हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નેટફ્લિક્સ
નેટફ્લિક્સ News
film controversy
અન્નપૂર્ણી ફિલ્મ નેટફ્લિક્સે ફિલ્મ કરી ડિલીટ, શ્રીરામને લઈ કરાઈ હતી ટીપ્પણી
Film Controversy: આ ફિલ્મમાં નયનતારાના પિતા એક મંદિરમાં પુજારી છે અને ભગવાન માટે પ્રસાદ બનાવે છે. જ્યારે નયનતારા ફિલ્મમાં માંસાહાર કરતી જોવા મળે છે, સાથે જ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે.
Jan 11,2024, 18:55 PM IST
Netflix
Netflix પર આવશે પહેલો પાકિસ્તાની શો, બોલીવુડમાં કામ કરી ચુકેલા આ કલાકારો દેખાશે શોમા
Pakistani Show: આ શોનું હાલ નામ જો બચે હૈ સંગ સમેટ લો છે. આ શોની વાર્તા આગળ ત્યારે વધે છે જ્યારે સિકંદર ને નોકરી કરવા માટે ઈટલી જવું પડે છે. ત્યાં તેની મુલાકાત લિઝા નામની એક સુંદર ઇટાલિયન યુવતી સાથે થાય છે. તેમની વચ્ચે વાતચીત શરૂ થાય છે અને પછી સંબંધ પ્રેમ સુધી પહોંચે છે. પરંતુ તેમની વચ્ચે તેમના ભૂતકાળના રહસ્યો સામે આવે છે...
Aug 25,2023, 8:02 AM IST
Alia Bhatt
Alia Bhatt ની પહેલી હોલિવૂડ ફિલ્મ 'Heart Of Stone'નું ટ્રેલર થયું રિલીઝ
Heart Of Stone Trailer: આલિયા ભટ્ટની પહેલી હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અભિનેત્રી આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળી રહી છે.
Jun 18,2023, 12:18 PM IST
Netflix
હવે Freeમાં જુઓ Netflix અને Amazon Prime Video! એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે
જો તમે OTT પર વધુ એક્ટીવ છો તો Netflix અને Amazon Primeનું સબ્સ્ક્રિપ્શન ખૂબ મહત્વનું છે. તેનું સબ્સ્ક્રિપ્શન થોડું મોંઘું છે, પરંતુ તમને બંને મફતમાં મળી શકે છે. આવો અમે તમને જણાવીએ કે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો કેવી રીતે ફ્રીમાં જોઈ શકાય…
Jun 12,2023, 14:47 PM IST
clone apps
તમારા ફોનમા આ 10 એપ્સ તો નથીને ? તુરંત જ કરી દેજો Delete બાકી એકાઉન્ટ થઈ જશે ખાલી
સ્કેમર્સ મોટી-મોટી એપ્સના ક્લોન બનાવીને નિર્દોષ લોકો પાસેથી પૈસા લૂંટે છે. જ્યારે માલવેર ધરાવતી એપ્સની નવી લહેરે ચિંતા વધારી છે, જેનાથી હજારો એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને ચેતવણી આપવામાં આવી છે.
Jun 9,2023, 14:35 PM IST
smart tv
માત્ર 20 સેકન્ડમાં ડબ્બા ટીવીને બનાવો Smart TV,જાણો કેવી રીતે
Transforming regular TV into smart TV: તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં કન્વર્ટ કરવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તે એકદમ સરળ છે. તમારે ફક્ત HDMI કેબલ અને લેપટોપની જરૂર રહેશે જેમાં તેના માટે પોર્ટ હોય.
Jun 9,2023, 8:06 AM IST
Netflix users Jail
મિત્રો સાથે Netflixનો પાસવર્ડ શેર કરો છો? તો સીધા જેલમાં જશો! પહેલા જાણી લેજો આ નિયમ
Netflix Account: જો તમે નેટફ્લિક્સનો ઉપયોગ કરો છો અને તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે એકાઉન્ટ પાસવર્ડ શેર કરો છો, તો હવે આવું કરવા પર તમને લેવાના દેવા પડી શકે છે.
Apr 1,2023, 10:21 AM IST
સેક્રેડ ગેમ
નેટફ્લિક્સ સાથે સૈફ અલી ખાન કરશે ફિલ્મ, પટકથાને ગણાવી શાનદાર
સેક્રેડ ગેમની સફળતા બાદ સૈફ અલી ખાન ફરી એકવાર નેટફ્લિક્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાને ખુદ તેની માહિતી આપતા કહ્યું કે, હાલમાં તે નેટફ્લિક્સની ફિલ્મ સાઈન કરવાના છેલ્લા સ્ટેજમાં છે.
Nov 17,2020, 11:07 AM IST
ઓટીટી
ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર લાગૂ થશે સેન્સરશિપ, સરકારે આપી આ સૂચના
કેન્દ્ર સરકારે ડિજિતલ પ્લેટફોર્મ અને નેટફ્લિક્સ તથા અમેઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ સાથે સાથે ઓનલાઇન ન્યૂઝ અને કરન્ટ અફેયર્સને નિયમિત કરવાની જાહેરાત કરી છે.
Nov 11,2020, 13:59 PM IST
નેટફ્લિક્સ
Netflix એ આપ્યો આંચકો, હવે નવા ગ્રાહક ઉઠાવી શકશે નહી આ ખાસ સુવિધાની મજા
નેટફ્લિક્સ (Netflix) દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર સૌથી શાનદાર ફિલ્મો અને ઓરિજનલ્સ માટે જાણિતું છે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ મનોરંજન માટે નેટફ્લિક્સ જોવાનું પસંદ કરે છે.
Oct 18,2020, 15:26 PM IST
વેબસીરિઝ પર વિવાદ
ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો બદનામીનો ડર, Netflix ની વેબસીરિઝ પર ઉઠાવ્યો વાંધો
આ વેબસીરિઝમાં ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા (Vijay Mallya) , નીરવ મોદી (Nirav Modi) ની સાથે સાથે બી રાજુ રામલિંગ રાજુ (B Raju Ramaling Raju) ના વિવાદિત કિસ્સાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે
Aug 27,2020, 10:56 AM IST
shahrukh khan
શાહરૂખ ખાનની ફિલ્મ ક્લાસ ઑફ 83નો ફર્સ્ટ લુક, પોલીસના અવતારમાં બોબી દેઓલ
ફિલ્મમાં બોબી દેઓલ સિવાય શ્રેયા સરન, પ્રિયાંશુ ચેટર્જી, અમૃતા પુરી, પુલકિત સમ્રાટ, અનૂપ સોની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેનું ડાયરેક્શન અતુલ સબરવાલે કર્યુ છે.
Jul 16,2020, 15:19 PM IST
ગુંજન સક્સેના
Janhvi Kapoor ની ફિલ્મ Gunjan Saxena ની રિલીઝને લઇને આવ્યા આ મોટા સમાચાર
જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ફિલ્મ 'ગુંજન સક્સેના'ની રિલીઝની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. જાહ્નવી કપૂરએ ઇંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો લુક શેર કરતાં ખુલાસો કર્યો છે કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઇ રહી છે.
Jun 9,2020, 13:06 PM IST
શાહરૂખ ખાન
શાહરૂખ ખાનનો સ્પેશિયલ ઈન્ટરવ્યુ સ્પેશિયલ વ્યક્તિ સાથે, લોકોએ કર્યો પસંદ
નેટફ્લિક્સ(Netflix) પર તેને જોયા પછી શાહરૂખ ખાનના પ્રશંસક તેના પર પ્રતિક્રકિયા આપતાં ખુદને રોકી શક્યા નથી. ટ્વીટપર બોલિવૂડના 'બાદશાહ' પર ભરપૂર પ્રેમ વરસાવાઈ રહ્યો છે. શાહરૂખે ટ્વીટ પર કહ્યું કે, તેણે પોતાના નાના પુત્ર અબરામ સાથે આ ઈન્ટરવ્યૂ જોયો છે.
Oct 29,2019, 16:24 PM IST
એરટેલ બ્રોડબેન્ડ
Airtel ગ્રાહકો માટે ખુશખબર, ત્રણ મહિના સુધી ફ્રીમાં મળશે Netflix
જો તમે એરટેલ યૂઝર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. એરટેલ પોતાના #AirtelThanks હેઠળ યૂઝરો માટે આકર્ષક ઓફર આપવાની જાહેરાત કરી છે.
Aug 5,2019, 18:25 PM IST
નેટફ્લિક્સ
મોબાઇલ યૂજર્સ માટે NETFLIX લાવ્યું સસ્તો પ્લાન, 65 રૂપિયામાં જુઓ વેબ સીરીઝ
કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) 65 રૂપિયા પ્રતિ અઠવાડિયે મોબાઇલ-ઓનલી પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નેટફ્લિક્સે ખાસ કરીને ભારતમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે આવેલા મીડિયા અહેવાલ અનુસાર મોબાઇલ-ઓનલી પ્લાન હેઠળ યૂજર્સને તેમના સ્માર્ટફોન અથવા ટેબલેટ પર કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે.
Apr 8,2019, 16:50 PM IST
એરટેલ
Airtel મફતમાં આપી રહ્યું છે Netflix સબસ્ક્રિપ્શન, આ રહ્યા નિયમો
એરટેલે હવે Netflix સાથે પાર્ટનરશીપ કરી લીધી છે
Aug 29,2018, 12:55 PM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ