ઓછા સમય બનવું છે અમીર? દરરોજ કરી લો આ 5 કામ, જીંદગીભર ભરેલું રહેશે ખિસ્સું

How to Become Rich: જો તમે ઓછા સમયમાં અમીર બનવા માંગો છો તો પોતાના ઘરે આ 5 કામ દરરોજ શરૂ કરી દો. થોડા સમયમાં તમને અસર દેખાવવાનું શરૂ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે. 

ઓછા સમય બનવું છે અમીર? દરરોજ કરી લો આ 5 કામ, જીંદગીભર ભરેલું રહેશે ખિસ્સું

Astro Tips For Money: જીંદગીમાં દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેની પાસે ખૂબ ધન-સંપત્તિ હોય, તેનું સ્વાસ્થ્ય સૌથી સારું હોય, તેના ઘરમાં કોઇ વસ્તુની કમી ન હોય અને સમાજમાં તેનું ખૂબ માન-સન્માન હોય પરંતુ આ બધી ઇચ્છાઓ દરેકની પુરી થઇ શકતી નથી. જો તમે ઇચ્છો તો આ બધી વસ્તુઓ તમને મળી જાય તો આજે પણ તમને માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય જણાવીએ. વાસ્તુ શાસ્ત્રના અનુસાર દરરોજ 5 વિશેષ કાર્યથી માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને તમને જાતકો પર ખૂબ કૃપા વરસાવે છે. 

ધન પ્રાપ્તિ માટે માટે અપનાવો આ રીત

તમારા ઘરમાં તુલસીનો છોડ તો જરૂર હશે. આ છોડમાં માં તુલસીનો વાસ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દરરોજ સવાર-સાંજ તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવી તેની પૂજા કરો છો માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને પરિવારની બધી ઇચ્છાઓ પુરી કરી દે છે. 

ભોજન કરતી વખતે પૂર્વ દિશામાં રાખો મોઢું
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તમે જ્યારે પણ ભોજન કરો છો તો પ્રયત્ન કરો કે તમારું મોઢું પૂર્વ દિશામાં હોય. આ દિશા સૂર્ય દેવને સમર્પિત અને શુભ ગણવામાં આવે છે. ભોજન કરતે વખતે તમે ભૂલથી પણ તમારા પગમાં ચપ્પલ ન પહેરો નહીતર માતા અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે. 

ઇશાન ખૂણામાં કરો ગંગાજળનો છંટકાવ
ઘરના ઇશાન ખૂણાને સૌથી વધુ શુભ ગણવામાં આવે છે એવામાં નકારાત્મક શક્તિઓ આ ભાગ પર કબજો કરવા માટે પ્રવેશનો પ્રયત્ન કરે છે. જ્યોતિષ વિદ્રાનોના અનુસાર આવી બુરી શક્તિઓને ઘરથી દૂર રાખવા માટે તમે નિયમિત રૂપથી ઇશાન ખૂણામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો. 

દરરોજ સવારે ઉઠતાં જ જુઓ પોતાની હથેળી
જો તમે ઓછા સમયમાં ધનવાન બનવા માંગો છો તો સવારે ઉઠતાં જ સૌથી પહેલાં તમારી હથેળીને જોવાની આદત પાડો. આ સાથે જ 'કરાગ્રે વસતે લક્ષ્મી' મંત્રનો જાપ કરો. માન્યતા અનુસાર આમ કરવાથી મા સરસ્વતી અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને જાતક પર પોતાની કૃપા વરસાવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news