J&K: પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપી રહી છે જવાબ
જમ્મૂ કાશ્મીરના પૂંછ જિલ્લા (District Poonch)ના કૃષ્ણા ઘાટી (Krishna Ghati) અને નિયંત્રણ રેખાને અડીને આવેલા નૌશેરા સેક્ટર (Nowshera)માં ફરી એકવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
Trending Photos
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પૂંછ જિલ્લા (District Poonch)ના કૃષ્ણા ઘાટી (Krishna Ghati) અને નિયંત્રણ રેખાને અડીને આવેલા નૌશેરા સેક્ટર (Nowshera)માં ફરી એકવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેના તરફથી શુક્રવારે સવારે લગભગ સાડા ત્રણ વાગે એલઓસી પર મોર્ટાર સાથે હથિયારો વડે ગોળીબારી કરવામાં આવી.
ત્યારબાદ લગભગ સવારે સાડા સાત વાગે લગભગ પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે