हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂંછ
પૂંછ News
શ્રીનગર
J&K: પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપી રહી છે જવાબ
જમ્મૂ કાશ્મીરના પૂંછ જિલ્લા (District Poonch)ના કૃષ્ણા ઘાટી (Krishna Ghati) અને નિયંત્રણ રેખાને અડીને આવેલા નૌશેરા સેક્ટર (Nowshera)માં ફરી એકવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
May 22,2020, 11:05 AM IST
લાઇન ઓફ કંટ્રોલ
પુંછમાં પાકની નાપાક હરકત, સરહદ પારથી ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરમાં એલઓસીની પાસે પાકિસ્તાને ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી છે.
Jan 10,2020, 17:46 PM IST
જમ્મૂ કાશ્મીર
પૂંછમાં આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ, 7 IED જપ્ત,2 IED સેનાએ કર્યા નિષ્ક્રિય
સુરક્ષાબળોએ મંગળવારે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના પૂંછ જિલ્લામાં એક આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ કરતાં વિસ્ફોટક ઉપકરણ અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જાણકારી આપી.
Nov 19,2019, 16:16 PM IST
પાકિસ્તાન
સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.
Nov 8,2019, 8:30 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: જમ્મુના 5 જિલ્લાઓમાં મોબાઈલ ફોન સેવા ફરીથી શરૂ કરવામાં આવી
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે. જેનાથી ત્યાનું જનજીવન ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે.
Aug 29,2019, 7:47 AM IST
જમ્મૂ કાશ્મીર
આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...
મ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રની સમય પર જાણ થતા મોટી દૂર્ઘટના સર્જાતા અટકાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં પોલીસને આઈઈડી (Improvised Explosive Device) સામગ્રીની જાણકારી મળી હતી.
May 27,2019, 12:56 PM IST
Blast
જમ્મુ કાશ્મીરના પૂંછમાં બ્લાસ્ટ, 1 જવાન શહિદ 7 ઘાયલ
જમ્મુ કાશ્મીરના પૂંછમાં બ્લાસ્ટ, 1 જવાન શહિદ 7 ઘાયલ
May 22,2019, 15:30 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પૂંછમાં પાકિસ્તાનની નાપાક હરકત, સેનાનો જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના વિસ્તારોમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી આજે સવારે પૂંછના શાહપુર વિસ્તારમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. શહીદ થયેલા જવાનનું નામ હરી વાકર છે. તેઓ રાજસ્થાનના રહીશ હતાં. પાકિસ્તાનના આ ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા હતાં અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો.
Mar 24,2019, 13:34 PM IST
પાકિસ્તાન
J&K: પાકિસ્તાનની ફરી નાપાક હરકત, કૃષ્ણા ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો કર્યો
પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા (એલઓસી) પર સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. બુધવાર અને ગુરુવારની રાત દરમિયાન પાકિસ્તાની સેના તરફથી જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટરમાં આખી રાત ફાયરિંગ થયું. આ ફાયરિંગ બુધવારે સાંજથી શરૂ થયું હતું. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાં. જો કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આ ફાયરિંગનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો. કહેવાય છે કે ફાયરિંગ ગુરુવારે સવારે 7 વાગે બંધ થયું છે.
Feb 28,2019, 9:23 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: મંડી તહેસીલમાં મુસાફરો ભરેલી બસ ખાઈમાં ખાબકી, ઓછામાં ઓછા 11ના મોત
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મંડી તહેસીલમાં આજે સવારે મુસાફરોથી ખચોખચ ભરેલી બસ અચાનક સંતુલન બગડતા રસ્તા પરથી લસરીને ઊંડી ખાઈમાં જઈને ખાબકી.
Dec 8,2018, 12:08 PM IST
પૂંછ
J&K : પાકિસ્તાનની નાપાક હરકત સામે ભારતે ઉઠાવ્યું જોરદાર કદમ...
પાકિસ્તાનની નાપાક હરકતોને પગલે સરહદે રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. જેને ધ્યાનમાં લેતાં ભારત સરકાર દ્વારા ભારતીય સરહદે એક અસરકારક પગલું ભરવા જઇ રહી છે.
Jun 25,2018, 11:49 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ