બિહાર: NDAએ કરી ઉમેદવારીની જાહેરાત, જાણો કઇ બેઠક પર કયો ઉમેદવાર
એનડીએના સહયોગી દળ જેડીયૂ, બીજેપી અને એલજેપી ત્રણેય સાથે મળીને શનિવાર બપોર બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આ વાતની જાણકારી ત્રણેય દળની તરફથી આપવામાં આવી છે.
Trending Photos
પટના: બિહાર એનડીએના ત્રણ દળ જેડીયુ, ભાજપ અને એલજેપીએ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારની યાદી જાહેર કરી છે. એનડીએએ બિહારની 40 લોકસભા બેઠક પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેડીયુ, એલજેપી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
બિહારની 40 લોકસભા બેઠક પર એનડીએ ઉમેદવારોની યાદી
વાલ્મિકી નગર- વૈદ્યનાથ મહતો (જડીયુ)
પ. ચંપારણ- ડો. સંજય જેસવાલ (ભાજપ)
પૂ. ચંપારણ- રાધા મોહન સિંહ (ભાજપ)
શિવહર- રમાદેવી (ભાજપ)
સિતામઢી- વરૂણ કુમાર (જેડીયુ)
મધબની- અશોક કુમાર યાદવ (ભાજપ)
ઝંઝારપુર- રામ પ્રિત મંડલ (જેડીયુ)
સુપૌલ- દિલેશ્વર કામત (જેડીયુ)
અરરિયા- પ્રતીપ સિંહ (ભાજપ)
કિશનગંજ- મોહમ્મદ અશરફ (જેડીયુ)
કટિહાર- દુરાલ ચંદ ગૌસ્વામી (જેડીયુ)
પૂર્ણિયા- સંતોષ કુમાર કુશવાહ (જેડીયુ)
મધેપુરા- દિનેશ ચંદ્ર યાદવ (જેડીયુ)
દરભંગા- ગોપાલ જી ઠાકુર (ભાજપ)
મુઝફ્ફરપુર- અજય નિષાદ (ભાજપ)
વૈશાલી- વીણા દેવી (એલજેપી)
ગોપાલગંજ- આલોક કુમાર સુમન (જેડીયુ)
સીવાન- કવિતા સિંહ (જેડીયુ)
મહારાજગંજ- જનાર્ધન સિંહ સિગરિવાલ (ભાજપ)
સારણ- રાજીવ પ્રતાપ રૂઢી (ભાજપ)
હાઝીપુર- પશુપતિ કુમાર પારસ (એલજેપી)
ઉજિયારપુર- નિત્યાનંદ રાય (ભાજપ)
સમસ્તીપુર- રામચંદ્ર પાસવાન (એલજેપી)
બેગુસરાય ગિરિરાજ સિંહ
ખગડિયા- આ બેઠક માટે કોઇ જાહેરા કરવામાં આવી નથી.
ભાગલ પુર- અજય કુમાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે