Finger in Nose: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા
Trending News: નાકમાં આંગળી નાખવી યોગ્ય નથી, આપણે જાણીએ છીએ પરંતુ તેમછતાં પણ આમ કરીએ છીએ. તેને લઇને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે માણસો આમ કેમ કરે છે. અહીં તમને જણાવીએ તેની સાથે જોડાયેલી રસપ્રદ માહિતી.
Trending Photos
Why People Put Finger in Nose: ઘણા એવા કામ હોય છે જે આપણે જાણી જોઇને કરતા નથી, પરંતુ મોટાભાગે તેને કરતા રહીએ છીએ. આપણે તે પણ કામ કરીએ છીએ, જ્યારે એ જાણીએ છીએ કે આમ કરવું યોગ્ય નથી અન તેનાથી કંઇક ને કંઇક નુકસાન થાય છે. આ કામ કરવાથી બીજા લોકો આપણી મજાક પણ ઉડાવે છે. તેનાથી આપણી પર્સનાલિટી પણ નબળી થાય છે, પરંતુ તેમછતાં પણ આપણે તેને કરીએ છીએ. એવી જ એક હરકત છે નાકમાં આંગળી નાખવી. તેને લઇને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે માણસો આમ કેમ કરે છે. અમે અહીં તમને જણાવવા જઇ રહ્યા છીએ. તેની સાથે જોડાયેલી રસપ્રદ જાણકારી.
12 પ્રાઇમેટ્સને લઇને કર્યું રિસર્ચ
આ સ્ટડીને રિસર્ચર્સે પ્રાઇમેટ્સ (Primate) ની 12 પ્રજાતિઓને લઇને કર્યું. જર્નલ ઓફ જૂલોજીમાં પબ્લિશ આ સ્ટડી રિપોર્ટ અનુસાર નાકમાં આંગળી નાખવવાનું કામ મનુષ્ય એકલો કરતો નથી. આ ઉપરાંત ઘણા જાનવર પણ કરે છે. સ્ટડીના મુખ્ય લેખક અને લંડન પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયની વૈજ્ઞાનિક એની-ક્લેયર ફૈબરે આ સંબંધમાં જણાવ્યું કે તેને લઇને હજુ નક્કરરૂપથી તો કંઇ મળ્યું નથી, પરંતુ જેટલું મળ્યું છે તે ખૂબ ફની છે.
આ પ્રકાર માણસને લાગી આદત
રિપોર્ટ્સ અનુસાર એ-એ- (aye-aye) નામના એક પ્રાઇમેટ જોજે મૂળ રૂપથી મેડાગાસ્કર (Madagascar)ની છે. ખાલી હોય ત્યારે કંઇક આવું કરે છે. રિસર્ચર્સએ જાણ્યું કે પ્રાઇમેટ પોતાના નાકમાં હાથની સૌથી લાંબી આંગળીને નાખે છે. વૈજ્ઞાનિકોએ તેના આ વ્યવહારને જાણવા માટે એક ઇમેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વૈજ્ઞાનિકોને ખબર પડી કે એ-એ પાસે આમ અક્રવા માટે પોતાની વચ્ચેની આંગળીનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે બની શકે કે આ દાત માણસોમાં પણ વિકસિત થઇ હોય.
આમ કરવાથી થઇ શકે છે નુકસાનદાયક
આ ઉપરાંત વધુ ઈક રિસર્ચ વૈજ્ઞાનિકોએ કર્યું. તેમાં જણાવવામાં આવ્યું કે જે લોકો પોતાના નાકનો મેલ ખાય છે, તેમને ઓછી ડેંટલ કેવિટીઝ થાય છે. રિસર્ચ રિપોર્ટના અનુસાર સતત નાકમાં આંગળી નાખવાથી બોડીમાં સ્ટેફિલોકોકસ (Staphylococcus) જેવા વાયરસ તમને ચપેટમાં લઇ શકે છે .સ્ટેફિલોકોકસ બેક્ટેરિયા જો શરીરમાં ફેલાય જાય, તો વ્યક્તિને નિમોનિયા, હદય વાલ્વ અને હાડકા સંબંધિત ગંભીર સંક્રમણ થઇ શકે છે. એવામાં સારું રહેશે કે તેનાથી તમે દૂર રહો.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે