हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કંટ્રોલ રૂમ
કંટ્રોલ રૂમ News
breaking news
લોકસભા ચૂંટણી પહેલા માત્ર ગુજરાતમાંથી જ 1600 ફરિયાદ, 5.92 કરોડની વસ્તુઓ જપ્ત
લોકસભા સામાન્ય ચૂંટણી-2024: ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સ દ્વારા રાજ્યભરમાંથી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત. કંટ્રોલ રૂમ, NGSP, ટપાલ, ઈ-મેઈલ અને C-Vigil જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 1,600થી વધુ ફરિયાદો મળી. સરકારી મિલકતો પરથી 1,47,195 તથા ખાનગી મિલકતો પરથી 54,924 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી.
Mar 20,2024, 17:50 PM IST
gujarat
નોંધી લેજો આ નંબરો! વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના તમામ જિલ્લાઓમા કંટ્રોલરૂમ કાર્યરત
Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે
Jun 13,2023, 16:52 PM IST
Home Ministry
ગૃહ મંત્રાલય સુધી પહોંચી ગયો કોરોના, ફરજ પર તૈનાત CRPFના બે જવાન કોરોના પોઝિટિવ
કોરોના વાયરસનો ચેપ ખતરનાક રીતે વધી રહ્યો છે. ડ્યૂટી પર તૈનાત કોરોના વોરિયર્સ પણ ખુબ ઝડપથી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હવે એવા અહેવાલો છે કે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં તૈનાત બે સીઆરપીએફના જવાનોમાં કોરોનાનો ચેપ હોવાની પુષ્ટિ થઈ છે.
May 6,2020, 12:59 PM IST
Narmada Department
પાટણ નર્મદા કેનાલમાં ગાબડાને લઇ નર્મદા વિભાગે શરૂ કર્યો કન્ટ્રોલ રૂમ
પાટણ અને બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં પડતા ગાબડા મામલે મુખ્ય ઇજનેર દ્વારા વિડિઓ વાયરલ કર્યો હતો. કેનાલમાં પડતા ગાબડા મામલે નર્મદા વિભાગ સતર્ક બન્યું છે. કેનાલમાં પડતા ગાબડા તાત્કાલિક રીપેર કરવા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. દરેક ગામમાં સરપંચને આ બાબતે અવગત કરી મોબાઇલ નંબર પણ જાહેર કરાયો હતો.
Feb 6,2020, 18:15 PM IST
અમદાવાદ
અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
શહેરના નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન શહેર પોલીસ કંટ્રોલ રૂમને આવતા પોલીસ દોડતી થઇ હતી. અમદાવાદ શહેર પોલીસને શનિવારે સાંજના સમયે કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને અજાણ્યા શખ્શે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બીઆરટીએસ બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.
Jun 22,2019, 21:18 PM IST
ગાંધીનગર
પ્રાથમિક શાળાના 50 લાખ બાળકો અને શિક્ષકો પર સરકાર વિડિયોકોલથી રાખશે નજર
દેશમાં પ્રથમ વખત પ્રાઇમરી શાળાઓમાં અભ્યાસ કરતા 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને દોઢ લાખથી વધુ શિક્ષકો ઉપર રાજ્ય સરકારનો કંટ્રોલરૂમ સીધો વિડીયોકોલથી ધ્યાન રાખશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાઇમરી શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરવાની પદ્ધતિ દાખલ કરી હતી. તેની સફળતા બાદ હવે આ નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.
May 21,2019, 22:50 PM IST
gandhinagar
ચૂંટણી અધિકારીની કચેરીએ બનાવાયો વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ
ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે , કંટ્રોલ રૂમમાં 5 હજાર મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તે સાથે જ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
Apr 23,2019, 16:40 PM IST
રાહત કમિશનર
દ. ગુજરાતમાં ભારે વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલે યોજી બેઠક, જિલ્લા કલેક્ટરો
દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ સ્ટેટ કંટ્રોલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા વરસાદની સમીક્ષા કરવામાં આવી હતી.
Jun 25,2018, 18:20 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ