हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેમો
મેમો News
gujarat news
વાહન ચાલકોનું આવી બન્યું સમજો; હવે ટોલ પ્લાઝાના કેમેરાથી પણ ફાટશે મેમો!
ગુજરાતમાં સતત વધી રહી છે વાહનોની સંખ્યા. એવામાં ટ્રાફિકનું નિયમ પણ અઘરું બન્યું છે. આ સ્થિતિની વચ્ચે પોલીસ અને આરટીઓની કામગીરીમાં પણ વધારો થયો છે. ત્યારે તૈયાર થઈ ગયો છે આના માટેનો ફ્યુચર પ્લાન...જાણો વિગતવાર...
Sep 19,2024, 10:14 AM IST
No parking
હવે નો-પાર્કિંગમાં વાહન મૂક્યું તો 1 હજારનો દંડ, આજથી SMSથી ઈ-ચલણ શરૂ
વાહનચાલક 90 દિવસમાં રકમ નહીં ભરે તો કોર્ટ કેસ થશે. ટ્રાફિક નિયમ ભંગના દર વર્ષે 7 લાખ ઈ-ચલણ ઈશ્યૂ થાય છે, પણ માંડ 1 લાખ જ ભરાય છે. આજથી ઈ-ચલણ મોબાઈલ એપ્લિકેશન અમલમાં આવશે.
Jan 17,2024, 8:14 AM IST
Vadodara
વડોદરા શહેરમાં ગંદકીથી કંટાળેલા લોકોએ આપ્યો જનતા મેમો
વડોદરા શહેરમાં ગંદકીથી કંટાળેલા લોકોએ આપ્યો જનતા મેમો
Nov 24,2019, 18:45 PM IST
કોંગ્રેસ રેલી
હેલ્મેટ વગર રેલી કાઢનારા નવસારીના કોંગ્રેસી કાર્યકર્તાઓને મેમો પકડાવાયા
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં શુક્રવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. જોકે, આ ગાંધી સંદેશ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટૂવ્હીલર ચલાવતા સમાયે હોલ્મેટ પહેર્યા ન હતા. આથી હેલ્મેટ વગર બાઇક ચલાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓને નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો પાઠવવામાં આવ્યા છે.
Sep 28,2019, 21:53 PM IST
મોટર વ્હીકલ એક્ટ
ડોક્યૂમેન્ટ્સ નહી હોય તો પણ ફાટશે નહી મેમો! સરકારે જાહેર કર્યો પરિપત્ર
વાહન ચાલકો (drivers) માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે ગાડીના કાગળીયા નથી તો પણ તમે ચલણ (મેમો) ટ્રાફિક ચલણથી બચી શકો છો. સરકારે તેને લઇને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. તમને જણાવી દઇએ કે નવા મોટર વ્હીકલ એક્ટ ( motor vehicle act) હેઠળ બધા પ્રકારના દંડ લગભગ બમણા કરી દીધા છે.
Sep 24,2019, 14:38 PM IST
ટ્રાફિક
અમદાવાદ: પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસના હાથે 1866 લોકો દંડાયા, કરી કડક વસુલાત
મોટર વ્હીકલ એકટ(motor vehicle act 2019)ના નવા કડક નિયમોને લઈને ટ્રાફિક પોલીસે(traffic police) એક દિવસમા 7 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. જયારે 1800થી વધારે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
Sep 17,2019, 22:02 PM IST
ટ્રાફિક નિયમ
7 દિવસ પહેલા 26 હજારમાં ખરીદી જુની રીક્ષા, મળ્યો 47,500નો મેમો
બુધવારે ઓડિશાના ભુવનેશ્વરમાં એક ગજબનો કિસ્સો જોવા મળ્યો, જેમાં રીક્ષા ચાલકને દસ્તાવેજ સાથે ન હોવા અને દારૂ પીને વાહન ચલાવવા બદલ ભાર-ભરખમ દંડનો મેમો મળ્યો
Sep 4,2019, 16:27 PM IST
પાલનપુર
પાલનપુરમાં રિક્ષા ચાલકે જ્વલનશીલ પ્રવાહી છાટી કર્યું અગ્નિસ્નાન
પોલીસ દ્વારા મેમો આપવાના મુદ્દે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં જ જ્વલનશીલ પ્રવાહી છાટી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલ રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Jan 4,2019, 21:05 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત