हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રાફિક
ટ્રાફિક News
gujarat news
ગુજરાતના આ શહેરમાં ટુ વ્હીલર ચાલકોની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત
પોલીસ તેમજ આર. ટી. ઓ વિભાગના અંતરીક સરવેમાં પણ મોટાભાગના માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ ન પહેર્યો હોવાના કારણે મૃત્યુદર વધવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા દ્વીચક્રી વાહન ચાલકો સામે નવેસરથી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.
Feb 9,2024, 12:50 PM IST
gujarat
Navsari News: આ રોડ બનાવ્યો છે કે મજાક? સાહેબ આ રોડનું કામ 10 વર્ષથી અધૂરું કેમ?
નવસારી શહેરમાં કંઈક આવું જ થયું છે. જ્યાં પાલિકાએ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રિંગ રોડ બનાવ્યો છે. પરંતુ રોડના અધુરા કામને કારણે વાહન ચાલકો મહામુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Feb 1,2024, 18:35 PM IST
gujarat news
અમદાવાદીઓ આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નીકળ્યાં તો ભરાઈ જશો! ના કરતા ભૂલ
અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર લાખો અમદાવાદીઓને થશે. તમે પણ ઘરથી બહાર નીકળતા પહેલાં આ સમાચાર વાંચી લેજો.
Jan 7,2024, 9:01 AM IST
Delhi
દિલ્હીમાં ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય, સામાન્ય લોકોને ઝેરી હવા અને ટ્રાફિકથી રાહત મળશે
નવી દિલ્લીઃ દિલ્હી-એનસીઆરની ઝેરી હવામાં લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. અહીં લોકો ધૂમ્રપાન કર્યા વિના પણ એક દિવસમાં 25-30 સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં લઈ રહ્યા છે. હાલમાં દિલ્હી પ્રદૂષણની દ્રષ્ટિએ સૌથી ખરાબ સ્થળોમાં ટોચ પર છે.
Nov 7,2023, 8:17 AM IST
New Rules in July 2023
July 2023: બેંકિંગથી લઈને પાન કાર્ડ સુધી, આજથી બદલાયા આ મોટા નિયમો
New Rules in July 2023: મોંઘવારીનો સીધો માર લોકોના ખિસ્સા પર પડશે. સરકારે 1 જુલાઈ 2023થી ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કયા ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.
Jul 1,2023, 8:17 AM IST
Weather
ધોમધખતા તાપથી રાજકોટવાસીઓને રાહત, બપોરે બંધ રહેશે તમામ ટ્રાફિક સિગ્નલ
આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રવિવાર સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. ધોમધખતા તાપમાં બહાર નીકળવુ પણ મુશ્કેલ છે, આવામાં મજબૂરીવશ અનેક લોકોને કામ અર્થે બહાર જવુ પડે છે. આવામાં લાંબી અવધિના ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ મુશ્કેલ બને છે. જેમાં રાજકોટમાં હીટવેવને કારણે નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજકોટમાં બપોરે 1થી 4 દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
May 1,2022, 9:47 AM IST
Ahmedabad
સતત ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ ફ્લાયઓવર આજથી ચાર દિવસ બંધ રહેશે
અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવનાર છે. આજે 9 જુલાઈ રાતના 10 વાગ્યાથી લઈને 9 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
Jul 6,2021, 13:34 PM IST
Ahmedabad
એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ
Nov 29,2020, 11:09 AM IST
વિશેષ ખબર
Special News: Watch 27 September All Special News Of The State
Special News: Watch 27 September All Special News Of The State
Sep 27,2020, 22:45 PM IST
બનાસકાઠાં
Hotel Owners Are Carrying Out Robberies In Banaskantha
Hotel Owners Are Carrying Out Robberies In Banaskantha
Sep 27,2020, 21:45 PM IST
સમાચાર ગુજરાત
Samachar Gujarat: Watch 27 September All Important News Of The State
Samachar Gujarat: Watch 27 September All Important News Of The State
Sep 27,2020, 20:40 PM IST
ઉડતી કાર
આ દેશે કરી બતાવ્યું, કલાકોના ટ્રાફિક જામથી બચાવશે હવે આ ઉડતી કાર
જાપાનની કાર સ્ટાર્ટઅપ કંપની SkyDrive એ એક એવી કાર બનાવી છે કે જે રસ્તા પર નથી ચાલતી પરંતુ હવામાં ઉડે છે. થોડા દિવસ પહેલા જ તેનું સફળ ટેસ્ટિંગ થયું છે. જો કે આ કારમાં એક જ વ્યક્તિના બેસવાની જગ્યા છે. કંપનીએ આ ઉડતી કારનો વીડિયો બહાર પાડ્યો છે.
Aug 30,2020, 9:59 AM IST
જામનગર
જામનગરમાં ટ્રાફિકના નિયમો તોડનારને હવેથી મળશે ઈ- મેમો
જામનગરમાં ટ્રાફિકના નિયમો તોડનારને હવેથી ઈ- મેમો મળશે. હવે 225થી વધુ CCTV શહેર પર બાજનજર રાખશે. આ મામલે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે.
Feb 15,2020, 10:40 AM IST
Traffic
અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયો 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ!
આ અકસ્માત પછી અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેરમાં ડાયવર્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી વડોદરાના સમા-સાવલી રોડ ઉપર પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
Feb 7,2020, 14:21 PM IST
ambulance
વાહનોની લાંબી કતાર વચ્ચે નેશનલ હાઈવે 48 પર ફસાઈ એમ્બ્યુલન્સ
ભરૂચ પાસે નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલ પ્લાઝા ફરી એક વાર ટ્રાફિકને લઇ વિવાદમાં આવ્યું છે. ટોલ પ્લાઝા ખાતે સર્વિસ રોડ પર ભારે ટ્રાફિકને કારણે કારણે એમ્બ્યુલન્સ ફસાઇ હતી. વાહનોની કતાર વચ્ચે દર્દી સાથે ફસાયેલ એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થયો છે. ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટૅગના અમલ બાદ પણ ટ્રાફિક સમસ્યા જૈસે થે છે.
Jan 29,2020, 10:55 AM IST
પોલીસ
ACB ટ્રેપમાં વધુ એક ટ્રાફિક પોલસકર્મી સહીત 4 વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાયા
લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ની ડીકોયમાં વધુ એક પોલસી કર્મચારી સહીત ચાર વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાયા છે. શહેરના એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનની ઐસી કી તૈસી કરીને આડેધડ પાર્કિગ કરતા વાહનચાલકનો વાહન ટોંઇગ કર્યા બાદ દંડ ભર્યાની રસીદ આપ્યા વગર જ ઉચ્ચક રૂપીયા લઇને વાહનો છોડી મુકવામાં આવતા હોવાની માહિતી ACBને મળી હતી.
Jan 21,2020, 12:33 PM IST
Rajkot
કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાતા સર્જાયો વિવાદ
ગોંડલ - રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ટોલ ટેકસે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. આજે સવારે 10 વાગ્યે આસપાસ રાજકોટથી ગોંડલ તરફ જતી વખતે ટોલ કર્મચારી સાથે બોલાચાલી થઇ હતી. વાહનોની લાંબી કતારો જામી હતી. ટોલનાકાના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કેશ લાઇન એક જ રાખવામાં હતી બાકીની બધી ફાસ્ટટેગ રાખવામાં આવી હતી. ફાસ્ટટેગના કારણે ટ્રાફિક જામ થયો હતો. કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાઈ હતી.
Jan 16,2020, 20:50 PM IST
vehicle
વાહન અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
વાહન અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Nov 28,2019, 21:35 PM IST
અમદાવાદ
આજે અમદાવાદના ટ્રાફિક મુદ્દે ગાંધીનગરમાં મળશે બેઠક
આજે અમદાવાદના ટ્રાફિક મુદ્દે ગાંધીનગરમાં બેઠક મળશે
Nov 25,2019, 17:00 PM IST
HighCourt Of Gujarat
બિસ્માર રોડ – રસ્તા અને ટ્રાફિક મામલે મુખ્ય સચિવને ગુજરાત હાઇકોર્ટની નોટિસ
બિસ્માર રોડ – રસ્તા અને ટ્રાફિક મામલે મુખ્ય સચિવને ગુજરાત હાઇકોર્ટની નોટિસ
Nov 18,2019, 20:00 PM IST
Trending news
relationship
પરણિત યુવકને પરણિત યુવતીને મળવા જવું ભારે પડ્યું, પતિ આવી જતા આખો ખેલ બગડ્યો
cabinet reshuffle
દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચા
Bank of Baroda
Sarkari Bank એ આપ્યો ઝટકો, મોંઘી કરી દીધી લોન, જાણો કેટલું ભરવું પડશે વ્યાજ
happy relationship
સંબંધને સફળ અને સુખી બનાવવાનું મળી ગયું સીક્રેટ, જાણી લો તમે પણ આ ટ્રીક
saturday remedies
Saturday: શનિવારે કરેણના ફૂલથી કર્યો આ ઉપાય, પલટાઇ જશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન
narmada dam
ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું
Lok Sabha Election 2024
મોદી 3.0 નો મંત્રી મંડળનો ફોર્મ્યૂલા થઈ ગયો નક્કી, જાણો કોને કેટલા મંત્રીપદ મળશે!
Health Update
દિવસે નહિ, પણ રાતે દેખાય કિડની ખરાબ થયાના આ સંકેત, ન કરતા ઈગ્નોર
Ahmedabad
અમદાવાદમાં ક્યાંય વરસાદથી પાણી ભરાય તો આ નંબરો પર ફોન કરવા, હેલ્પલાઈન નંબર જાહેર
Lok Sabha Election 2024
એલન મસ્કે પીએમ મોદીને જીત અંગે શુભેચ્છા પાઠવીને આપ્યું મોટું નિવદેન, કહ્યું- હવે..