Beauty Tips: દહીંમાં મિક્સ કરો માત્ર આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર, ચમકી ઉઠશે તમારો ચહેરો!

જો તમે તમારા ચહેરા પર ઝડપથી ગ્લો લાવવા માંગો છો તો  કરો આ ઉપાય. આપણે જોઈએ છે તહેવારના સમયે તમારે તૈયાર થઈને બહાર જવા માટે ચહેરાને તાજો રાખવો છે ખૂબ જરૂરી.

Beauty Tips: દહીંમાં મિક્સ કરો માત્ર આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર, ચમકી ઉઠશે તમારો ચહેરો!

નવી દિલ્હીઃ જો તમે તમારા ચહેરા પર ઝડપથી ગ્લો લાવવા માંગો છો તો  કરો આ ઉપાય. આપણે જોઈએ છે તહેવારના સમયે તમારે તૈયાર થઈને બહાર જવા માટે ચહેરાને તાજો રાખવો છે ખૂબ જરૂરી. આવા સમયમાં દહીં ના ઉપયોગથી ચહેરા પર ગ્લો આવશે. ગ્લો લાવવા માટે આ ઉપાયોને મદદરૂપ થશે.

ચહેરા પર દહીં લગાવવાના ફાયદા:

1. દહીં અને ચોખાનો લોટ:

તમારા ચહેરા પર ગ્લો લાવવા માટે દહીં નો કરો ઉપયોગ

એક વાટકીમાં દોઢ ચમચી દહીં, એક- એક ચમચી ચોખાનો લોટ લઈને મિક્સ કરો

હવે કોફી પાવડર અને એક ચમચી મધ મિક્સ કરો

ગોળ આકારમાં માલિશ કરો અને તેને 20 મિનિટ માટે લગાવી રાખો.

તેના પછી ચહેરાને  ધોઈ લો. તમારા ચહેરા પર ઘણો ફરક લાગશે

તમે આ રીતે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

જેનાથી તમારા ચહેરા પરની નિસ્તેજ દૂર થશે

2. દહીં અને મુલ્તાની માટી:

દહીં અને  મુલ્તાની માટી ને મિક્સ કરીને લગાવવાથી સ્કિન પર નરમાઈ આવશે

એક ચમચી દહીં, 2 ચમચી મુલ્તાની માટી, ચપટી હળદર લો.

આ બધી વસ્તુમાં જરૂરિયાત મુજબ ગુલાબને મિક્સ કરો

જેને 15 મિનિટ માટે લગાવો અને હાથ વડે મસાજ કરો.

ત્યારબાદ ચહેરો ધોઈ નાખો

આ કરવાથી તમારા ચહેરા પર થોડા દિવસોમાં જબરદસ્ત અસર  થશે

3 . દહીં અને ચણાનો લોટ:

 દહીં અને ચણાનો લોટ

 દહીં અને ચણાનો લોટ એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ ઓઇલી સ્કિન માટે અસરકારક થશે.  

એક વાટકીમાં એક ચમચી દહીં, 2 ચમચી ચણાનો લોટ , લીંબુ ના રસના 4-5 ટીપાં લો.

હવે એક ચમચી ગુલાબજળ મિક્સ કરો

બધી વસ્તુ ને મિક્સ કરીને ચહેરા પર લગાવો

આશરે 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો

4. દહીં અને તજ:

જો ખીલ ખૂબ પરેશાન કરે છે, તો દહીં અને તજનો એક પેક લગાવો.
 
2 ચમચી દહીં અને એક ચમચી મધ અને ક્વાર્ટર ચમચી તજનો પાવડર મિક્સ કરો.

મિક્સ કર્યા બાદ ચહેરા પર લગાવો

થોડીવાર પછી ચહેરાને ધોઈ નાખો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news