हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉમેદવારોની યાદી
ઉમેદવારોની યાદી News
Lok Sabha 2024
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી ચૂંટણી લડશે
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે.
Mar 13,2024, 16:18 PM IST
Lok Sabha Election 2024
ગુજરાતમાં 11 લોકસભા માટે ભાજપના આ નેતાના નામોની ચર્ચા, જાણો કોને મળશે ટિકિટ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરતાની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવે બીજી યાદી જાહેર થવાની તૈયારી છે ત્યારે સૌ કોઈનું ધ્યાન એક જ વાત પર છે કે આખરે આ યાદીમાં કોની લાગી શકે છે લોટરી....
Mar 7,2024, 19:50 PM IST
Senior Leaders
ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા, જાણો કોણ ક્યાંથી લડશે?
Gujarat Election 2022: કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.
Nov 9,2022, 14:43 PM IST
Delhi assembly elections
દિલ્હી ચૂંટણી: BJPએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આજે 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. 13 ઉમેદવારોની જાહેરાત હજુ કરવામાં આવી નથી. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
Jan 17,2020, 17:06 PM IST
બરોડા ક્રિકેટ એસોસિયેશન
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર
Sep 24,2019, 11:59 AM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસે દિલ્હીની 6 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, શીલા દીક્ષિતને મળી ટિકિટ
કોંગ્રેસે દિલ્હીની 7 માંથી 6 લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત સોમવારે કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને ઉત્તર-પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે.
Apr 22,2019, 11:22 AM IST
લોકસભા ચૂંટણી 2019
BJPએ 6 ઉમેદવારોની યાદી બહાર પાડી, પુત્રને ટિકિટ મળતા બીરેન્દ્ર સિંહની રાજી
લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. ભાજપની આ યાદીમાં 6 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં મધ્ય પ્રદેશના 3, રાજસ્થાનના એક અને હરિયાણાના 2 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં સૌથી પ્રમુખ નામ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બીરેન્દ્ર સિંહના પુત્ર વૃજેન્દ્ર સિંહનું છે. ભાજપે વૃજેન્દ્ર સિંહને હરિયાણાના હિસારથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
Apr 14,2019, 16:29 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસે કર્યા 20 ઉમેદવારના નામ જાહેર, ચંડીગઢથી પવન બંસલને મળી ટિકિટ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને લઇ મંગળવાર મોડી રાત્રે 20 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. તેમાં સૌથી મુખ્ય નામ પૂર્વ મુખ્યમંત્રી પવન બંસલનું છે. કોંગ્રેસે ફરીથી એકવાર તેમને ચંડીગઢથી મેદાનમાં ઉતાર્યા છે.
Apr 3,2019, 8:16 AM IST
એનડીએ
બિહાર: NDAએ કરી ઉમેદવારીની જાહેરાત, જાણો કઇ બેઠક પર કયો ઉમેદવાર
એનડીએના સહયોગી દળ જેડીયૂ, બીજેપી અને એલજેપી ત્રણેય સાથે મળીને શનિવાર બપોર બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આ વાતની જાણકારી ત્રણેય દળની તરફથી આપવામાં આવી છે.
Mar 23,2019, 11:59 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: MP માટે કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર
લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશની 29 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ તરફથી અત્યારે સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. પરંતુ સંભવિત ઉમેદવારોને લઇને અટકળો અને અનુમાનનો દોર ચાલી રહ્યો છે
Mar 20,2019, 11:36 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય