हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અક્ષરધામ
અક્ષરધામ News
Akshardham temple
PHOTO:અક્ષરધામની સુંદરતામાં લાગશે ચાર ચાંદ! નીલકંઠ વર્ણીની 49 ફૂટની મૂર્તિનું સ્થાપન
Gandhinagar Swami Narayan Temple: ગાંધીનગરના અક્ષરધામમાં આજે ભગવાન સ્વામિનારાયણના તપસ્વી કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણી મહારાજનું 49 ફૂટ ઉંચી ભવ્ય મૂર્તિ લગાવવામાં આવી છે. આજે આ પ્રતિમાનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.
Nov 12,2024, 16:01 PM IST
CR Patil
તાજમહલ અને અક્ષરધામને લઈને સીઆર પાટીલે આપ્યું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) આજે બોટાદના પ્રવાસે છે. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. જેમાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજનપા નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે એક તરફ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તો બીજી તરફ તાજમહલ (Tajmahal) ને લઈને નિવેદન આપ્યુ હતું.
Oct 17,2021, 15:00 PM IST
અક્ષરધામ
ગાંધીનગર: અક્ષરધામ મંદિરને 10 હજાર દિવાનો શણગાર, જુઓ વીડિયો
ગાંધીનગરમાં છેલ્લા 27 વર્ષથી દિવાળીના દિવસે દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. 10 હજાર દિવડા અક્ષરધામમાં કરવામાં આવ્યા છે. 27થી 3 નવેમ્બર સુધી દિપોસ્તવના દર્શન ભક્તો કરી શકશે.
Oct 26,2019, 22:20 PM IST
દિલ્હી
દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે પોલીસની કમાન્ડો ટીમની ગાડી પર બદમાશોએ કર્યું
અક્ષરધામ મંદિરની પાસે બદમાશોએ પોલીસની કમાન્ડો ટીમની ગાડી ઉપર ફાયરિંગ કર્યું હોવાના અહેવાલો છે. પોલીસે બદમાશોને પકડવા માટે જાળ બીછાવી હતી પરંતુ બદમાશોએ પોલીસની ગાડી ઉપર જ ફાયરિંગ કરી નાખ્યું.
Sep 22,2019, 12:11 PM IST
અક્ષરધામ
અક્ષરધામ પર હુમલો કરનાર આરોપીનો ખુલાસો, તેનો ભાઇ પણ હતો આતંકી
અક્ષરધામ પર હુમલાનો મુખ્ય આરોપી યાસીન ભાટ અનંતનાગથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત પોલીસે કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Jul 28,2019, 21:32 PM IST
અક્ષરધામ
આતંકી યાસીન ભાટે LeTના આતંકી સાથે મળી ઘડ્યું હતું અક્ષરધામ હુમલાનું કાવતરુ
અક્ષરધામ મંદિર પર આતંકી હુમલાને અજામ આપી દીધા પછી સૂત્રધાર યાસીન ભાટ સરહદ પાર કરીને પીઓકેમાં ભાગી ગયો હતો
Jul 26,2019, 19:31 PM IST
અક્ષરધામ આતંકી હુમલો
2002માં ગાંધીનગર અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર અનંતનાગમાંથી પકડાયો
ગુજરાત એટીએસે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને મોટું ઓપરેશન પાર પાડ્યું, સાંજે દિલ્હીથી વિમાનમાર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો
Jul 26,2019, 18:26 PM IST
પ્રવાસન ઉદ્યોગ
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોજગાર મેળવવો હોય તો આ કોર્સમાં જોડાઓ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'ડિપ્લોમા ઈન ટૂરીઝમ' નામનો એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેના દ્વારા યુવાનો ક્વાલિફાઈડ ગાઈડ તરીકે નોકરી મેળવી શકશે
May 3,2019, 21:56 PM IST
દર્દી
દર્દીથી દૂર રહીને ગાંધીનગરમાં ડોક્ટરે કરી રોબોટીક્સ સર્જરી, રચ્યો
ઓપરેશન થિયેટરમાં ડોક્ટર ગેર હાજર હોવા છતા સર્જરી કરીને ગાંધીનગરમાં વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.
Dec 5,2018, 18:23 PM IST
પ્રમુખ સ્વામી
પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ, રાજકોટ નજીક માધાપરમાં થશે 10 દિવસની ઉજવણી
Dec 3,2018, 9:25 AM IST
અક્ષરધામ
અક્ષરધામ હુમલાના આરોપી મોહમ્મદ ફારૂક શેખની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ
વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલામાં 32 લોકોનાં મોત થયા હતા અને 80થી વધુ ઘાયલ થયા હતા, આ હુમલાના નાસતા-ફરતા એક આરોપીની સોમવારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી જ ધરપકડ કરી લીધી છે
Nov 26,2018, 19:38 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન