हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
84/ 3
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મરાઠા અનામત આંદોલન
મરાઠા અનામત આંદોલન News
મરાઠા અનામત આંદોલન
મહારાષ્ટ્ર: મરાઠા આંદોલન બનશે વધુ ઉગ્ર, આજથી શરૂ થશે જેલ ભરો આંદોલન
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલનના કારણે અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજે પણ આ આંદોલન વધુ ઉગ્ર બનશે. સંગઠન તરફથી અનામત માટે આજથી જેલભરો આંદોલન શરૂ થશે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે.
Aug 1,2018, 8:12 AM IST
Maratha Agitation
મરાઠા આંદોલન હિંસક: પુણે-નાસિક હાઇવે પર બસોમાં તોડફોડ બાદ ચક્કાજામ
મોટરસાઇકલ પર લાલ ઝંડો લગાવેલા આંદોલનકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને પુણે-નાસિક હાઇવે પર ચાકણ નજીક રસ્તો રોકી લીધો
Jul 30,2018, 17:14 PM IST
maratha community
મરાઠા સમુદાય સાથે વાત કરવા તૈયાર છે સરકારઃ સીએમ ફડણવીસ
રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે દિવસભર ચાલેલા હિંસક પ્રદર્શનો બાદ સાંજે મૌન તોડ્યું.
Jul 25,2018, 18:14 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર: સરકાર અનામત આપવા તૈયાર છે, છતાં મરાઠાઓ કેમ રસ્તાઓ પર ઉતર્યા?
બે વર્ષની ખામોશી બાદ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય એકવાર ફરીથી રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણીની સાથે સમુદાયે સમગ્ર પ્રદેશમાં મૂક માર્ચ કાઢી હતી.
Jul 25,2018, 14:12 PM IST
મરાઠા અનામત આંદોલન
મહારાષ્ટ્ર બંધનું એલાન : મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું
મરાઠા સમાજને અનામતની માંગને લઇને શરૂ થયેલું મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન અપાયું છે. જે અંતર્ગત વિવિધ સ્થળોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં લેતાં તંત્ર દ્વારા ઓરંગાબાદમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. અહીં નોંધનિય છે કે, સોમવારે એક યુવક દ્વારા અનામતની માંગને લઇને નદીમાં ઝંપલાવતાં આ મામલો વધુ ઉગ્ર બન્યો છે.
Jul 24,2018, 18:20 PM IST
Maratha Kranti Samaj
ઉગ્ર થયું મરાઠા અનામત આંદોલન, મહારાષ્ટ્ર બંધનું એલાન
અનામતની માંગને લઈને મરાઠા ક્રાંતિ સમાજે બુધવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં બંધનું એલાન કર્યું છે. બંધને જોતા આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Jul 24,2018, 18:25 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો