માત્ર 20 સેકન્ડમાં ડબ્બા ટીવીને બનાવો Smart TV,જાણો કેવી રીતે

Transforming regular TV into smart TV: તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં કન્વર્ટ કરવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તે એકદમ સરળ છે. તમારે ફક્ત HDMI કેબલ અને લેપટોપની જરૂર રહેશે જેમાં તેના માટે પોર્ટ હોય.

માત્ર 20 સેકન્ડમાં ડબ્બા ટીવીને બનાવો Smart TV,જાણો કેવી રીતે

Transforming regular TV into smart TV: શું તમે પણ નોર્મલ ટીવીનો ઉપયોગ કરો છો? નોર્મલ ટીવીને સ્માર્ટ બનાવવાની ઘણી રીતો છે. પરંતુ આ માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. જે લોકો પૈસા ખર્ચી શકે છે તેઓ Amazon Fire TV Stick, Jio Fiber Smart TV Box અથવા Tata Play Binge+ સેટ-ટોપ બોક્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તમે પૈસા ખર્ચવા નથી માંગતા અને નોર્મલ ટીવીને સ્માર્ટ બનાવવુ છે, તો ચાલો જાણીએ બેસ્ટ રીત..

તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં કન્વર્ટ કરવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, એકદમ સરળ છે. તમારે ફક્ત HDMI કેબલ અને લેપટોપની જરૂર છે જેમાં તેના માટે પોર્ટ હોય. આ સામાન્ય રીતે ઘણા લોકોના ઘરોમાં પહેલેથી જ હોય છે.

જો તમારી પાસે HDMI કેબલ નથી, તો તમે Amazon પરથી સરળતાથી ખરીદી શકો છો. તેની કિંમત તમારી જરૂરિયાત અને બ્રાન્ડ પર નિર્ભર રહેશે, પરંતુ તમારે ઓછામાં ઓછા રૂ.179 અથવા તેનાથી થોડો વધુ ખર્ચ કરવો પડશે.

HDMI કેબલ અને લેપટોપ સાથે, સ્માર્ટ ટીવી બનાવવામાં તમને 20 સેકન્ડથી ઓછો સમય લાગશે. તમારે ફક્ત તમારા લેપટોપ સ્ક્રીનને ટીવી પર કાસ્ટ કરવાની જરૂર છે, અને તમારું નોર્મલ ટીવી તરત જ સ્માર્ટ ટેલિવિઝનમાં ફેરવાઈ જશે.

આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news