પહેલા ચીને વિશ્વમાં કોરોના ફેલાવ્યો, હવે અમેરિકાના નામે અણુબોમ્બની તૈયારી

વિશ્વમાં કોરોના વાયરસ (coronavirus) ના કારણે ત્રાહી-ત્રાહિ કરી રહ્યા છે. 2 લાખ 79 હજારથી વધારે આ લોકો આ વાયરસનાં કહેરથી જીવ ગુમાવી ચુક્યા છે પરંતુ આ મહાસંકટનાં સમયમાં પણ ચીન પોતાનાં બારુદી સુરંગમાંથી બહાર નથી આવી રહી. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સનાં એડિટરે કહ્યું કે, ચીનને અમેરિકા સામે પડકારનો સામનો કરવા માટે પોતાનાં જખીરામાં 1000 પરમાણુ બોમ્બ તૈયાર રાખવા જોઇએ. સવાલ એવો છે કે, અંતે ડ્રેગનનો મનસુબો શું છે. ચીન મહાપ્રયલનાં એક હજાર હથિયાર શા માટે પ્રાપ્ત કરવા માંગે છે.
પહેલા ચીને વિશ્વમાં કોરોના ફેલાવ્યો, હવે અમેરિકાના નામે અણુબોમ્બની તૈયારી

નવી દિલ્હી : વિશ્વમાં કોરોના વાયરસ (coronavirus) ના કારણે ત્રાહી-ત્રાહિ કરી રહ્યા છે. 2 લાખ 79 હજારથી વધારે આ લોકો આ વાયરસનાં કહેરથી જીવ ગુમાવી ચુક્યા છે પરંતુ આ મહાસંકટનાં સમયમાં પણ ચીન પોતાનાં બારુદી સુરંગમાંથી બહાર નથી આવી રહી. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સનાં એડિટરે કહ્યું કે, ચીનને અમેરિકા સામે પડકારનો સામનો કરવા માટે પોતાનાં જખીરામાં 1000 પરમાણુ બોમ્બ તૈયાર રાખવા જોઇએ. સવાલ એવો છે કે, અંતે ડ્રેગનનો મનસુબો શું છે. ચીન મહાપ્રયલનાં એક હજાર હથિયાર શા માટે પ્રાપ્ત કરવા માંગે છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકી ચીનની ઘેરાબંધીના પ્રયાસ કરી રહ્યા છે, એટલા માટે અમેરિકા તો જવાબ આપવા માટે ચીનને પોતાની સૈન્ય શક્તિ વધારવી જોઇએ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનને પોતાનાં ફોજી ઝખીરામાં એચ 20 સ્ટીલ્થ બોમ્બરનો સમાવેશ કરવામાં આવવો જોઇએ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનને પોતાનાં ફોજી જખીરામાં એચ 20 સ્ટીલ્થ બોમ્બરનો સમાવેશ કરવો જોઇએ. આ સાથે જ ચીનની પાસે 100 ડીએફ 41 સ્ટ્રેટેજિક મિસાઇ પણ હોવી જોઇએ. સવાલ છે કે ચીનનાં આ હથિયાર આત્મરક્ષા માટે ઇચ્છે છે અથવા વિશ્વ પર પોતાનો ડર જમાવવા માટે છે.

કોરોના કાળમાં પણ ચીન પોતાની વિસ્તારવાદી નીતિથી પાછા હટવા માટે તૈયાર નથી. વિશ્વમાં હાલ એકમાત્ર સુપરપાવર છે, અને તે છે અમેરિકા. ચીનને અહેસાસ છે કે, તેના મનસુબા ત્યારે જ પાર થઇ શકે છે જ્યારે તે આર્થિક અને રણનીતિક બંન્ને મોર્ચાઓ પર અમેરિકાથી વધારે શક્તિશાળી સાબિત થશે. એટલા માટે વિશ્વમાં છવાયેલા સંકટનાં સમયમાં પણ ચીન સુપર પાવરને પડકાર ત્યારે જ ફેંકી શકશે જ્યારે તે બંન્ને મોરચાઓ પર અમેરિકાથી વધારે શક્તિશાળી સાબિત થાય. એટલા માટે વિશ્વ પર છવાયેલા મહાસંકટનાં સમયમાં પણ ચીન સુપરપાવરને પડકાર આપવાનું આયોજન કરી રહ્યા છે. તેનો એક સંકેત ચીનનાં સરકારી અખબાર  ગ્લોબલ ટાઇમ્સના એક રિપોર્ટ દ્વારા મળે છે. તેનો એક સંકેત ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સનાં એક રિપોર્ટથી મળે છે. તેવામાં કહેવામાં આવ્યું છે કે, નિષ્ણાંતો અનુસાર ચીનને અમેરિકાથી મળી રહેલા રણનીતિક પડકારો માટે પોતાનાં પરમાણુ હથિયાર વધારવા જોઇએ. ચીનને એચ 20 સ્ટીલ્થ બોમ્બર પ્રાપ્ત કરવાની જરૂર છે. આ સાથે જ ચીનનાં આયુધ ભંડારને એવી બૈલિસ્ટિક મિસાઇલથી લેસ હોવું જોઇએ જે JL-3 સબમરીનથી પણ લોન્ચ થઇ શકે.

પોતાનાં હથિયારોની ભુખને વિશ્વની નજરમાં સાચી સાબિત કરવા માટે ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, તેઓ સાઉથ ચાઇના સી, ઇસ્ટ ચાઇના સી અને તાઇવાન સ્ટ્રેટમાં પોતાની સૈન્ય હિલચાલ કરીને ચીન પર દબાણ કરી રહ્યું છે. ચીને કહ્યું કે, અમેરિકાએ આ વિસ્તારમાં પોતાના યુદ્ધ જહાજ અને ફાઇટર જેટ મોકલ્યા છે.

અમેરિકાના સાઉથ ચાઇના સીમાં ચીનનાં ફોજી દખલ અંગે અંકુશ લગાવવા માટે ત્યાં ટોમહોક ક્રૂઝ મિસાઇલ લગાવી શકે છે. તે ઉપરાંત જણાવાઇ રહ્યું છે કે, અમેરિકાએ આ વિસ્તારમાં ત્રણ વાર પોતાનું 1બી સ્ટ્રેટેજિક બોમ્બર  જેટ પણ મોકલ્યું. એટલું જ નહી, અમેરિકાનાં એટમી પાવરથી લેસ એરક્રાફ્ટ કેરિયર યુએસએ થિયોડોર રૂઝવેલ્ટનાં સરેરાશ બે મહિના પહેલા 15 માર્ચે સાઉથ ચાઇના સીમાં અભ્યાસ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news