો ઓલિમ્પિક 2020
બોક્સિંગ ક્વોલિફાયરઃ મેરી કોમ, પંઘાલ સહિત 8 ભારતીયોને ઓલિમ્પિકની ટિકિટ
મેરી કોમ અને અમિત પંઘાલ સહિત 8 ભારતીયોએ ટોક્યોનો કોટા હાંસિલ કરી લીધો છે. મેરી કોમે ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપીન્સની બોક્સરને પરાજય આપ્યો હતો. તે બીજીવાર ઓલિમ્પિક રમશે.
Mar 10,2020, 15:28 PM IST
Mary Kom
મેરીકોમ-નિખત વિવાદ પર બોલ્યા કિરણ રિજિજૂ, કહ્યું- ભારતને બંન્ને પર ગર્વ
કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સોમવારે કહ્યું કે, મેદી કોમ દિગ્ગજ ખેલાડી છે તો નિખત ઝરીન શાનદાર બોક્સર છે.
Dec 30,2019, 16:51 PM IST
Mary Kom
બોક્સિંગ ટ્રાયલ્સઃ મેરીએ ન મિલાવ્યો નિકહત સાથે હાથ, કહ્યું- આવા લોકો પસંદ
બોક્સિંગ ચેમ્પિયન એમસી મેરી કોમ અને તેની વિરોધી નિકહત ઝરીન વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ વધી ગયો છે. ઓલિંમ્પિક ટ્રાયલ્સમાં પોતાની જીત પાક્કી કરવા માટે બંન્ને વચ્ચે આજે રમાયેલી મેચમાં પોતાની જીત બાદ મેરી કોમે નિકહત સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો.
Dec 28,2019, 16:02 PM IST
Mary Kom
ઓલિમ્પિક ક્વોલિફાયર ટ્રાયલ્સમાં નિકહત પર ભારે પડી મેરી કોમ
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે શનિવારે ઓલિમ્પિક ક્વોલિફાયરની ટ્રાયલ્સની ફાઇનલમાં મહિલાઓના 51 કિલોગ્રામ ભારવર્ગમાં નિકહત જરીનને 9-1થી પરાજય આપ્યો છે.
Dec 28,2019, 17:40 PM IST
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ
World Boxing Championship : મંજુએ હારવા છતાં પણ બનાવ્યો ઈતિહાસ
બીજી સીડ પાલ્ટસેવા સામે મળેલા આ પરાજય સાથે મંજુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પાંચ ન્યાયાધિશે યજમાન રશિયાની ખેલાડીના તરફેણમાં 29-28, 29-28, 30-27, 30-27, 28-29 પોઈન્ટ આપ્યા હતા. આ મુકાબલા સાથે જ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય અભિયાન સમાપ્ત થઈ ગયું છે.
Oct 13,2019, 18:21 PM IST
World Boxing Championships
VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, શેર કરી મેચ
World Boxing championships માં મેરીકોમ પહેલી વાર 51 કિલોગ્રામ વર્ગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા હતા, પરંતુ સેમીફાઇનલમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો, જેના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા
Oct 12,2019, 17:04 PM IST
MC Mary Kom
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ સેમિફાઇનલમાં પહોંચી મેરી કોમ
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમે કોલંબિયાની વૈલેંસિયાને 5-0થી હરાવીને આઠમો મેડલ પાક્કો કરી લીધો છે. 51 કિલો ભાર વર્ગમાં તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી છે.
Oct 10,2019, 12:00 PM IST
world womens boxing championships
મંજૂ રાની વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં
ભારતની મંજૂ રાનીએ સોમવારે અંતિમ-16ના મુકાબલામાં આસાન જીતની સાથે વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Oct 7,2019, 17:47 PM IST
Mary Kom
મેરી કોમે મેળવી મોટી સિદ્ધિ, બની ગઈ દુનિયાની નંબર વન બોક્સર
મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી
Jan 11,2019, 15:51 PM IST
મેરી કોમ
બચ્ચને મેરી કોમને આપ્યા અભિનંદન, કહ્યું - તમારા ગ્લોવ્સ મારા ગોલ્ડ મેડલ
અમિતાભ બચ્ચને મેરી કોમ દ્વારા ભેટમાં આપવામાં આવેલા ગ્લોવ્સનો એક ફોટો પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેનો આભાર વ્યક્ત કર્યો છે
Nov 26,2018, 18:58 PM IST
MARYKOM
મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન
દિલ્હીના કેડી માધવ હોલમાં રમાયેલી 48 કિલો વર્ગની ફાઇનલ ફાઇનલમાં તેણે યૂક્રેનની હન્ના ઓકોતાને હરાવી અને વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વ કપનું ટાઇટલ જીતવાનું ગૌરવ મેળવ્યું છે.
Nov 24,2018, 17:34 PM IST
rajyavardhan singh rathore
મેરી કોમ સાથે બોક્સિંગ કરતા જોવા મળ્યા ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પહેલા ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ મેરીકોમની સાથે બોક્સિંગ કરતા જોવા મળ્યા હતા.
Nov 1,2018, 20:00 PM IST
બોક્સિગ
AIBA વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમ કરશે ભારતીય દળનું નેતૃત્વ
આ આયોજન માટે સિલેક્શન કરવામાં આવેલા 10માંથી પાંચ- મેરી કોમ, લવલીના, સરિતા, ભાગ્યવતિ અને સિમરનજીને (સેલિસિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ) પોલેન્ડ અને તુર્કીમાં પોતાના શાનદાર પ્રદર્શનના જોર પર ટીમમાં જગ્યા બનાવી છે.
Sep 30,2018, 14:13 PM IST
મેરી કોમ
મેરી કોમ ફાઇનલમાં, પોલેંડ ટૂર્નામેંટમાં ભારત 7 મેડલ પાક્કા
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઇ રમતોની બ્રોંજ મેડલ વિજેતા સરિતાએ 60 કિગ્રા વર્ગમાં બુધવારે રાત્રે ચેક ગણરાજ્યની અલેના ચેકીને 5-0થી માત આપી. તે સેમીફાઇનલમાં કઝાખસ્તાનની જ કરીના ઇબ્રાગિમોવા સામે ટકરાશે.
Sep 14,2018, 16:52 PM IST
મેરી કોમ
મેરી કોમ ફાઈનલમાં, પોલેન્ડ ટૂર્નામેન્ટમાં ભારતના 7 મેડલ પાકા
અંતિમ ચારમાં પ્રવેશ કરનારી અન્ય બોક્સમાં પૂર્વ એશિયન યુવાન ચેમ્પિયન મનીષા (54 કિગ્રા) અને પૂજા રાની (81 કિગ્રામ) છે
Sep 14,2018, 16:47 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો