આટલું વાંચ્યા પછી શરબત બનાવીને લીંબુની છાલ ફેંકશો નહી, પાડોશીને પણ આપશો સલાહ
Lemon Peel Benefits: લીંબુની સાથે તેની છાલ પણ આપણને ઘણા ફાયદા કરાવે છે. તેનાથી વજન ઘટવું, દાંત સંબંધિત પરેશાની, અથાણું બનાવવાની સાથે ઘણા પ્રકારે મદદગાર સાબિત થઇ શકે છે.
Trending Photos
Lemon Peels: લીંબુનો રસ કાઢીને તમે તેનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે. પરંતુ તમે તેની છાલને ડસ્ટબિનમાં ફેંકી દીધી હશે. લીંબુના ફાયદાઓ તમે જાણતા જ હશો. લીંબુથી તમારી ત્વચા, વાળ અને પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. પરંતુ તે કોઈ દવાથી ઓછો નથી. જ્યારે આપણે ઘણી વખત તેની છાલને નકામી ગણીને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ. પરંતુ જો તમે એક વાર તેના ફાયદા જાણશો, તો તમે કદાચ જીવનમાં આવી ભૂલ કરવાનું વિચારશો નહીં.
દુનિયાના 10 સૌથી અમીર યુવાનો : નાની ઉંમરમાં એટલા રૂપિયા કમાયા કે ખરીદી શકે છે એક દેશ
BCCIની જાહેરાત, બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે : બેઠકમાં બદલાયા નિયમો
રેફ્રિજરેટરનું ઠંડુગાર થઇ જવું બની શકે છે ખતરનાક! સાવધાનીથી ઉપયોગ કરવામાં છે ભલાઇ
લીંબુની છાલના ફાયદાઓ જાણો
1. લીંબુની છાલમાં વિટામિન, ફાયબર , પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વના પોષક તત્વો જોવા મળે છે. જે આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરી શકે છે.
2. લીંબુની છાલમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરને બાહ્ય અને આંતરિક રીતે લાભ આપી શકે છે.
એનર્જીનું પાવરબેંક છે બિહારનું ટોનિક, યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો પ્રયોગ
Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર
3. જો તમે લીંબુની છાલનું સેવન કરો છો, તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
4. લીંબુની છાલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે દાંત અને મોઢાની સમસ્યાને દૂર કરી શકે છે.
સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ
સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો
જાણો લીંબુની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો
1. લીંબુની છાલને કોઈ પણ ખરબચડા પથ્થર પર પીસી લો. અને પછી તેને શાકભાજી, પાણી કે સલાડમાં ભેળવીને ખાઓ.
2. તમે લીંબુની છાલને પીસી શકો છો અને તેને ઓલિવ તેલમાં મિક્સ કરી શકો છો અને પછી તેના દ્વારા ઘણી વાનગીઓ તૈયાર કરી શકાય છે.
3. લીંબુની છાલ ઘસ્યા પછી, તેને બ્રેડ સ્પ્રેડ તૈયાર કરવા માટે મિક્સરમાં પીસી શકાય છે.
4. લીંબુની છાલના અડધા ભાગમાં બેકિંગ સોડા નાખીને રસોડું સાફમાં મદદરૂપ થઈ શકે છે.
ઓળખ્યો કે નહી આ અભિનેતાને??? જેણે પોતાની 90 ટકા સંપત્તિ કરી દીધી છે દાન
પરફેક્ટ ફિગર ઇચ્છતી છોકરીઓ રાખે આ વાતનું ધ્યાન, અજમાવશો બની જશો હોટ એન્ડ સ્લિમ
5.બેકિંગ સોડા સિવાય તમે તેની છાલ સાથે વિનેગર મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.
6. જો વરસાદની ઋતુમાં તમારા શરીર પર કીડાઓ વધુ ચોંટતા હોય તો લીંબુની છાલને શરીર પર ઘસો
7.રસોડાના કોઈપણ ખૂણામાં વાસ આવતી હોય તો ત્યાં લીંબુની છાલ નાંખો, તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે.
8.તમે લીંબુની છાલને ઘસીને મધમાં નાખી શકો છો, તેનાથી ચહેરાને એક્સ્ફોલિએટ કરી શકાય છે.
9. ફેસ માસ્ક તૈયાર કરવા માટે લીંબુની છાલનો પણ ઉપયોગ કરી શકાય છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી તે ઘરગથ્થું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારીત છે. ZEE24KALAK આની પુષ્ટિ કરતું નથી.
આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે