બિપોરજોય વાવાઝોડું News

બિપરજોય તો બચ્ચું છે, એના બાપ જેવા 5 વાવાઝોડા અત્યાર સુધી મચાવી ચુક્યા છે તબાહી!
Deadliest cyclone in world history other than biparjoy: બિપરજોય પહેલા આ 5 ચક્રવાતી તોફાને પણ મચાવી તબાહી, લાખો લોકોના મોત. અરબી સમુદ્રનું ચક્રવાત બિપરજોય પાકિસ્તાનના કરાચી અને આપણા દેશના ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં નુકસાન પહોંચાડવા જઈ રહ્યું છે. દરરોજ આ વાવાઝોડું ખતરનાક બની રહ્યું છે. હવામાન વિભાગે આ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. ચાલો જાણીએ બિપરજોય પહેલા કયા 5 ચક્રવાતે તબાહી મચાવી હતી. અરબી સમુદ્રનું ચક્રવાત બિપરજોય પાકિસ્તાનના કરાચી અને આપણા દેશના ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં નુકસાન પહોંચાડવા જઈ રહ્યું છે. દરરોજ આ વાવાઝોડું ખતરનાક બની રહ્યું છે. હવામાન વિભાગે આ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. ચાલો જાણીએ બિપરજોય પહેલા કયા 5 ચક્રવાતે તબાહી મચાવી હતી.
Jun 16,2023, 12:53 PM IST

Trending news