હળદરના આ ઉપાયથી લક્ષ્મીજી સામેથી આવશે, કોઈ પણ કાર્યમાં મળશે સફળતા
Haldi ke totke: જ્યોતિષશાસ્ત્રમાં કિચનમાં રહેલી એવી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના ઉપયોગથી જીવનમાં ભાગ્યોદય થાય છે. આવી જ એક વસ્તું એટલે હળદર. હળદરનો ઉપયોગ માત્ર રસોડામાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં હળદરનો ઉપયોગ અનેક શુભકાર્યોમાં કરવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુને હળદર કે ચંદનનું તિલક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને હળદર ખુબ જ પ્રિય છે.
Trending Photos
Turmeric Remedies: જો તમે આર્થિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો. તો ભગવાન વિષ્ણુને હળદર નાંખેલું જળ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. સાથે અન્ય પણ અનેક એવા ઉપાયો છે જે ગુરુવારના દિવસે કરવાથી આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકાય છે. ત્યારે આવો જાણીએ હળદરના અલગ અલગ ધાર્મિક ઉપાયો વિશે.
T20 World Cup 2024 Schedule ની જાહેરાત, જાણો લો A TO Z માહિતી
નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને
રોકાયેલું ધન આવી જશે પરત
જો લાંબા સમયથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો જ્યોતિષશાત્રથી તેને પરત મેળવી શકાય છે. ચોખાના થોડા દાણા લો અને તેને હળદરમાં ભેળવી દો, ત્યારબાદ આ ચોખા તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા જલદી પરત આવવાના યોગ બનશે.
Team India: ICC ક્રિકેટર ઓફ ધ ઇયર માટે નોમિનેટ થયા 4 પ્લેયર્સ, બે ભારતીયો પણ સામેલ
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ
કોઈ પણ કાર્યમાં મળશે સફળતા
ઘણીવાર લાખો પ્રયાસો કરીએ છતાં પણ વ્યક્તિને સફળતા નથી મળતી. ત્યારે તે વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પરંતુ હવે નિરાશ થવાની જરૂર નથી. હળદર સંબંધિત આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે હળદરની 11 કે 21 ગાંઠની માળા બનાવો. હવે આ માળા ગણેશજીને અર્પણ કરો. તેનાથી ગણપતિ દાદાના આશીર્વાદ મળશે અને સફળતા મળશે.
ડાકુઓ પર તૂટી પડ્યા નેવીના કમાન્ડો, હાઇજેક જહાજમાંથી 15 ભારતીયોને બચાવ્યા
ધોનીના 'દોસ્તાર' કરી ગયા દાવ, કરોડોનો ચૂનો ચોપડ્યો, નોંધાવ્યો Criminal Case
આશીર્વાદ મેળવવા માટે
જો તમે ઘણી કમાણી કરતા હોવ પરંતુ કોઈ બચત થતી ન હોય તો હળદરના ઉપયોગથી વિશેષ લાભ થશે. લાલ રંગના કપડામાં હળદર રાખી તેને ગાંઠ મારી તિજોરીમાં રાખવામાં આવે તો પૈસા બચશે.
નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ
(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
કોરોનાનો ખતરો ફક્ત શ્વાસ સુધી સિમિત નથી, મહિનાઓ બાદ મગજને પણ પહોંચે છે નુકસાન!
અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના છે માલિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે