हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyclone biporjoy
Cyclone biporjoy News
state govt.
બિપોરજોયને લઇ કૃષિ વિભાગે જાહેર કર્યું મોટું પેકેજ, આ બે જિલ્લાના ખેડૂતોને આનંદો!
બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમા ખેડૂતોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા ૨૪૦ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Jul 14,2023, 18:36 PM IST
Cyclone biporjoy
તસવીરોઃ પ્રેગ્નેન્સીમાં પણ બિપરજોય વાવાઝોડા સામે ઉભી રહી, જાણો કોણ છે પ્રીતિ શર્મા
Who is Preeti Sharma : ગુજરાતે જે રીતે આ મહા આફતનો સામનો કર્યો અને ચક્રવાત બિપરજોયના પડકાર પર વિજય મેળવ્યો છે. તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ PGVCLના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માનું સગર્ભાવસ્થા વચ્ચે પણ ચક્રવાતના પડકાર સામે લડવા બદલ સન્માન કર્યું હતું. પ્રીતિ શર્માએ ચક્રવાત પહેલાં અને પછી પણ મોરચો છોડ્યો ન હતો.
Jun 30,2023, 15:34 PM IST
gujarat
સાપ ગયો'ને, લિસોટો રહી ગયો! વાવાઝોડાએ નવસારીમાં વિનાશ વેર્યો: બાગાયતી પાકનો કચ્ચરઘાણ
Cyclone Biparjoy Effect: છેલ્લા થોડા વર્ષોથી સતત વાતાવરણમાં ફેરફાર નોંધાયા છે. જેની સીધી અસર ઋતુચક્ર પણ પડી રહી છે. જોકે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સતત બદલાતા વાતાવરણમાં ખેતી પાકને બચાવવા માટેના સંશોધનો થતા રહ્યા છે.
Jun 17,2023, 18:43 PM IST
Cyclone biporjoy
ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું; અનેક રસ્તા બંધ, વીજળી ડૂલ, ઝાડ પડ્યા, કચ્છમાં હાહાકાર
Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Jun 15,2023, 19:55 PM IST
cyclone Biparjoy
ગુજરાતને હજુ ઘણા વાવાઝોડાઓનો કરવાનો છે સામનો, જાણો તેની પાછળનું કારણ શું છે?
Cyclone Biparjoy: ગુજરાતે 1998થી 20 વર્ષમાં 4 ખતરનાક તોફાનોનો સામનો કર્યો છે. વર્ષ 1998માં આવેલા વાવાઝોડાએ ગુજરાતમાં ખતરનાક તબાહી મચાવી હતી.
Jun 15,2023, 17:27 PM IST
cyclone Biparjoy
ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું
Cyclone Biparjoy: ખુદ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ કહી ચુક્યા છે કે આ વાવાઝોડું અત્યાર સુધીના વાવાઝોડા કરતા વધારે ભારે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ પણ વધારે હશે. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સતર્કતા રાખવી પડશે.
Jun 13,2023, 18:31 PM IST
ZEE 24 Kalak Original Video
બિપોરજોય વાવાઝોડાની ભયાવહતાની એક ઝલક, વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
A glimpse of the desperation of Cyclone Biporjoy, this video is going viral
Jun 13,2023, 9:25 AM IST
Section 144
બિપોરજોય સંકટના પગલે આ વિસ્તારમાં કલમ 144 લાગુ, જો નિયમનો ભંગ કર્યો તો...
ગુજરાતમાં દ્વારકા, કચ્છ અને દમણમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જો કોઇ આ જાહેરનામાનો ભંગ કરશો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Jun 12,2023, 18:31 PM IST
Dwarka news
દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ: લોકોનું સ્થળાંતર શરૂ, તમામ સ્કૂલોમા 2 દિવસની રજા જાહેર
Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે.
Jun 11,2023, 19:17 PM IST
gujarat
એવું ના સમજતા કે ખતરો ટળી ગયો! અંબાલાલે કહ્યું; આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે વરસાદ
Cyclone Biparjoy: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ભલે વાવાઝોડા અથડાવવાનું ના હોય પરંતુ તેની અસર સૌથી મોટી થશે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે.
Jun 8,2023, 15:24 PM IST
gujarat news
170ની સ્પીડે ફૂંકાશે પવન! વિનાશ વેરવા આવ્યું વાવાઝોડુ, બંદરો પર લાગ્યા સિગ્નલ
Gujarat Cyclone Biporjoy: અહેવાલો મુજબ વેરાવળ, દ્વારકા, જાફરાબાદ તેમજ નવલખી,જામનગર, પોરબંદર સહિત તમામ બંદરોએ ઉપરાંત દક્ષિણ ભારતના કોયલમથી કાલીકટ થઈને તલપોના સુધીના તમામ બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લાગ્યા છે. માછીમારી તા.1 જૂનથી બંધ કરાઈ છે અને હાલ દરિયો નહી ખેડવા ચેતવણી વકી છે.
Jun 7,2023, 10:59 AM IST
cyclone
ક્યાં કેટલો કહેર વરસાવશે 'બિપરજોય' વાવાઝોડું? ગુજરાતમાં ક્યાંથી થશે પસાર અને શું અસર
Cyclone Biporjoy: બિપરજોય ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
Jun 7,2023, 11:01 AM IST
Trending news
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય