ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? જિમ-ડાયટિંગ છોડો, આ ઘરેલુ ઉપાયથી 1 મહિનામાં ઘટી જશે 8 kg
How To Reduce Belly Fat: જિમમાં કસરત કરીને કે ડાઇટ લઈને વજન ઘટી રહ્યું નથી તો ડોક્ટર દ્વારા આપવામાં આવેલી આ દેશી ટિપ્સનું પાલન કરી શકો છો. આ દેશી ઉકાળો એક મહિનામાં આઠ કિલો વજન ઘટાડી શકે છે સાથે આંતરડાની સફાઈ કરી શકે છે.
Trending Photos
Weight Loss tips: મોટાપો કે વધેલું વજન આજકાલ એક ગંભીર સમસ્યા બની રહી છે. જેનાથી ઘણા લોકો પરેશાન છે. ઝડપથી વધતું વજન ન માત્ર તમારી સુંદરતા ઘટાડે છે પરંતુ તમારા માટે ડાયાબિટીસ, કેન્સર, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીસ, થાયરોઇડ, બ્લડ પ્રેશર જેવી ગંભીર અને જીવલેમ બીમારીઓ માટે દરવાજા પણ ખોલે છે.
વજન ઘટાડવાનો નુસ્ખો?
જો તમે પણ જિમમાં કલાકો મહેનત કરો છો કે મોંઘા ડાઇટ પ્લાનને ફોલો કરી તમારૂ વજન ઉતરતું નથી તો તમારે વજન ઘટાડવા માટે દેશી ઉપાય અજમાવવા જોઈએ. નેચુરોપેથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીશિતા ગુપ્તા પેટની ચરબી ઘટાડવાના દેશી ઉપાય વિશે જણાવી રહ્યાં છે.
કઈ રીતે ઘટાડશો પેટની ચરબી?
રસપ્રદ વાત છે કે આ દેશી ઉપાય ન માત્ર તમારૂ વજન ઘટાડે છે પરંતુ તમારા શરીર અને આંતરડામાં જમા ઝેરી પદાર્થ પણ સાફ કરવાનું કામ કરે છે એટલે કે એક નેચરલ ડિટોક્સ ડ્રિંકની જેમ કામ કરે છે. આવો જાણીએ આ દેશી ઉકાળો કઈ રીતે બનાવશો અને કઈ રીતે તેનું સેવન કરશો.
કઈ રીતે બનાવશો આ દેશી ઉકાળો
તમારે શું જોશે
એક ગ્લાસ પાણી
એક ચમચી પીળી હરડેનો પાઉડર
એક ચમચી આંબળાનો પાઉડર
એક ગોળનો ટુકડો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે