ગાંધીનગર: અક્ષરધામ મંદિરને 10 હજાર દિવાનો શણગાર, જુઓ વીડિયો

ગાંધીનગરમાં છેલ્લા 27 વર્ષથી દિવાળીના દિવસે દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. 10 હજાર દિવડા અક્ષરધામમાં કરવામાં આવ્યા છે. 27થી 3 નવેમ્બર સુધી દિપોસ્તવના દર્શન ભક્તો કરી શકશે.

Trending news