हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગ News
Navjeevan Express train
‘મિચોંગ’ વાવાઝોડાના કારણે અમદાવાદથી ઉપડનારી આ ટ્રેન રદ, જાણો કઇ ટ્રેન કયા રૂટ પર રદ
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત "માઈચોંગ" ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી રહી છે. આ સિવાય ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેન રદ કરી છે. તેમાંથી 118 ટ્રેનો લાંબા રૂટની છે.
Dec 3,2023, 19:21 PM IST
ભારતીય હવામાન વિભાગ
બાપ રે! વાવાઝોડાએ સ્પીડ પકડી, હવે ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં ત્રાટકશે
Cyclone Biparjoy: વાવાઝોડું કચ્છના જખૌથી 95 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્રારકાથી 150 કિમી દૂર છે.તો કચ્છના નલિયાથી 140 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 220 કિમી દૂર છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે.
Jun 15,2023, 17:18 PM IST
ભારતમાં ચોમાસાની એન્ટ્રી
સારા સમાચારઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી, કેરલમાં ધમાકેદાર વરસાદ
ભારતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેરલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગે એકવાર ફરી સામાન્ય વરસાદની જાહેરાત કરી છે.
Jun 1,2020, 15:53 PM IST
Global warming
જો આ ઉપાય કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ પણ ભારત માટે સાબિત થશે વરદાન
ગ્લોબલ વોર્મિગ અને વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાના કારણે સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે
Jun 23,2019, 17:23 PM IST
ભારતીય હવામાન વિભાગ
જે સમાચારના સમગ્ર દેશ રાહ જોઇ રહ્યો છે, તેના વિશે આવી આ મહત્વપૂર્ણ માહિતી
ભીષણ ગરમી સહન કરી રહેલા લોકો હાલમાં ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે દેશના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં હીટ વેવ સતત ચાલી રહી છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન લગભગ 50 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે.
Jun 8,2019, 10:37 AM IST
ભારતીય હવામાન વિભાગ
દેશના આ રાજ્યોને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આજે ભારે વરસાદની સંભાવના
ભીષણ ગરમીનો માર સહન કરનાર સમગ્ર ભારતના કેટલાક ભાગમાં આજે ગરમીથી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
Jun 7,2019, 11:55 AM IST
તિતલી વાવાઝોડું
વિનાશના નિશાન છોડી ગયું તિતલી, જુઓ આંધ્ર અને ઓડિશામાં કેવી છે સ્થિતિ
ખૂબ પ્રચંડ ચક્રવાત તોફાન તિતલી ગુરૂવારની સવારે દેશના પૂર્વ કિનારે અથડાયુ અને તેમાં આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.
Oct 12,2018, 11:13 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત