हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lemon Benefits
Lemon benefits News
Lemon Benefits
રસોઈનો સ્વાદ વધારતું લીંબુ સુધારે છે સ્વાસ્થ્ય, જાણો લીંબુના ઉપયોગથી થતા ફાયદા વિશે
Lemon Benefits: લીંબુ વજન ઘટાડવાની સાથે સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે. લીંબુ વિટામિન સીથી ભરપુર હોય છે. સાથે જ તેમાં અનેક પોષક તત્વો હોય છે. જોકે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે લીંબુ શરીરને કઈ કઈ સમસ્યાઓથી બચાવી શકે છે.
Apr 13,2024, 18:21 PM IST
Lemon Benefits
સ્વાદમાં ખાટું લીંબુ શરીરને અનેક સમસ્યાથી આપે છે રાહત, જાણો તેના ફાયદાઓ વિશે
Lemon Benefits: લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે તમને લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે જણાવીએ.
Feb 5,2024, 11:13 AM IST
Lemon Benefits
ચહેરાની ડેડ સ્કીન દુર કરવા આ રીતે કરો લીંબુ-મીઠાનો ઉપયોગ, 10 મિનિટમાં દેખાશે ગ્લો
Skin Care: વિટામીન સીથી ભરપુર લીંબુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ કરીને ત્વચા સંબંધીત સમસ્યાઓને દૂર કરી શકાય છે. લીંબુની જેમ ત્વચા માટે મીઠું પણ ગુણકારી છે. મીઠાનો ઉપયોગ કરવાથી ડેડ સ્કીન સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Oct 15,2023, 15:57 PM IST
lemon for diabetes
Diabetes: લીંબુથી બ્લડ સુગર રહે છે કંટ્રોલ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ
Diabetes: લીંબુને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોઈ દવાથી ઓછુ નથી. તમે તેને તમારા ડાઇટમાં સામેલ કરીને ફાયદો ઉઠાવી શકો છો. તેનાથી કોલેસ્ટ્રોલ અને મોટાપાને પણ કંટ્રોલ કરી શકો છે. તેમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે.
Aug 26,2023, 16:54 PM IST
lemon for diabetes
શું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે પીળા ફળ?આ રીતે કંટ્રોલ કરે છે બ્લડ શુગર
ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જે બેઠાડુ જીવનશૈલી, ખરાબ આહાર અને શારીરિક રીતે સક્રિય ન હોવાને કારણે થાય છે. આ રોગમાં દર્દીઓએ તેમના આહાર પર ખૂબ ધ્યાન આપવું પડે છે, જેથી તેમના શરીરમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે.
Aug 26,2023, 14:57 PM IST
lemon peel benefits
આટલું વાંચ્યા પછી શરબત બનાવીને લીંબુની છાલ ફેંકશો નહી, પાડોશીને પણ આપશો સલાહ
Lemon Peel Benefits: લીંબુની સાથે તેની છાલ પણ આપણને ઘણા ફાયદા કરાવે છે. તેનાથી વજન ઘટવું, દાંત સંબંધિત પરેશાની, અથાણું બનાવવાની સાથે ઘણા પ્રકારે મદદગાર સાબિત થઇ શકે છે.
Jul 8,2023, 15:43 PM IST
skin care
Skin Care: લીંબુમાં આ વસ્તુઓ ઉમેરી લગાવો ચહેરા પર, 15 મિનિટમાં ચહેરા પર દેખાશે નિખાર
Lemon Benefits: જો તમે તમારી ત્વચાનો રંગ નિખારવા ઈચ્છો છો તો લીંબુને યોગ્ય રીતે ચહેરા પર લગાડવાનું રાખો. થોડા જ દિવસ માટે લીંબુનો તમે ચહેરા પર યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારો ચહેરો ચમકી જશે.
Jun 10,2023, 22:19 PM IST
Lemon Benefits
Lemon And Salt: લીંબુ અને મીઠાનો ચહેરા પર આ રીતે કરો ઉપયોગ, 2 દિવસમાં ચમકી જશે ત્વચા
Lemon And Salt For Skin: વિટામીન સીથી ભરપુર લીંબુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુનો ઉપયોગ કરીને ત્વચા સંબંધીત સમસ્યાઓને દૂર કરી શકાય છે. લીંબુની જેમ ત્વચા માટે મીઠું પણ ગુણકારી છે. મીઠાનો ઉપયોગ કરવાથી ડેડ સ્કીન સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Jun 1,2023, 9:51 AM IST
Trending news
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા